Bhuj Kutch Lattest News

 • default
  નારાયણસરોવરમાં પ્રેમી યુગલ પકડાયા

  બનાસકાંઠા જિલ્લામાંથી નાસી છુટેલા યુગલને નારાયણસરોવર પાેલીસે પકડી પાડીને પુછપરછ હાથ ધરી છે. ધાનેરા તાલુકાના પાલાવાસણા ગામની 19 વર્ષિય યુવતિને પ્રેમજાળમાં ફસાવી દિયોદરના પિન્ટુ ડુંગરભાઈ વણકર નામનાે ર6 વર્ષિય યુવક અપહરણ કરીને કચ્છ લઈ આવ્યો હતાે, અપહરણકાર પરિણીત છે અને ત્રણ સંતાનાેનાે પિતા છે. બન્ને દિયોદર અને ધાનેરા પાેલીસના હવાલે કરાયા છે, વધુ તપાસ હાથ … Read More

 • default
  નાની ચિરઈમાં મારામારીના બનાવમાં ફરીયાદ

  ગાંધીધામમાં ધોકા વડે હુમલો કરાયો ભચાઉ તાલુકાના નાનીચીરઈ અને ગાંધીધામમાં મારામારીની ઘટના બનવા પામી હતી. આ કેસમાં પાેલીસ ફરીયાદ નાેંધાવાઈ હતી. પ્રાપ્ત વિગતાે મુજબ નાનીચીરઈ નજીક સામાવાળા ઈસમોએ કાર લઈ આવી મુસાભાઈ મામદભાઈ જુણેજાને છરી વડે હુમલો કયોૅ હતાે. આ બનાવમાં આમદ અલ્લારખા પરીટ, ગઢો હાજી ખમીશા અને હાજી ખમીશા પરીટ સામે ફરીયાદ નાેંધાવાઈ છે. … Read More

 • ગાંધીધામમાં યુવાનની હત્યા કરનાર સગીર સહિત ત્રણ ઝડપાયા

  ઝોનની કંપનીમાં સાથે નાેકરી કરતા હતા જુના જુપડામાં હત્યા કરી નાખી હોવાની કબુલાત ગાંધીધામના પીએસએલ ગ્રાઉનડમાં રેલ્વે કચેરી નજીક બાવળની ઝાડીમાં યુવાનની હત્યા કરનાર સગીર સહિત ત્રણ આરોપીઆેને પાેલીસે ઝડપી પાડ્યા હતા. ગાંધીધામ બી ડિવિજન પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, શહેરના પીએેસએલ ગ્રાઉન્ડ રેલ્વે કચેરી નજીક બાવળની ઝાડીમાં સહેવાગ નંદલાલ ચૌધરી (ઉ.વ.રપ)ના માથાના અને … Read More

 • હળવા ઝાંપાટાની આગાહી વચ્ચે કચ્છમાં ગરમી વધી

  રાજ્યમાં કંડલા એરપાેર્ટ પ્રથમ, પાેર્ટ બીજા અને ભુજ ત્રીજા નંબરના ગરમ સ્થળ પાકિસ્તાન પરની સિસ્ટમ સક્રિય થતાં કચ્છમાં હળવા વરસાદની આગાહી વચ્ચે આજે કચ્છના તમામ કેન્દ્રાેમાં ગરમી વધી હતી. કચ્છના ત્રણ કેન્દ્રાે રાજ્યના પ્રથમ ત્રણ ગરમ સ્થળ હતા. કંડલા એરપાેર્ટ આજે રાજ્યનું સાૈથી ગરમ મથક હતું. ભુજમાં આજે મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી, લઘુત્તમ તાપમાન ર8.6 … Read More

 • default
  ભુજના ગાંજાના કેસમાં જામીન અરજી ફગાવાઈ

  શહેરના અંજલીનગર વિસ્તારમાં ઝડપાયેલ ગાંજાના બનાવમાં એક શખ્સની ધરપકડ કરાઈ હતી. આજે તેની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરાઈ છે. જાણવા મળતી વિગતાે મુજબ ગત તા. ર9-6ના એલસીબીની ટીમે અંજલીનગર નજીક અશ્વિન કાનજી બુચિયાને 6 કિલો 73 ગ્રામ ગાંજા સાથે પકડી પડાયો હતાે, તેની સામે ગુનાે દાખલ કરાયો હતાે. આ કેસમાં આજે આઠમાં અધિક સેસન્સ જજ … Read More

 • default
  ગંગાઘાટ ત્રિકમ વિરડાધામ ખાતે કરાશે કચ્છી નવા વર્ષની ભવ્ય ઉજવણી

  સતાે, મહંતાે, રાજકીય – સામાજિક અગ્રણીઆેની હાજરીમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે જે ગંગાઘાટ પહાેંચતા મેળામાં ફેરવાઈ જશે રાપરથી પાંચ કિ.મી.ના અંતરે આવેલા રાપર – નિલપર રોડની બાજુમાં 300 વર્ષ પહેલા સંત ત્રિકમ સાહેબે પથ્થરમાંથી પાણી પ્રગટ કરીને સેવકોને પરચો આવ્યો હતાે. તે ધરતી ત્રિકમ સાહેબના પુનીત પગલાથી પાવન થયેલ ધરતીને ગંગાઘાટ ત્રિકમ વિરડા તરીકે આેળખાય છે. … Read More

 • રાપર તાલુકાના ગાપચીબાજ કર્મચારીઆેમાં ફફડાટ

  જિલ્લા વિકાસ અધિકારીએ તપાસની ટીમ ઉતારી પંચાયતના વિકસીત કામો સહિતમાં તપાસ હાથ ધરી વાગડ વિસ્તાર તરીકે આેળખાતા રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી વહીવટી બરાબર ચાલે છે કે નહિં તે બાબતે અવારનવાર જિલ્લા પંચાયત દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું છે. રાપર તાલુકામાંથી ગાપચીબાજો સામે પગલાં લેવામાં આવે છે. આઠ મહિના પહેલા તત્કાલીન જિલ્લા પાેલીસ વિકાસ અધિકારી … Read More

 • ભુજમાં પિસ્તાેલ સાથે પાેલીસ પુત્રની ધરપકડ

  પિસ્તાેલ અમદાવાદના બે શખ્સાે પાસેથી લેવામાં આવી હતી ઃ સ્પેશ્યલ આેપરેશન ગ્રૂપ દ્વારા હાથ ધરાઈ તપાસ ભુજના એક શખ્સની દેશી પિસ્તાેલ અને કારતુસ સાથે ધરપકડ કરવામાં આવી છે. સ્પેશ્યલ આેપરેશન ગ્રૂપ દ્વારા તેની ઉલટ તપાસ શરૂ કરવામાં આવી છે. ભુજના રાવલવાડી વિસ્તારમાં રહેતા અને સંગઠન સાથે સંકળાયેલા દિગ્વિજયશિંહ ઉફેૅ દિગુભા મહેન્દ્રિંસહ જાડેજા (ઉ.વ.3ર)ની તેના ઘર … Read More

 • default
  માતાનામઢમાં મંદિરના રોકડ રકમની ઉઠાંતરી

  પાેલીસ દ્વારા શંકાસ્પદ ઈસમોની હાથ ધરાઈ પુછપરછ લખપત તાલુકાના માતાનામઢ ખાતે આવેલા ખટલાભવાની માતાજીના મંદિરમાં દાનપેટીમાંથી ચોરીનાે બનાવ બનવા પામ્યો હતાે. આ કિસ્સામાં શંકાસ્પદ ઈસમોની પુછપરછ હાથ ધરવામાં આવી છે. જાણવા મળતી વિગતાે મુજબ માતાનામઢમાં ડુંગર પર આવેલા ખટલા ભવાની માતાજીના મંદિરે ગુરૂવારે બપાેરે 1થી 3 વાગ્યાના અરસામાં કોઈ ચોર દાનપેટી તાેડીને રોકડ રકમ લઈ … Read More

 • default
  માધાપરમાં વીજશોક લાગતા યુવાનનું મોત

  તાલુકાના માધાપર જુનાવાસ વિસ્તારમાં વીજશોક લાગતા યુવાનનું મોત આંબી ગયું હતું. જાણવા મળતી વિગતાે મુજબ આેધવબાગ – 3માં બાંધકામ ચાલુ હોઈ સાઈડ ઉપર રેતી ખાલી કરવા ગયેલ ત્યારે ડમ્પરમાં ઉપર ચડતા માથેથી પસાર થતી વિદ્યુત લાઈનના સંપર્કમાં આવતા પધ્ધર ગામના રમજાન હાસમ ખલીફા (ઉ.વ.19) ને સારવાર મળે તે પૂવેૅ મોત આંબી ગયું હતું. આ બનાવથી … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL