Bhuj Kutch Lattest News

 • default
  કંડલા સ્પેશ્યલ ઈકોનાેમિક ઝોનના પ4માં સ્થાપના દિનની ઉજવણી કરાશે

  કંડલા સ્પેશ્યલ ઈકોનાેમિક ઝોનના પ4માં સ્થાપના દિન નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષની જેમ નિકાસકારોનું પણ સન્માન કરવામાં આવશે. કંડલા સ્પેશ્યલ ઈકોનાેમિક ઝોનની સ્થાપના તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શા?ી દ્વારા કરવામાં આવી હતી. કાસેઝ મુખ્ય દ્વારા પાસે આવેલા લાલબહાદુર શા?ીજીની પ્રતિમાને સવારે શ્રધ્ધાસુમન અપૅણ કરી આ સ્થાપના દિનની ઉજવણીનાે પ્રારંભ ક Read More

 • એસ.ટી. ડ્રાઈવર- કંડક્ટરે ચાર લાખના દાગીના ભરેલો થેલો મહિલાને પરત આપ્યો

  હજુ પણ ઈમાનદારી અને માનવતા મરી પરવારી નથી હજુ પણ ઈમાનદારી અને માનવતા મરી પરવારી નથી. એસ.ટી. બસમાં ચાર લાખના દાગીના ભરેલો થેલો ભુલી જતા કંડક્ટર-ડ્રાઈવરે મહિલાને પરત આપી આજના યુગમાં પણ ઈમાનદારી દાખવી હતી. આ બનાવની મળતી વિગતો મુજબ કોડીનારથી ઊપડતી મુન્દ્રા એસ ટી બસમાં જૂનાગઢનાં આસિયાના સોસાયટીના રહેવાસી સહાણી જ્યોતિબેનનો સોના ચાંદીની બેગ … Read More

 • default
  કચ્છમાં નવી પાઇપ લાઇનો માટે રુ.41.3ર કરોડની ફાળવણી

  ઉનાળાની સંભવીત તસ્થતિને પહાેંચી વળવા વિવિધ પાંચ ડેમોમાંથી પાઇપ લાઇન દ્વારા પાણી પહોચાડવાનો ઉદેષ્ય ઃ રાપરનાં તાલુકાનાં મહત્તમ 57 ગામોનો મળી અન્ય 8 ગામોનો સમાવેશ કચ્છમાં પાંચેક જેટલા તાલુકાનાં અમુક ગામોમાં પાઇપ લાઇન દ્વારા પાણી પહાેંચાડવાની વ્યવસ્થા નહી હોવાને કારણે ફરજીયાત પણે ટેન્કર દ્વારા પાણી પહાેંચાડવું પડતું હોવાને કારણે આ ગામોમાં નજીકના ડેમોમાંથી પાઇપ લાઇન … Read More

 • default
  હોસ્પિટલમાંથી બાળકનાે જન્મ થયા બાદ માતા પલાયન

  લાંબી શોધખોળ બાદ બાળકના પિતા મળી આવ્યા શહેરની જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં બાળકનાે જન્મ થયા બાદ માતા પલાયન થઈ જતાં આ મામલો પાેલીસ મથકે પહાેંચ્યો હતાે. ગત તા. 4-3ના ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં એક મહિલા પ્રસુતિ માટે આવી હતી જેને બાળકને જન્મ આપ્યા બાદ તેણી પલાયન થઈ ગઈ હતી. થોડી જ મિનિટોમાં બાળકનું મોત થયું હતું. આ … Read More

 • default
  ખંભરાના એક જ પરિવારના ત્રણ સભ્યોને કેદની સજા

  વર્ષ ર014માં મારામારીની ઘટના બનવા પામી હતી ખંભરાના મારામારીના બનાવમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઆેને સજા ફરમાવવામાં આવી છે. જાણવા મળતી વિગતાે મુજબ વર્ષ ર014માં આ ઘટના બની હતી. ખંભરાના કાનજી બુધા મહેશ્વરીની પત્ની રિસામણે પિયરે ચાલી ગઈ હતી. ગામમાં રહેતાે દેવરાજ સાેઢા કે જે કાનજીની પત્નીના ગામનાે વતની હતાે તેની ચઢામણીથી પત્ની રિસામણે જતી … Read More

 • default
  નલિયા અને ભુજમાં સવારનું તાપમાન ગગડ્યું

  1પ.9 ડિગ્રી સાથે નલિયા પ્રથમ નંબરે અને 17.6 ડિગ્રી સાથે ભુજ, વલસાડ અને દિવ બીજા નંબરે, ભુજ સહિતના સ્થળોએ બપાેરની ગરમી યથાવત કચ્છ સહિતના ગુજરાતમાં બેવડી ઋતુનાે માહોલ વધુ એક દિવસ યથાવત્ રહ્યાાે છે. ભુજમાં આજે મહત્તમ તાપમાન વધ્યું હતું તાે લઘુત્તમ તાપમાન ઘટ્યું છે. નલિયામાં 3 ડિગ્રી લઘુત્તમ તાપમાન ગગડતા 1પ.9 ડિગ્રી સાથે આજે … Read More

 • default
  અંજારમાં છકડા ચાલકને માર મારીને લુંટ ચલાવાઈ

  અંજારના સવાસર નાકા પાસે છકડા ચાલકને માર મારીને લુંટ ચલાવાયાની ઘટના બનવા પામી હતી. બપોરે દોઢ વાગ્યાના અરસામાં મુળ ટપ્પરના અને હાલે મોટીનાગલપર ખાતે રહેતા દિપકભાઈ સામજીભાઈ ચાવડા દ્વારિકાધીશ મંદિરની બાજુમાં પોતાનો છકડો લઈને ઉભા હતા ત્યારે વિશાલ મોહનભાઈ હડિયા, રાજેશ ઉર્ફે ભોલીયો રામજી ગુજરીયા તેઆે પાસે આવ્યા હતા. અને છકડો ઘરે મુકી જવા જણાવેલ … Read More

 • default
  મેઘપર બોરીચીમાં પત્ની અને સાળાના ત્રાસથી પતિની આત્મહત્યા

  મરવા મજબુર કરનારા બે ઈસમો સામે ફરીયાદ અંજાર તાલુકાના મેઘપર બોરીચી ખાતે પત્ની અને સાળાના ત્રાસથી પતિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મેઘપર બોરીચી ખાતે રહેતા રમેશ દયાળજી ઠક્કરે નાેંધાવેલી ફરીયાદ મુજબ કામિનીબેન રાધેશ્યામ ઉર્ફે રાજેશ પૂજારા અને તેનો ભાઈ હરેશ કિશનલાલ વાઘવાણી બન્ને ભેગા મળીને રાધેશ્યામને મિલ્કત પચાવી પાડવા માટે માનસિક … Read More

 • default
  ગુપ્તચર એજન્સીને મળેલી બાતમીના આધારે તમામ જાહેર સ્થળો પર ચેકિંગ

  બસસ્ટેશન, રેલ્વે સ્ટેશનમાં પ્રવાસીઆેના માલસામાનની ચકાસણી ગુપ્તચર એજન્સીને મળેલી બાતમીના આધારે તમામ જાહેર સ્થળો પર ચેકિંગ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારથી ભુજના વિવિધ સ્થળોએ પોલીસ સહિતની વિવિધ એજન્સીઆે દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ભુજના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને જી.કે. જનરલ હોસ્પિટલમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. ચેકિંગની … Read More

 • કંડલા પાેર્ટ સાૈથી ગરમ અને એરપાેર્ટ સાૈથી ઠંડુ !

  કંડલા પાેર્ટ ખાતે 38.1 ડિગ્રી મહત્તમ તાપમાન અને કંડલા એરપાેર્ટ ખાતે 16.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નાેંધાયું : ભુજ, નલિયા ઘણા પાછળ કચ્છ સહિત સાૈરાષ્ટ્રમાં તાપમાન થોડું ઘટ્યું હતું. પવનની ઝડપ અને ભેજનું પ્રમાણ વધ્યું હતું. પરંતુ સાથોસાથ કંડલા પાેર્ટ ખાતે 0.8 ડિગ્રી તાપમાન વધતા કંડલા પાેર્ટ આજે 38.1 ડિગ્રી સાથે સાૈથી ગરમ સ્થળ બન્યું હતું. … Continue reading Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL