Bhuj Kutch Lattest News

 • default
  નાના ખાખર સીમમાંથી ૯.૩૬ લાખનો દારૂ ઝડપાયો

  માંડવી તાલુકાના નાની ખાખરની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. જેમાં ૯.૩૬ લાખનો દારૂ તથા અન્ય મુદામાલ સાથે ર૬.૩૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ બનાવની મળતી વિગતો મુજબ માંડવી પોલીસને મળેલી બાતમીના આધારે નાની ખાખર સીમ નર્મદા કેનાલ પાસે વહેલી સવારે રેડ કરી ટેન્કર નંબર જી.જે. ૧ર ઝેડ. ૩૪૮૦, મહેન્દ્રા બોલેરો … Read More

 • default
  ગાંધીધામમાં યુવાન સાથે ર.ર૯ લાખની છેતરપીંડી

  ગાંધીધામના યુવાન સાથે એટીએમ કોમ્પ્યુટર મારફતે ર.ર૯ લાખની છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે અમરદીપસિંહ સિંકદરપ્રસાદ યાદવ (રહે. રેલવે કોલોની ગાંધીધામ)એ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૪-પ-ર૦૧૯થી ૭-પ-ર૦૧૯ સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અલગ અલગ એટીએમ દ્વારા કોમ્પ્યુટરના સ્રોતથી સોર્સનો ઉપયોગ કરી બેંકના ખાતામાંથી રૂ. ર.ર૯ લાખ ઉપાડી છેતરપીંડી કરી છે. પોલીસે … Read More

 • default
  કચ્છમાંથી પાકિસ્તાની પરિવાર ઝડપાયું

  પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા પાકિસ્તાની પરિવારને ઝડપી પાડયો હતો. જેની તપાસ દરમિયાન તેની પાસે કચ્છની વિઝા ન હતી તેમ છતાં સંબંધીને મળવા આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જાપ્તા સાથે પરિવારને હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે મોકલી આપ્યો છે. આ બનાવની મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા આલુભાઈ રાણાભાઈ મારવાડા (ઉ.વ. પ૦), મોરાનબેન રાણાભાઈ મારવાડા (ઉ.વ. … Read More

 • default
  ગાંધીધામમાં યુવાન પર જીવલેણ હુમલો

  અગાઉના ઝગડાનું મનદુઃખ રાખી યુવાન પર બ્લેડ વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની મળતી વિગતો મુજબ ગાંધીધામ બી-ડીવીઝન પોલીસ મથકે અશોક પરબત ઘેડા (ઉ.વ. ૩પ) રહે. રોટરી નગર ગાંધીધામ)એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી અરૂણ લક્ષ્મણ ચાવડા સાથે અગાઉ ઝગડો થયો હતો જેનું મનદુઃખ રાખી ફરિયાદીને હોÂસ્પટલમાં વાપરવાની બ્લેડ વડે ગળાના ભાગે … Read More

 • default
  ભચાઉ નજીકથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો

  ગાંધીધામ-ભચાઉ હાઈવે ઉપરથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. આ અંગેની મળતી વિગતો મુજબ ભચાઉ નજીક આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળ પાસે અજાણ્યા આશરે સાઈઠેક વર્ષના આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને શિવરન જાટ ભચાઉની સીએચસી હોÂસ્પટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે મૃતક જાહેર કર્યો હતો. ભચાઉ સીએચસીના ડોકટર સી.જે. મહેતા દ્વારા કરાયેલી … Read More

 • default
  અંજારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

  અંજારના ચિત્રકુટ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. આરોપી સ્થળ પરથી મળી આવ્યો નહોતો. આ અંગેની મળતી વિગતો મુજબ અંજાર પોલીસે બાતમીના આધારે ચિત્રકુટ-૩માં રહેણાંક મકાનમાં દારૂ અંગે રેડ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ ૧૮ કિ.રૂ. ૬૩પ૦નો મુદામાલ મળી આવ્યો હતો જ્યારે આરોપી કીર્તિરાજસિંહ હરદેવસિંહ ઉર્ફે હરૂભા જાડેજા મળી આવ્યો નહોતો. પોલીસે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો … Read More

 • default
  આંબાપર નજીક અકસ્માતે આધેડનું મોત

  અંજાર તાલુકાના આંબાપર ગામ નજીક અકસ્માતે આધેડનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે અંજાર પોલીસ મથકે રાહુલ બાબુ દાફડા (રહે. આંબાપર)એ ફરિયાદ નોંધાવી છે કે, આ કેસના આરોપી મોટર સાયકલ નં. જી.જે. ૧ર બી.એલ. ૭૭૦૪ના ચાલકે પૂરઝડપે અને બેદરકાર રીતે ચલાવી મોટર સાયકલની પાછળ બેઠેલા પોતાના પિતા બાબુ પબા દાફડાને નીચે પાડી દેતાં તેને માથાના ભાગે … Read More

 • default
  અંજારના નાયબ કાર્યપાલક ઈજનેરને કોન્ટ્રાકટર દ્વારા ધમકી

  અંજારના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેરને કોન્ટ્રાકટર દ્વારા તળાવ સુધારણા કામ અધૂરૂં હોવા છતાં પૂરૂં લખવાનું દબાણ કરી ધમકી આપી હોવાની અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ અંગેની મળતી વિગતો મુજબ અંજાર પોલીસ મથકે ચંદ્રકાંત શંકરદાન ગઢવી (ઉ.વ. રર) (રહે. રાપર)એ સુરેન્દ્રસિંહ ગોપાલસિંહ ઝાલા (રહે. ઝૂલેલાલ સોસાયટી ભુજ) તથા તેના બે સાગરીતો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી … Read More

 • default
  ભુજ-બરેલી ટ્રેનમાં એસી અને સ્લીપર કોચ જાડાશે

  ભુજ-બરેલી એકસપ્રેસમાં વધારાના થર્ડ એસી અને સ્લીપર કોચ જાડવાનો રેલવે બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે. આ અંગેની મળતી વિગતો મુજબ પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા તથા માગણીને ધ્યાને લઈ ભુજ-બરેલી એકસપ્રેસમાં તા. ૧૬ જુલાઈથી રર જુલાઈ સુધી બરેલીથી તથા ૧૭ જૂલાઈથી ર૩ જુલાઈ સુધી ભુજથી એક થર્ડ એસી કોચ અને એક સ્લીપર કોચ વધારાનો જાડવાનો … Read More

 • default
  અબડાસા નજીક અકસ્માતે યુવાનનું મોત

  અબડાસા તાલુકાના મોથાળા ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત નીજપ્યું હતું. આ બનાવની મળતી વિગતો મુજબ અબડાસા તાલુકાના મોથાળા ભવાનીપર હાઈવે પર ટ્રક અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળે છે. આ બનાવની વધુ મળતી વિગતો મુજબ રોંગ સાઈડમાં આવતાં ટ્રક ચાલકે ટેમ્પાને હડફેટે … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL