Bhuj Kutch Lattest News

 • ભુજમાંથી ર6 હજારના દારૂ સાથે એક ઝડપાયો

  ગાંધીધામ ઃ ભુજમાં આરટીઆે સર્કલ પાસેથી પાેલીસે ર6 હજારના દારૂ સાથે એકનેે ઝડપી પાડયો હતાે. ભુજ તાલુકા પાેલીસે વિગતાે આપતા જણાવ્યું હતું કે આરટીઆે સર્કલ પાસેથી રૂા. ર6 હજારની કિંમતના 63 બાેટલ અંગ્રેજી દારૂ સાથે વિરિંસહ કટારિંસહ બાબેરી રહે. હરીયાણાવાળાને ઝડપી પાડયા હતા. Read More

 • default
  ગાંધીધામમાં એલઆેયુની સગવડતા બંધ ધરતા આયાતકારોની મુશ્કેલી વધી

  ગાંધીધામ ચેમ્બર આેફ કોમસૅ દ્વારા રીઝર્વબેંક અને કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત હાલમાં રીઝર્વ બેંકે આયાતકારો માટે એલઆેયુની સગવડતા તદન બંધકરી નાખતા દેશના આયાતકારોખરેખર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ સંદભેૅ ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ બાબુભાઈ હુંબલદ્વારા રીઝર્વ બેંકના ગર્વનર, નાણામંત્રી, અને વાણિજય મંત્રી સમક્ષ આયાતકારો માટે આ વ્યવસ્થા બંધ કરી દેવાના પગલાં માટે લેખીતમાં સખત વિરોધ ના Read More

 • default
  માંડવીમાં ગુંદીયાળીમાં ભેખડ પડતા દટાયેલા વૃદ્ધનું મોત

  ખાણમાંથી માટી કાઢતીવખતે સજાૅયેલી દુર્ઘટના ઃ માંડવી પાેલીસે ગુનાે નાેંધી શરૂ કરેલી તપાસ માંડવી તલાુકાના ગુંદીયાળી ગામે રાબેતા મુજબ માંટીના વાસણો, માટી કામ કારીગરી સાથે સંકડાયેલા 6ર વર્ષિય કુંભકાર કુંભાર માટી કાઢવા જતાં ઉપરથી માટીની ભેખડ પડતાં દટાઈ જવાથી ઘટના સ્થળે મોત નિપજયો હતાે. માંડવી પલીસમાંથી મળતી માહીતી મુજબ મરણ જનાર દાઉદઈશાભાઈ કુંભાર ઉ.વ. 6ર … Read More

 • default
  મીઠીરોહરની કંપનીમાંથી 1.60 લાખના સાગના લાકડાનીચોરી

  ગાંધીધામ તાલુકાના મીઠીરોહરની સીમમાંથી આવેલી કંપનીમાંથી રૂા. 1.60 લાખની કિંમતના સાગના લાકડા ચોરી થઈ ગયા છે. બી ડીવીઝન પાેલીેસે જણાવ્યું હતું કે, મીઠીરોહર સીમમાં આવેલ એએસવુડ ઈમ્પેક્ષ કંપનીને તસ્કરોએ નિશાન બનાવીને અંદરથી રૂા. 1.60 લાખની કિંમતના સાત ફુટ લંબાઈના સાગના ર00 લાકડા ચોરી કરીને લઈ ગયા હતા. આ અંગે અનીલ તારાચંદ અગ્રવાલએ નાેંધાવેલ ફરિયાદના આધારે … Read More

 • default
  હાજીપીરનાં મેળાને પગલે એસટીને રૂા.11.76 લાખની આવક

  તા.16થી તા.19 સુધી સળંગ ચાર દિવસમાં 85 બસનાં સથવારે ગત વર્ષની સરખામણીએ રૂા. 4 લાખની આવકમાં વધારો ઃ બી.એન.ચારોલા હાજીપીરનાં ત્રીદિવસીય ઉર્ષની ઉજવણીમાં કચ્છ, ગુજરાત તેમજ બહારથી પધારેલા લાખ્ખો શ્રધ્ધાળુઆેને હાજીપીર બાબાનાં દરબારમાં માથુ ટેકવા માટે કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા ઉર્ષનાં એક દિવસ અગાઉથી 85 જેટલી બસ આેન રોડ … Read More

 • default
  મેઘપરના મંદિર વિવાદમાં 40 સામે સામસામી ફરીયાદ

  પાેલીસે 40 સામે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી ભુજ તાલુકાના મેઘપરમાં મેઘેશ્વર મંદિરના વિવાદમાં સામસામી ફરીયાદો નાેંધાઈ છે. પાેલીસે 40 સામે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી છે. માનકુવા પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, મેઘપરના મંદિર વિવાદમાં મંદિરના પુજારી મેહુલગીરી હરીગીરી ગાેસ્વામી (ઉ.વ.37) એ ફરીયાદ નાેંધાવી છે કે, રમેશ ગાેવિંદ હાલાઈ, ગાેવિંદ કેશરા હાલાઈ, રૂડા … Read More

 • default
  મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ભુજ બીજા નંબરે

  બેવડા વાતાવરણનાે માહોલ સતત આઠમા દિવસે યથાવત્ રહ્યાાે કચ્છમાં આજે સતત આઠમા દિવસે મિશ્ર હવામાનનાે દોર યથાવત રહ્યાાે હતાે. પાટનગર ભુજ અને મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બીજા નંબરે હતું. ઠંડીમાં નલિયા અને ગરમીમાં ભાવનગર જિલ્લાનું મહુવા બીજા નંબરે હતું. આવતા બે દિવસ તાપમાનમાં કોઈ નાેંધપાત્ર ફેરફારની શક્યતા ન હોવાનું જણાવાયું છે. ભુજમાં આજે મહત્તમ તાપમાન … Read More

 • આયોલાલ ઝુલેલાલનાં નારાથી કચ્છ ગુજીં ઉઠ્યું

  દરિયાલાલ મંદિર ખાતે મહાપૂજા-મહાઆરતી સહિતનાં અનેકવિધ કાર્યક્રમો ઃ અંજાર સહિતનાં તાલુકા મથકોએ નિકળેલી ભવ્ય રવાડી ઃ ભુજમાં લોહાણા સમાજ દ્વારા કાઢવામાં આવેલી રવાડી આકર્ષણનંુ કેન્દ્ર બની ઃ ઠેર ઠેર ઠંડાપીણા સાથે હળવા નાસ્તાની સેવા આપતાં દાતાઆે સમગ્ર કચ્છમાં આજરોજ દરીયાલાલ જયંતીની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ દરિયાલાલ મંદિર ખાતે મહાપૂજા-સંગીતમય મહાઆરતી, સન્માન સહિત Read More

 • default
  કચ્છમાં માગૅ અકસ્માતમાં ત્રણના મોત

  ઢોરીમાં ત્રણ વર્ષના બાળકનું, ઐડામાં બાઈક સ્લીપ થતાં યુવાનનુ અને ગાંધીધામમાં ટ્રેલર હડફેટે બાઈક સવારનું મોત પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં ત્રણ અલગ-અલગ ત્રણ વાહન અકસ્માતમાં એક બાળક સહિત ત્રણના મૃત્યુ નિપજ્યા હતા. ભુજ તાલુકા પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, ઢોરીથી કુનરીયા વચ્ચે કાર નં. જીજે.1ર.સી.જી.9888ના ચાલકે બેદરકારીથી કાર ચલાવીને બાઈક નં. જીજે.1ર.એ.એચ.ર977 હડફેટે લેતા … Read More

 • default
  કચ્છ યુનિ.ના વતૅમાન કોર્ટની આજે છેલ્લી બેઠક

  70 પૈકી માત્ર સાત સભ્યોદ્વારા સવાલોની સદી ઃ જવાબાેને રખાશે આગ્રહ ર7મી માર્ચ વતૅમાન કોર્ટસÇયોનાે કાર્યકાળ પુર્ણ થાય છે ક્રાંતિગુરૂ શ્યામજી કૃ»ણવમાૅ કચ્છ યુનિ. કોર્ટ વતૅમાન સભ્યોની છેલ્લી બેઠક ર0મીએ સવારે 11 વાગ્યે કોર્ટરૂમમાં કુલપતિ ડો. સી.બી.જાડેજાના અધ્યક્ષ સ્થાને મળશે. જેમાં કોર્ટ સભ્યો દ્વારા 1પ0થી વધુ પ્રશ્નો પુછવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સેનેટમાં કુલ … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL