Bhuj Kutch Lattest News

 • default
  કુપાેષિત બાળકોની સંખ્યામાં કચ્છ ગુજરાતમાં રરમા નંબરે

  ર9 જિલ્લાના જે આંકડા જાહેર થયા તે પ્રમાણે કચ્છમાં 1749 બાળકો કુપાેષિત ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરીના સમય દરમિયાન ગુજરાતમાં કુપાેષિત બાળકોના જે આંકડાઆે જાહેર થયા છે તે ચાેંકાવનારા છે. ગુજરાતમાં કુપાેષિત બાળકોની કુલ સંખ્યા 1,0પ,938 છે. જે ર9 જિલ્લાના કુપાેષિત બાળકોના આંકડા જાહેર થયા છે. તેમાં કચ્છનાે નંબર રરમો છે આમ અન્ય જિલ્લાના પ્રમાણમાં કચ્છમાં કુપાેષિત … Read More

 • default
  ગાંધીધામ સંકુલમાં લગ્ન નાેંધણીમાં ઘોર ઉદાસીનતા

  જોડીયા શહેરોના વાર્ષિક સરેરાશ – રપ00થી 3 હજાર લગ્નાેની સામે નાેંધણી ફક્ત 8ર1 જ કરાવી લગ્નની ધામીૅક અને સામાજીક રીતી-રીવાજો સંપન્ન થઈ ગયા બાદ સામાન્ય રીતે લોકો તમામ પ્રક્રિયા પુર્ણ થઈ ગઈ હોવાનાે સંતાેષ માની લગ્ન નાેંધણી કરાવવાનું ટાળી રહ્યાા છે. ગાંધીધામ સંકુલમાં અંદાજીત રપ00થી 3 હજાર લગ્નાે થતાં હોય તેની સામે નાેંધણી માત્ર 8ર1 … Read More

 • ભીમપુરા નજીક ટ્રકે 4ર ઘેટા-બકરાને હડફેટે લેતા મોત

  જીવદયા પ્રેમીઆેમાં અરેરાટી ઃ ટ્રક ચાલક નશાયુક્ત હાલતમાં હોવાની ચર્ચા નખત્રાણા માર્ગ પર આજે સવારે બેફામ બનેલી ટ્રકના ચાલકે એકી સાથે 4ર ઘેટા-બકરાને કચડી નાખતા જીવદયા પ્રેમીઆેમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. ટ્રક ચાલક નશાયુક્ત હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ રબારી રાજા હીરા, ઈલિયાસ સિધિક કુંભાર પોતાના ધણ સાથે જતા હતા. ત્યાં … Read More

 • ભુજમાં ડિઝલના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

  બે ચોરીઆેના ભેદ ઉકેલાયા ઃ એલસીબીને મળેલી સફળતા એલસીબીની ટીમે ડિઝલ ચોરીના કેસમાં બે શખ્સોની ધરપકડ કરીને તેની ઉલટ તપાસ શરુ કરી છે. આ કેસમાં બે ગુનાની કબુલાત આપવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબમોટા દિનારાના ઈસ્માઈલ આમદ સમા (ઉ.વ.37) તથા નાના દિનારાના જકરીયા રમઝાન સમા (ઉ.વ.રપ)ને શંકાસ્પદ પ00 લીટર ડીઝલ સાથે પકડી પાડ્યા હતા. … Read More

 • બે ચોરીઆેના ભેદ ઉકેલાયા ઃ એલસીબીને મળેલી સફળતા એલસીબીની ટીમે ડિઝલ ચોરીના કેસમાં બે શખ્સોની ધરપકડ કરીને તેની ઉલટ તપાસ શરુ કરી છે. આ કેસમાં બે ગુનાની કબુલાત આપવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબમોટા દિનારાના ઈસ્માઈલ આમદ સમા (ઉ.વ.37) તથા નાના દિનારાના જકરીયા રમઝાન સમા (ઉ.વ.રપ)ને શંકાસ્પદ પ00 લીટર ડીઝલ સાથે પકડી પાડ્યા હતા. … Continue reading Read More

 • default
  કચ્છનાં મોટાભાગનાં જળાશયો તળિયા ઝાટક

  મધ્યમ સિંચાઇનાં તમામ ડેમોમાં માત્ર 60 મીલીયન ધન મીટર પાણી ઃ નાની સિંચાઈ ડેમોમાં માત્ર 693 એમસીએફટી પાણીનો જથ્થો મોજુદ ઃ ઉનાળાનાં પ્રારંભમાં જ જળ સંકટ જેવી તસ્થતિ ઉનાળાની શરુઆત સાથે જ કચ્છનાં મોટા ભાગનાં જળાશયોની સ્થિતિ તળીયા જાટક જાવા મળી રહી છે, જેને કારણે આ વખતનો ઉનાળો કપરો જવાનાં અત્યારથી જ એંધાણ જાવા મળી … Read More

 • ભચાઉ સુધરાઇનાં નગરપતિ તરીકે કુલદિપિંસહ જાડેજા આરૂઢ

  ઉપ પ્રમુખ પદે ભરત પટેલની સવાૅનુમતે વરણી ઃ રાપર સુધરાઇનાં નગરઅધ્યક્ષા તરીકે ગંગાબેન સિયારીયાની નિયુક્તિ ઃ નવનિયુકત હોદ્દેદારો પર અભિનંદનની વષાૅ આજરોજ ભચાઉ અને રાપર સુધરાઇનાં નગરપતિ, ઉપ પ્રમુખની વરણી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભચાઉ સુધરાઇનાં નગરપતિ તરીકે કુલદિપિંસહ જાડેજા અને ઉપ પ્રમુખ પદે ભરત પટેલની સવાૅનુમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે … Read More

 • default
  કચ્છમાં તાપમાન રથી 4 ડિગ્રી વધતા ગરમીનાે માહોલ

  જોકે ગરમીમાં ઈડર અને ઠંડીમાં ગાંધીનગર મોખરે ભુજમાં લઘુત્તમ તાપમાન સીધુ 4.3 ડિગ્રી વધ્યું આજે મહત્તમ અને લઘુત્તમ બન્ને પ્રકારના તાપમાનમાં ઘરખમ વધારો થવાના કારણે ઝાકળ વષાૅના કારણે અનુભવાતા થોડા ચમકારાને બાદ કરતાં આજે બપાેર બાદ તાે કાળઝાળ ગરમી અનુભવાઈ હતી. કચ્છ તાે આજે ગરમી અને ઠંડી બન્નેના મોરચે પાછળ ધકેલાઈ ગયું હતું. ભુજમાં આજે … Read More

 • default
  માધાપર નજીક 300 લીટર ડિઝલ કબ્જે

  માધાપર હાઈવે નજીક પોલીસે 300 લીટર ડિઝલ કબ્જે કરીને તપાસ આગળ ધપાવી છે. ચોરીનો બનાવ ગત તા.ર6-1ર-17ના રાત્રી દરમ્યાન બનવા પામ્યો હતો. ટ્રક નંબર જીજે. 1ર. એઝેડ. 616રની ડીઝલ ટાંકીનું કોઈ ચોરોએ ઢાંકણું ખોલી તેમાંથી 300 લીટર ડીઝલ કિં.રુ. ર1 હજારનું ચોરી ગયેલ. ત્રણ માસ પહેલા થયેલ ચોરીનો બનાવ પોલીસ ચોપડે ચડતા અનેક તર્ક વિર્તકો … Read More

 • default
  ભચાઉ પંથક 4.1ની તીવ્રતાથી ધણધÎયો

  બપોરે 4.36 વાગ્યે અનુભવાયેલા આંચકાની ભુજના પાદર સુધી અસર ઃ સાઉથ વાગડ ફોલ્ટલાઈનની સક્રિયતા યથાવત રહી ગરમીના વધતા જાર વચ્ચે આજે બપોરે ભચાઉ પંથક હતો. તેની ઉંડાઈ માત્ર 19 કિ.મી. હોવાના કારણે ભુજના છેવાડાના વિસ્તારો સુધી સામાન્ય અસર અનુભવાઈ હતી. આજે બપોરે કાળઝાળ ગરમી વચ્ચે મોટે ભાગે લોકો પોતાના ઘરમાં જ હતા તેવા સમયે 4ઃ36 … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL