Bhuj Kutch Lattest News

 • default
  અંજારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

  અંજાર દબડા વિસ્તારમાંથી પાેલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો હતાે. જો કે, આરોપી ફરાર થઈ ગયો હતાે. આ અંગેની મળતી વિગતાે મુજબ અંજારના કૈલાશનગર દબડા વિસ્તારમાં રહેતાં મહેન્દ્રિંસહ ઉફેૅ મુન્નાે ઘનશ્યામિંસહ જાડેજાના રહેણાંક મકાનમાં બાતમીના આધારે પાેલીસે દારૂ અંગે રેડ કરતાં વિદેશી દારૂની બાેટલ નં. 7પ0, નાની બાેટલ નં. રર કુછ કિ. 11000નાે મુદામાલ મળી આવ્યો … Read More

 • default
  કચ્છમાં હાઇ એલર્ટ વચ્ચે ગરમીનો પારો ત્રણ ડીગ્રી ડાઉન

  હવામાન વિભાગની હીટવેવની આગાહી વચ્ચે કચ્છમાં તાપમાનનો પારો ગઇ કાલની સરખામણીએ આજે એક સાથે ત્રણ ડીગ્રી ડાઇન થયો ગયો છે. છતાં પણ ૪૧.૬ ડીગ્રી તાપમાને સમગ્ર જીલ્લાનું ગરમ મથક કંડલા એરપોર્ટ રહેવા પામ્યું છે. સતત હાઇ રહેલા પારાને કારણે દિવસ ઉગતાં જ ગરમીની સતત અનુભતીને કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા હતાં. પરંતુ આજે કંડલા પોર્ટમાં … Read More

 • default
  પૂર્વ કચ્છમાં અકસ્માત-આપઘાતમાં ચારના મોત

  પૂર્વ કચ્છમાં જાણે યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ અકસ્માત-આપઘાતના બનાવમાં ચાર વ્યÂક્તઓના મૃત્યુ નીપજ્યા હતા. છેલ્લા એક સપ્તાહમાં અકસ્માતના બનાવમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. આ અંગેની મળતી વિગતો મુજબ કંડલામાં ખાનગી કંપનીમાં ટ્રક ચાલકે બેદરકારી રીતે પોતાનો રીવર્સમાં લેતાં બેરીસાલસિંઘ હઠીસિંઘ રાજપૂત (ઉ.વ. ૪૭)ને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં Read More

 • default
  ટીંડલવામાં મહિલા પર દુષ્કર્મ

  રાપર તાલુકાના ટીંડલવા ગામે પ૦ વર્ષીય મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગેની મળતી વિગતો મુજબ ભોગ બનનાર પ૦ વર્ષીય મહિલાએ હરજી ગોવા વાવીયા (ઉ.વ. પ૦) રહે. મોટા ટીંડલવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને આંબાની રવા તથા કેરી ખવડાવવાની લાલચ આપી પોતાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી વિરૂદ્ધ આઈપીસી … Read More

 • default
  ગાંધીધામમાં જુગાર રમતાં ત્રણ ઝડપાયા

  ગાંધીધામ બી-ડીવીઝન પોલીસે કાર્ગો ઝૂંપડપટ્ટીમાં ખુલ્લામાં જુગાર રમતાં ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામના કાર્ગો પીએસએલ ઝૂંપડાના ખુલ્લા મેદાનમાં હારજીતનો ગંજીપાનાનો જુગાર રમતાં સતીશ રામસીમાત કુરીમીકી, વાઝીર ગાજી યુનુસ ગાજી મુસ્લિમ અને ઓનકાસી રાજનાથસિંહ રાજપૂતને હારજીતનો જુગાર રમતાં રોકડા રૂ. ૩૬૦૦ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે ત્રણેય વિરૂદ્ધ જુગ Read More

 • default
  ભુજ શહેરનાં રસ્તાઓનું ઢોરવાડામાં રૂપાંતર

  ભુજ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ નવો નથી, કાયમ માટે રસ્તાઓ જાણે ઢોરવાડામાં રૂપાંતર થઇ ગયા હોય તેવો અહેશાશ પ્રત્યેક નાગરિકને થઇ રહ્યો છે. લગભગ રસ્તા ઉપર અડીંગો જમાવીને બેઠેલા ઢોરને કારણે વાહન ચાલકો સાથે રાહદારીઓને પણ પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. સુધરાઇએ આ પ્રશ્નને હલ કરવા માટે પોતાનો જ ઢોરવાડો શરૂતો કર્યો પરંતુ માત્ર … Read More

 • default
  રાપર પોલીસે બાઈક ચોરીમાં ત્રણ શખ્સોને ઝડપી પાડયા

  રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં થી અવાર નવાર બાઈક ચોરી ના બનાવો એ માઝા મુકી છે રાપર પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ઉમૈયા. કાનપર ગામ વચ્ચે આવેલ નદી પટ મા આવેલ પાપડી પર ત્રણ અજાણ્યા ઈસમો એ પોતાના કબજામાં મોટર સાયકલો સગેવગે કરવા ની પેરવી મા છે આ મોટર … Continue rea Read More

 • default
  સાડાઈ ગામ નજીક બોલેરો હડફેટે બાળકનું મોત

  ભુજ તાલુકાના સાડાઈ ગામ નજીક બોલેરો હડફેટે ઈજા પામનાર બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે ખાવડા પોલીસ મથકે જુસબ તાજમોહમદ હાલેપાત્રાએ બોલેરો નં. જી.જે. ૧ર ઝેડ ૬૮૮૭ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે સાડાઈ ગામ નજીક પોતાની બોલેરો કાર પૂરઝડપે અને બેદરકારી રીતે ચલાવી ઈકબાલ અબ્દુલા વાહેદ હાલેપોત્રા (ઉ.વ. ૧૦)ને ગંભીર ઈજાઓ પહોંચાડતાં તેનું મૃત્યુ … Read More

 • default
  કિડાણામાં યુવાનનો આપઘાત

  ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે યુવાને કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. જ્યારે બીજા બનાવમાં ગાંધીધામમાં ઝેરી જંતુ કરડવાથી યુવાનનું મૃત્યુ નીપજ્યું હતુંં. આ અંગે પ્રથમ બનાવની મળતી વિગતો મુજબ કિડાણામાં રહેતાં માર્ગીલાલ તુલસારામ મિશડએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ અંગે રામબાગ હોÂસ્પટલના તબીબ એ.કે. સિંન્હાએ કરેલી જાહેરાતના … Read More

 • default
  ગાંધીધામમાં ૪પ હજારની ઘરફોડ ચોરી

  ગાંધીધામના રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરોએ ૪પ હજારના મુદામાલની ચોરી કરી હતી. આ બનાવની મળતી વિગતો મુજબ ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ સ્ટેશને રાજેશભાઈ મોહનભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે કે પોતાના ૭-બી વિસ્તારમાં આવેલ મકાનમાં અજાણ્યા શખ્સોએ પ્રવેશી મકાનમાંથી સોની કંપનીનું ટીવી કિ.રૂ. ૩૦ હજાર, હોમ થિયેટર કિ.રૂ. ૧૦ હજાર, સીપીયુ કિ.રૂ. પ હજાર મળી કુલ ૪પ … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL