બિગ બોસ 12માં જોવા મળશે દીપિકા કક્કડ…

September 13, 2018 at 6:07 pm


રિયાલીટી શો બિગ બોસની નવી સીઝનની રાહ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે. આ શો અગાઉની બધી જ સીઝન કરતાં અલગ હશે. કારણ કે આ સીઝનમાં જોડી થીમ રાખવામાં આવી છે. આ જોડી થીમવાળા બિગ બોસમાં સસુરાલ સીમર કાથી પ્રખ્યાત થયેલી સીમર એટલે કે દીપિકા કક્કડ પણ જોવા મળશે. દીપિકાના પતિ શોએબ ઈબ્રાહિમએ આ ખબરને કન્ફર્મ કરી છે.

Comments

comments

VOTING POLL