બિગ બોસ-12માં આ 2 કલાકારોને 8 દિવસના મળશે 95 લાખ રૂપિયા

August 22, 2018 at 11:24 am


બિગ બોસ શો 16 સપ્ટેમ્બરથી ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. બિગ બોસની આ 12મી સીઝન હશે. ત્યારે ચર્ચાઓ એવી પણ છે કે આ શો ધમાકેદાર હશે અને અન્ય 11 સીઝન કરતાં હટકે હશે. બિગ બોસ 12માં પોર્ન સ્ટારની એન્ટ્રી થવાની ચર્ચાઓ પણ છે. આ સીઝન માટે પૂર્વ મિસ ટીન માહિકા શર્મા અને ડૈની ડીનો સંપર્ક કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે આ બંને સ્ટાર બિગ બોસ 12ના સૌથી મોંઘા સ્ટાર સાબિત થશે. રીપોર્ટ અનુસાર બંને સ્ટારને દર સપ્તાહના 95 લાખ રૂપિયા ફી તરીકે આપવામાં આવશે.

Comments

comments

VOTING POLL