બિગ બોસ 12ના સમયની થઈ જાહેરાત જાણો શું છે ટાઈમ

September 8, 2018 at 11:28 am


બિગ બોસ 12 ટુંક સમયમાં શરૂ થવાનું છે ત્યારે શોના મેકર્સએ એક મોટી જાહેરાત કરી છે. શોના મેકર્સે શોના ટાઈમમાં ફેરફાર કર્યો છે. આ શો અગાઉ 10.30 ઓનએર થતો પરંતુ હવે શો રાત્રે 9 વાગ્યે જોવા મળશે. આ ઘોષણા કલર્સ ચેનલના સીઈઓ રાજ નાયકે ટ્વિટ કરીને આપી છે. બિગ બોસ 12માં 6 જોડી ભાગ લેશે. આ તમામ લોકો 100 દિવસ સુધી કેમેરાની નિગરાનીમાં બિગ બોસ હાઉસમાં રહેશે.

Comments

comments

VOTING POLL