બિગ બોસમાં જોવા મળશે મેકેનિકલ એન્જીનીયર

August 23, 2018 at 12:19 pm


બિગ બોસ શોની ચર્ચા જોરશોરથી શરૂ થઈ ચુકી છે. આ વખતે શોમાં એડલ્ટ સ્ટારની પણ એન્ટ્રી થશે તેવી ચર્ચાઓ છે. શોમાં આ વખતે 21 સ્પર્ધકો હશે. જેમાં 9 સ્પર્ધકો જોડીમાં નહીં એકલા જ જોવા મળશે. આવા સ્પર્ધકોમાંથી એક હશે ઉદિત કપૂર, ઉદિત ફિટનેસ મોડલ અને મેકેનિકલ એન્જીનીયર છે.

Comments

comments

VOTING POLL