બોલિવૂડ

 • મોદીની બાયોપિક ફિલ્મ હાલ ભારતભરમાં રજૂ કરાશે નહીં

  એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે ૧૯મી મે સુધી પીએમ નરેન્દ્ર મોદી પરની બાયોપિક ફિલ્મની રજૂઆત ઉપર પ્રતિબંધ મુકવાના ચૂંટણી પંચના આદેશમાં કોઇ દરમિયાનગીરી કરવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે આજે ઇન્કાર કરી દેતા આ ફિલ્મની રજૂઆતને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. ચીફ જÂસ્ટસ રંજન ગોગોઈના નેતૃત્વમાં બેંચે કહ્યું છે કે, … Read More

 • આલિયા ભટ્ટ લગ્ન પહેલા રણબીર સાથે રહેશે લિવ ઈનમાં: સાસુ એ જ વ્યક્ત કરી ઈચ્છા

  આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ ગણાય ચે. બન્ને મોટેભાગે સાથે સમય વિતાવતા જોવા મળ્યા છે. થોડા દિવસ પહેલા જ અહેવાલ હતા કે આલિયા અને રણબીર લિવ ઈનમાં રહેવાની તૈયારી કરી રહ્યા છે. લગ્ન પહેલા બન્ને એક બીજાને સારી રીતે સમજવા માટે સાથે રહેશે. મજાની વાત તો એ છે કે આ કપલની … Continue Read More

 • અક્ષય કુમાર અને જહોન ફરીવાર સાથે નજરે પડશે

  આશરે ૧૫ વર્ષ અગાઉ રજૂ કરવામાં આવેલી ફિલ્મ ગરમ મસાલાનો બીજા ભાગ બનાવવા માટેની તૈયારી હવે શરૂ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ બીજા ભાગમાં પણ સાથે કામ કરવા માટે અક્ષય કુમાર અને જહોન અબ્રાહમ તૈયાર થઇ ગયા છે. નિર્દેશક પ્રિયદર્શનની ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. જેથી બંને ફરી નવી ફિલ્મમાં સાથે કામ કરવા … Read More

 • ૨.૦ એક મેગા ફિલ્મ છે, અને મારી કારકિર્દીની અનોખી ભૂમિકાવાળી પ્રથમ ફિલ્મ: અક્ષયકુમાર

  પોતાની વિવિધ ભૂમિકાઓ કરીને લોકોને સામાજિક સંદેશ પાઠવતા અભિનેતા અક્ષયકુમાર ફરી એક વખત તેમની મહેનત અને લગન થકી દર્શકોનું દિલ જીતવા પડદા પર ઉ૫સ્થિત થયા છે. તમિલ નિર્દેશક એસ.શંકરની ૨.૦ ફિલ્મમાં પક્ષીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં ગેટઅપ માટે તેમણે ૩૮ દિવસ ત્રણ–ત્રણ કલાક મેકઅપ પાછળ ગાળવી પડી હતી. આ ફિલ્મમાં રજનીકાંત સાથે તેમણે કામ … Read More

 • બોલીવુડની આ એક્ટ્રેસ કરશે હોલીવૂડમાં પધરામણી

  આ બોલીવુડ અભિનેત્રીનું થઈ રહ્યું છે હોલીવુડમાં આગમન The Worst Dayમાં જોવા મળશે પ્રિયંકા અને દીપિકા પછી હવે નીતુ ચંદ્રા.   નીતુ ચંદ્રા હોલીવુડની શોર્ટ ફિલ્મ ‘ધ વસ્ર્ટ ડે’થી બોલીવુડમાં પગ મુકશે. ‘The Worst Day’ એક કોમેડી પ્રકારની ફિલ્મ છે. જેનું લેખન અને દિગ્દર્શન બુલ્ગારિયાના ફિલ્મકાર સ્ટાનિસ્લાવા આઈવીએ કર્યું છે. વધુમાં પોતાના પાત્ર વિષે નીતુ … Read More

 • રીલીઝ થયું ‘સાન્ડ કી આંખ’નું ફર્સ્ટ પોસ્ટર, ‘શૂટર દાદી’ના અવતારમાં જોવા મળશે આ હિરોઈનો,

  તુષાર હિરાનંદાનીએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘સાન્ડ કી આંખ’ નું ફર્સ્ટ પોસ્ટર રીલીઝ થઈ ચુક્યું છે. જેના પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ, રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ અને નિધિ પરમાર છે. આ ફિલ્મ દિવાળી પર રીલીઝ થવાની છે. જેમાં તાપસી પ્ન્નું અને ભૂમિ પેદણેકર દાદીના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ દુનિયાના બે સૌથી મોટા દાદી શાર્પ શૂટર્સની સ્ટોરી છે. ફિલ્મમાં તાપસી … Read More

 • થ્રિલર ડ્રામા ફિલ્મ ‘અંધાધુને’ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, ચીનમાં કમાણી 200 કરોડને પાર

  ડિરેક્ટર શ્રીરામ રાઘવનની થ્રિલર ડ્રામા ફિલ્મ અંધાધુને બોલિવૂડમાં ધૂમ મચાવી છે, ચીની બોક્સોફિસ પર 200 કરોડ રૂપિયાની છપ્પરફાડ કમાણી કરીને ફિલ્મે નવો રેકોર્ડ સર્જયો છે, આયુષ્યમાન ખુરાના, તબુ અને રાધિકા આપ્ટે અભિનીત આ ફિલ્મે ચીનમાં રિલીઝ થયાના 13 દિવસની અંદર આ કમાણી કરી છે. આ ફિલ્મ ચીનમાં પિયાનો પ્લેયરના નામે 3 એપ્રિલના દિવસે રિલીઝ કરવામાં … Read More

 • સગર્ભા હોવાના હેવાલને અંતે દિપિકાએ રદિયો આપી દીધો

  દિપિકા પાદુકોણ હાલમાં બોલિવુડની સૌથી લોકપ્રિય સ્ટાર પૈકીની એક સ્ટાર છે. બોલિવુડમાં પોતાની કેરિયર શરૂ કર્યા બાદ સતત જારદાર સફળતા હાંસલ કરી રહેલી દિપિકાએ થોડાક સમય પહેલા લગ્ન કરી લીધા હતા. જા કે હવે તેના સગર્ભા હોવાના હેવાલ આવી રહ્યા છે. જા કે હવે દિપિકાએ સગર્ભા હોવાના હેવાલને રદિયો આપ્યો છે. તાજેતરમાં જ રણવીર સાથે … Read More

 • મલાઈકાને લઈને અર્જુન પહોંચ્યો હોસ્પિટલ, મીડિયાને કર્યા નજરઅંદાજ

  બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર પોતાની ખાસ મિત્ર અને કથિત ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે મુંબઈની એક હોસ્પિટલે જોવા મળ્યા હતા  પરંતુ જ્યારે તેણે મીડિયાને ત્યાં જોયા તો ચહેરાનો રંગ જ બદલાઈ ગયો હતો. તેમને એવું લાગ્યું જાણે તેમની ચોરી પકડાઈ ગઈ. કે આખરે બંને અચાનક આવી રીતે હોસ્પિટલ કેમ પહોંચી ગયાં? હાલમાં જ બંનેના લગ્ન અંગેના … Read More

 • ‘ધકધક’ ગર્લ માધુરી દીક્ષિત નેનેના શૂરો ગુંજશે બોલિવુડમાં, અભિનય બાદ હવે અજમાવશે સિંગિંગમાં હાથ

  લોકપ્રિય અભિનેત્રી માધુરી દીક્ષિત નેને પોતાના અભિનયથી તો જાણીતી છે જ. પરંતુ હવે આ લોકપ્રિય અભિનેત્રી સિંગિંગમાં પણ પગપેસારો કરે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.   હાલમાં જ માધુરીએ તેની આગામી ફિલ્મનું ‘તબાહ હો ગયે ગીત’ કે જે પોતાના અવાજમાં ગાયેલું છે તે રિલીઝ કર્યું હતું, જેને લોકો દ્વારા ખુબ ચાહના મળી છે. માધુરી એક્ટ્રેસ, … Read More

Most Viewed News