બોલિવૂડ

 • અલી ઝફર ઉપર જાતીય સતામણીનો આરોપ !

  અલી ઝફર ઉપર જાતીય સતામણીનો આરોપ, મીશા બોલી હવે ચુપ નહી રહી શકુ હોલિવૂડમાં ખુબ જ ચર્ચામાં રહેલું મી ટૂ અભિયાન હવે પાકિસ્તાન સુધી આવી ગયું છે. અહી એક પાકિસ્તાની ગાયિકા અને અભિનેત્રીએ લોકપ્રિય ગાયક અને અભિનેતા ઉપર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. હોલિવૂડમાં ખુબ જ ચર્ચામાં રહેલું મી ટૂ અભિયાન હવે પાકિસ્તાન સુધી આવી … Continue reading અલી ઝફર ઉપર જ Read More

 • આજની ચાર નવી રિલીઝ બિયોન્ડ ધ ક્લાઉડ, ઈશ્ક તેરા, હાઈજેક અને નાનુ કી જાનુ’

  આજનો શુક્રવાર સિનેરસિકો માટે અલગ અલગ ટેસ્ટવાળી ચાર ફિલ્મો લઈને આવ્યો છે અને આ ફિલ્મો રિલિઝ થઈને સિનેઘરોમાં પહાેંચી ગઈ છે. આજે જે ફિલ્મો રિલિઝ થઈ છે તેમાં ‘નાનુ કી જાનુ’, ‘હાઈજેક’, ‘ઈશ્ક તેરા’ અને ‘બીયોન્ડ ધી ક્લાઉડ’નો સમાવેશ થાય છે. ‘નાનુ કી જાનુ’ ફિલ્મના નિમાર્તા સાજિદ કુરેશી છે અને ડાયરેક્ટર ફરાઝ હૈદર છે. ફિલ્મમાં … Continue reading Read More

 • શાહિદ કપૂરે કર્યો ખુલાસો, મારા કપડાં પહેરીને સૂવે છે મીરા

  બોલિવુડના હોટ કપલ શાહિદ અને મીરા ઘણી જ નીડરતાંથી ઈન્ટરવ્યૂ આપે છે. બંને મિત્રોની જેમ ઝઘડે છે અને એકબીજાનું ધ્યાન રાખતાં પણ જોવા મળે છે. ઘણાં ચેટ શો અને ઈન્ટરવ્યૂમાં બંને એકબીજાની મજાક ઉડાવતાં પણ જોવા મળ્યા છે. હાલમાં જ એક ચેટ શોમાં શાહિદે વોડ્રાેબ-બેડરુમ સાથે જોડાયેલા કેટલાંક સિક્રેટ શેર કર્યા હતા. શાહિદે કહ્યું હતું … Read More

 • 21 વર્ષ બાદ સાથે કામ કરતા દેખાશે માધુરી દીક્ષિત અને સંજય દત્ત

  બોલિવૂડ એક્ટર સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી 21 વર્ષ બાદ ફરી એકવાર સાથે જોવા મળશે. છેલ્લા ઘણા દિવસોથી આ જોડીના સાથે કામ કરવા અંગે ખૂબ ચર્ચાઆે થઈ રહી હતી. હવે નિમાર્તા કરણ જોહરે પોતાના હોમ પ્રાેડક્શન હેઠળ બનનારી આગામી ફિલ્મ કલંકની ઘોષણા કરતા ફિલ્મની આખી સ્ટારકાસ્ટના નામ પણ જાહેર કરી દીધા છે. આ સ્ટારકાસ્ટમાં … Read More

 • જૂનિયર બચ્ચનની મજાક ઉડાવી, હજી પેરેન્ટ્સ સાથે રહે છે અભિષેક

  અમિતાભ બચ્ચનની જેમ અભિષેક બચ્ચન પણ સોશિયલ મીડિયા પર ઘણો એિક્ટવ છે. કોઈ પણ નેશનલ ન્યુઝ હોય અથવા તો qક્રકેટને લગતી કોઈ અપડેટ હોય, અભિષેક અને અમિતાભ પોતાના મંતવ્યો શેર કરતા હોય છે.અભિષેકને ઘણી વાર ટિંટર પર ટ્રાેલ કરવામાં આવતો હોય છે, પણ અભિષેક ઘણાં ટ્રાેલર્સને જવાબ આપીને તેમની બોલતી બંધ કરી દેતો હોય છે.તાજેતરમાં … Read More

 • કંગના કે લિયે સોશિયલ મીડિયા હૈ તૌબા તૌબા

  આજના જમાનામાં જ્યારે સરેરાશ બધા પાસે સોશિયલ મીડિયામાં અકાઉન્ટ હોય છે પણ બાૅલીવુડની ક્વીન કંગના રણૌટનું સોશિયલ મીડિયા પર કોઇ અકાઉન્ટ નથી. કંગનાનું માનવુ છે કે સોશિયલ મીડિયાને કારણે ઘણો સમય વેડફાય છે. કંગના એક શાૅ દરમિયાન આ અંગે વાત કરી હતી. કંગનાને લોકો અકાઉન્ટ ખોલવા માટે આગ્રહ કરતાં હોય છે. કંગનાના ઍજન્ટે તેમને અકાઉન્ટ … Read More

 • સાંભળ્યો અને જુઓ આલિયા ભટ્ટની ફિલ્મ રાઝીના ગીતનો video

  આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલની આગામી ફિલ્મ રાઝીનું પહેલું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ એક દેશભક્તિ ગીત છે જેમાં આલિયા પાકિસ્તાન જતાં પહેલા તાલીમ લેતી નજરે પડે છે. આ ગીતને કંઠ અરિજીત સિંહએ આપ્યો છે. આ આલિયા ભટ્ટએ તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું છે. Here it is! Our first song #AeWatan https://t.co/P2sGX9IKHr @meghnagulzar … Continue reading સાંભળ્યો અને જુઓ આલિયા ભટ્ટની ફિલ્મ રાઝીના ગીતન Read More

 • મલ્લિકા શેરાવતનો જોવા મળ્યો કંઇક અલગ અંદાજ, જુઓ વિડીયો

  મલ્લિકા શેરાવત હાલના દિવસોમાં ભારત આવી છે અને ઘણી જગ્યાઓ પર નજર આવી રહી છે. અમુક દિવસ સુધી તે કોમનવેલ્થ ગેમ્સ સાથે જોડાયેલા શો માં જોવા મળી હતી. જેમાં તેને હરિયાણાની એક છોકરીની કુશ્તી વિષે વાત કરી હતી અને ઘણા સારા પોઝ પણ આપ્યા હતા. હવે મલ્લિકા શેરાવતે એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે … Continue reading મલ્લિકા શેરાવતનો જોવા મળ્યો કંઇક અલગ અંદાજ, જુ Read More

 • સોનમ કપૂરના લગ્ન મે માસમાં થયા ફાઇનલ, આ કલાકારોને મોકલાયું આમંત્રણ

  છેલ્લા ઘણા સમયથી દીપિકા પાદુકોણ-રણવીર સિંહના લગ્નની ચર્ચાઓ સાથે સોનમ કપૂર અને તેના બોયફ્રેન્ડ આનંદના લગ્નની ચર્ચાઓએ પણ વેગ લીધો છે. આ બંનેના લગ્ન એપ્રિલ માસના અંતમાં થશે તેવી ચર્ચાઓ હતી પરંતુ હવે તેમના લગ્ન મે માસમાં ફાઈનલ થયા છે. સોનમ અને આનંદના લગ્નની તારીખ 6 અને 7 મેના રોજ યોજાશે. આ અંગે બોલિવૂડમાં ચાલતી … Continue reading સોનમ કપૂરના Read More

 • ખાન ત્રિપુટી પર 610 કરોડનું રોકાણ

  બોલીવૂડમાં ત્રણ ખાનોનું અત્યારે રાજ છે. સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાન. તેઆે આજે પણ 50થી વધુ વર્ષની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં બોક્સઆૅફિસ પર રેકોર્ડ કરે છે. ત્રણેય મેગાસ્ટાર્સ ટિકિટબારી પર ધમાકો મચાવે છે અને નવાં શિખરો સર કરે છે પણ ભારતમાં જ નહી, પણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ. વિશ્વભરમાં તેમના ચાહકો છે. આ આઈકોનિક કલાકારો હજુ … Continue reading Read More

Most Viewed News