બોલિવૂડ

 • રિચા ચઢાએ મોદી સરકારને કહ્યું બેટી બચાવોનું પાખંડ બંધ કરો

  બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢાએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્ચું છે. આ વખતે તેણે ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર લાગેલા દુષ્કર્મના આરોપો અંગે મોદી સરકારની આકરી નિંદા કરી છે. રિચાએ કેન્દ્રની મહત્વકાંક્ષી બેટી બચાઆે, બેટી પઢાઆે યોજના પર કટાક્ષ કર્યો છે. તેણે ટવીટ કરી કે, પ્રિય સરકાર કૃપા કરીને તમે … Continue reading Read More

 • નિષ્ફળતાની પરવા નથીઃ ઇમરાન

  ઇમરાન હાશમી થાેડા સમયથી ગાયબ છે. તેની ફિલ્મો બહુ આેછી આવી રહી છે. હવે તેની નવી ફિલ્મ આવવાની છે. અભિનેતા કહે છે, હું સખત મહેનત કરવામાં માનું છું અને બોક્સઆેફિસ પર ફિલ્મનું નસીબ કેવું ગાજે છે કે નથી ગાજતું તેના વિશે પરવા નથી કરતો. તેની છેલ્લા થાેડા સમયની ફિલ્મો ‘રાજા નટવરલાલ’, ‘હમારી અધૂરી કહાની’, ‘અઝહર’ … Continue reading નિષ્ફળતાની પરવ Read More

 • લો બોલો…બંને એકસાથે માંદા પડ્યા !

  ઇિમ્તયાઝ અલીની ‘તમાશા’ બાદ રણબીર કપૂર અને દીપિકા પદુકોણ મોટા પડદે જોવા મળ્યા નથી. તાજેતરમાં ખબર આવી હતી કે બંને પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનિષ મલ્હોત્રાના એક ફેશન શોમાં શાૅ સ્ટોપર બનવાના છે. આ ખબર રણબીર અને દીપિકાના ચાહકો માટે ખુશીની વાત હતી. જોકે, હવે સૂત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે બંને સિતારાઆેની તબિયત એકસાથે … Read More

 • કરિશ્મા તો બચી ગઇ!

  1998માં ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમ્યાન સલમાન ખાનના હાથે કાળિયારનું મૃત્યુ થયું હતું. ફિલ્મના તમામ સિતારાઆે સલમાન સાથે હતાં, પણ કરિશ્મા કપૂર વિશે એેક સવાલ ઊભો થઇ રહ્યાે હતો કે કરિશ્મા કપૂર પણ ‘હમ સાથ સાથ હૈ’ નો હિસ્સો હતી. બાકી બધા કલાકારોને આ કેસમાં હિરાસતમાં લેવાયા હતાં, પણ કરિશ્મા ત્યારે ક્યાં હતીં સૂત્રોના … Read More

 • બોલિવૂડમાં પરણવાનો વા

  હવેબોલીવૂડના કલાકારોની લગ્નની સિઝન ચાલી રહી છે. એક પછી એક બોલીવૂડના કલાકારો લગ્નના બંધનમાં બંધાતા જાય છે. આ વર્ષે અભિનેત્રી અનુષ્કા શમાર્ના qક્રકેટર વિરાટ કોહલી સાથે લગ્ન થયા. હવે દીપિકા પદુકોણ અને રણવીર સિંહના લગ્નની તૈયારીઆે ચાલી રહી છે. વર્ષના અંતમાં તેઆે સાત ફેરા ફરી લેશે ત્યારે હવે એક નવી બોલીવૂડ જોડી પણ સાત જન્મોના … Continue reading બોલિ Read More

 • લકી કોણ! દીપિકા કે રણવીર

  બોલીવૂડના બેસ્ટ કપલ દીપિકા પદુકોણ અને રણવીર સિંહના લગ્નની રાહ તેના દરેક ચાહકો જોઇ રહ્યા છે. દીપિકા અન્ય હિરોઇનની સરખામણીએ બહુ નસીબદાર છે. તે તેની કારકિદ} અને અંગત જીવન બંનેને સમતોલ રાખીને એકદમ વ્યવસ્થિત જીવન જીવી રહી છે. તેનીકારકિદ} શાહરુખ ખાનની ફિલ્મ આેમ શાંતિ આેમથી શરુ કરી અને તે પછી તેને ક્યારેય પાછળ ફરીને સફળતા … Continue reading લકી કોણ! Read More

 • સંજય દત્ત જોરમાં

  દિગ્દર્શક અબ્બાસ અને મસ્તાન ફરી ધમાકો બોલવવા આવી રહ્યા છે. મશીન ફિલ્મ પછી હવે તે ફરી થિ્રલર ફિલ્મ સાથે આવી રહ્યા છે. તેમની આ ફિલ્મમાં સંજય દત્ત લીડ રોલમાં હશે અને બાકીની સ્ટારકાસ્ટ હવે નક્કી થશે. નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિગ્દર્શક જોડીએ નવી ફિલ્મ માટે સ્ક્રીપ્ટ નક્કી કરી નાંખી છે. ફિલ્મ આગામી વર્ષે ફ્લાેર પર … Continue reading સંજય દત્ત જો Read More

 • વીકએન્ડમાં જ 100 કરોડ કમાનારી ડઝન ફિલ્મ

  ટાઈગર શ્રાેફ અને દિશા પટ્ટણી અભિનીત ફિલ્મ બાગી-ટૂએ પહેલા ત્રણ જ દિવસમાં 70 કરોડ કરતાં વધુ કમાણી કરીને અનેરો વિક્રમ સ્થાપ્યો છે. આ ફિલ્મ હવે બોલીવૂડની પહેલા વીક-ઍન્ડમાં સૌથી વધારે કમાણી કરનારી ઍક્શન ફિલ્મ બની ચૂકી છે.કમાણીના મામલે બોલીવૂડમાં અનેક એવી ફિલ્મો છે, જેણે ત્રણ કે ચાર જ દિવસમાં રુ. 100 કરોડની કમાણીનો આંક પાર … Continue reading વીકએન્ડમાં જ Read More

 • મારા પિતા બાગી છેઃ ટાઇગર શ્રાેફ

  ટાઇગર શ્રાેફ અત્યારે ખુશખુશાલ છે. તેની ‘બાગી ટૂ’ સપિરહિટ થઇ છે અને તેનો અભિનય અને એકશન બહુ વખણાઇ રહ્યા છે. અત્યારે બાયોપિકનો જમાનો છે ત્યારે તેને પણ બાયોપિક ફિલ્મો કરવાની ઇચ્છા થાય છે. તે બહુ સારો ડાન્સર પણ છે આથી તેણે એક પ્રñના જવાબમાં કહ્યું હતું કે હું માઇકલ જૅકશન અને પછી જૅકી ચેન અને … Continue reading મારા પિતા બાગી છેઃ ટાઇગર શ્રાેફ Read More

 • ફિલ્મોને ના કહેવાની મુશ્કેલી

  બાૅલીવૂડની અભિનેત્રી સોનમ કપૂર અત્યારે ફિલ્મ કરતા લગ્ન કરવાના ખ્વાબ વધારે જોઇ રહી છે, કારણ કે અત્યારે તેના લગ્નની તૈયારીઆે ચાલી રહી છે. લગ્ન પછી તે અભિનય કરશે કે નહી તે અલગ વાત છે, પણ તે પોતે કલાકાર હોવાને નાતે અભિનય વિશે ઘણી વાતો કરતા કહે છે, એક કલાકાર હોવાને નાતે દરેક સ્ક્રીપ્ટમાં મારી મજબૂત … Continue reading ફિલ્મોને ના કહેવાની મુશ્કેલી Read More

Most Viewed News