બોલિવૂડ

 • ભાઇજાન-રજનીકાંત વચ્ચે થશે જબરી ટક્કર

  જ્યારે કોઇ બે બિગ બજેટ ફિલ્મોની ટક્કર થાય તો દર્શકો માટે એ પરિિસ્થતિ કપરી બની જાય છે કે પહેલા કઇ ફિલ્મ જોવી જોઇએ. આ વર્ષે ઇદના તહેવારે પણ એવું જ કંઇક થવા જઇ રહ્યું છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની આગામી અને બહુચતિર્ત ફિલ્મ ‘કાલા’ સલમાન ખાનની મિલ્ટસ્ટારર ફિલ્મ ‘રેસ થ્રી’ને ટક્કર આપવા જઇ રહી છે. તાજેતરમાં … Continue reading ભાઇજાન-રજનીક Read More

 • પરિણીત અભિનેત્રીઆે માટે પણ બોલિવૂડના દરવાજા ખુલ્લા

  બોલીવૂડના નિર્દેશક જો જો ડિસોઝાના નિર્દેશનમાં બનેલી સાઈકોલોજિકલ થિ્રલર ફિલ્મ ઈશ્ક તેરા બહુ જલદી રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દિલ સે, અશોકા, હાસિલ અને કિસના જેવી કેટલીયે ફિલ્મોમાં જોવા મળેલી ઋષિતા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, તેમાં તેની સાથે મુખ્ય હીરો તરીકે મનોજ પહાવા છે. ઋષિતા તેની ફિલ્મી કારકિર્દી અને લગ્ન વિશે વાતચીત કરે છે. … Read More

 • રિમી સેન હવે ફિલ્મો બનાવશે

  હંગામા બાગબાં, દીવાને હયે પાગલ, ધૂમ, ગોલમાલ અનલિમિટેડ ફિર હેરાફેરી જેવી કેટલીયે ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી બોલીવૂડમાં પોતાનું સ્થાન બનાવનાર અભિનેત્રી રિમી સેને હવે અભિનય છોડી દીધો છે. રિમી કહે છે, હવે હું અભિનય નહી કરું. મેં અભિનય કરવાનું છોડી દીધું છે.વધુમાં તે કહે છે, સાચી વાત તો એ છે કે હું સમયની સાથે ચાલતી … Read More

 • સોનાક્ષીની ઇચ્છા પૂરી થશેં

  ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે સ્ટાર કિડ્સ તેમના માતા-પિતા સાથે કામ કરે છે તેવા ઘણા કિસ્સા બને છે. હાલનો યાવવર્ગના પ્રિય અભિનેતા વરુણ ધવને તેના પિતા દિગ્દર્શક ડેવિડ ધવન સાથે બે કોમેડી ફિલ્મ મ¦ તેરા હીરો અને જુડવા ટુ કરી. બંને ફિલ્મોને સારી સફળતા મળી છે. જુડવા ટુમાં તો વરુણનું ભાગ્ય ચમકી ગયું છે. તેના પછી તેને … Read More

 • બેબી બમ્પમાં જોવા મળી શાહિદની પત્ની મિરા!

  બોલિવૂડનું ક્યૂટ કપલ શાહિદ કપૂર અને મિરા રાજપૂત પહેલાથી જ એક દીકરીના પેરેન્ટ છે. શાહિદ-મિરાની દીકરી મીશાનો જન્મ થયો ત્યારથી જ તે ચર્ચામાં છે. જોકે હાલમાં મળી રહેલી જાણકારી અનુસાર મિરા રાજપૂત ફરીથી મમ્મી બનવાની છે. એક ઈન્ટરવ્યૂમાં મિરા રાજપૂતને પ્રશ્ન પૂછાયો હતો કે શુ તે બોલિવૂડમાં એન્ટ્રી કરવાની છે. જવાબમાં મિરાએ કહ્યું હતું કે, … Read More

 • સ્ટારડમ તમને વિશ્વથી વિખૂટા પાડી દે છેઃ રણબીર કપૂર

  રણબીર કપૂર કપૂર ખાનદાનની ચોથી પેઢી થાય. કપૂર ખાનદાન કે જ્યાં અભિનય એક વ્યવસાય જ નહી કુટુંબનું બંધાણ પણ છે, એમાં જન્મ લેનારાની નાડમાં, એના લોહીમાં અભિનય વહે નહી તો જ આવ્યો? રણબીર કપૂર એ ખાનદાનનું લોહી છે એટલે જ આજે રણબીર બોલીવૂડનો એક સૌથી વધુ ઝળહળતો સિતારો બની રહ્યાે છે. રણબીર અભિનયનો પાવરહાઉસ છે. … Read More

 • શ્રીદેવી બેસ્ટ એકટ્રેસ, બાહુબલી-2 બેસ્ટ પોપ્યુલર ફિલ્મ

  ફિલ્મ જગતના સૌથી પ્રતિિત એવા રાષ્ટ્ર્રીય ફિલ્મ એવોર્ડસ ૨૦૧૮ની ઘોષણા કરવામાં આવી હતી. ૬૫માં ફિલ્મ પુરસ્કારમાં રાજકુમાર રાવની ફિલ્મ ન્યુટનને બેસ્ટ હિંદી ફિલ્મ અને શ્રીદેવીને ફિલ્મ મોમ માટે બેસ્ટ ફિમેલ એકટરનો એવોર્ડ એનાયત કરાયો છે. આ પુરસ્કારોમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને પણ એવોર્ડ મળ્યો છે. આ સાથે જ ‘બાહત્પબલ– ધ કન્કલુઝન’ ફિલ્મને બેસ્ટ પોપ્યુલર ફિલ્મ પ્રોવાઇડિંગ … Read More

 • ખાસ ગીત શૂટ કરશે વીરાની બહેનો

  જૂન મહિનામાં રિલીઝ થવા જઇ રહેલી કરીના કપૂર ખાન અને સોનમ કપૂર સ્ટારર બહુ રાહ જોવાઇ રહેલી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ નું એક ખાસ ગીત શૂટ થવા જઇ રહ્યું છે. બાૅલીવૂડની યમી મમ્મી કરીના કપૂર, સોનમ કપૂર, શીખા તલસાનિયા અને સ્વરા ભાસ્કર એક ફિલ્મના ખાસ મ્યુઝિક વીડિયો શૂટ કરવા જઇ રહ્યા છે. આ ગીતની કોરિયોગ્રાફી … Read More

 • સોશિયલ મીડિયા ટ્રાેલ્સ કોકરોચ જેવા

  અભિનેત્રી-લેખિકા-નિમાર્તા ટ્વિંકલ ખન્ના તેના વિચારોને લઇને સોશિયલ મીડિયા પર ઘણી વાર ટ્રાેલ થઇ ચૂકી છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા ટ્રાેલ્સને કાૅકરોચ સાથે સરખાવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે આ લોકો દરેક સાથે આવું કરતા રહે છે અને જે લોકો ટ્રાેલ્સને ગંભીરતાથી લે છે, તે મૂર્ખ છે. ટ્રાેલ્સ કાૅકરોચની જેમ હોય છે, ક્યારેક આપણે તેના … Read More

 • પ્રિયંકાનો સિનેમાને કટાક્ષ

  હાૅલીવૂડમાં નામ બનાવવા માટે સંઘર્ષ કરી રહેલી બાૅલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા કહે છે કે ‘આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કલાકારના ટેલેન્ટ કરતાં તેના રૂપને વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે. તે પછી હાૅલીવૂડ હોય કે પછી બાૅલીવૂડ. મારી સાથે આવું ઘણી વાર થઇ ચૂક્યું છે.એક કલાકારની સાથે નિમાર્ત્રી હોવાને કારણે હું સમજી શકું છું કે કલાકાર ફિલ્મ … Read More

Most Viewed News