બોલિવૂડ

 • રેસ 3નું ફાઇનલ શૂટિંગ અબુધાબીમાં સોનાક્ષી સિંહા પણ જોડાશે

  રેમો ડિસોઝાએ ગઈ કાલે તેના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પર પોસ્ટ કરી હતી કે રેસ 3નું ફાઇનલ શૂટિંગ અબુ ધાબીમાં થશે. ટીમનું યુનિટ પહાેંચી ગયું છે. આ ફિલ્મનું મુંબઈ અને બેન્ગકોકમાં શૂટિંગ પૂરું થયું છે. જૂનમાં ઈદ દરમ્યાન આ ફિલ્મ રિલીઝ થવાની છે.સલમાન ખાન, બોબી દેઆેલ અને જેકલિન ફનાર્ન્ડિસ આ ફિલ્મમાં છે, પણ એવું જાણવા મળે છે કે … Continue reading Read More

 • બોલિવૂડ કલાકાર નરેન્દ્ર ઝાનું નિધન

  બોલિવૂડના વધુ એક કલાકારનું અવસાન આજે થયું છે. બોલિવૂડ અને ટેલીવૂડમાં કામ કરનાર નરેન્દ્ર ઝાનું આજે નિધન થયું છે. 55 વર્ષના આ કલાકારનું નિધન કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું છે. નરેન્દ્ર ઝાએ શાંતિ, બેગુસ રાય, છુના હૈ આસમાન, એક ઘર બનાઉંગા જેવી સીરિયલોમાં કામ કર્યું છે. આ સાથે જ તેણે કાબીલ, ઘાયલ વન્સ અગેન, મોહેન્જો દારો, … Continue reading બોલિવૂડ કલાકાર ન Read More

 • સુહાનાની બોલિવૂડમાં પદાર્પણની તૈયારી શરૂ

  શાહરુખ ખાનની દીકરી સુહાના બાૅલીવૂડમાં પદાર્પણ કરે તેની ઉત્સુકતા તેના પ્રશંસકોને બહુ છે, પરંતુ તેમને હજુ થાેડી રાહ જોવી પડશે. જોકે, તેણે ફિલ્મમાં આવવાની તૈયારી શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ તેની માતા ગૌરી ખાને ખુલાસો કર્યો હતો કે સુહાના એક મેગેઝિન માટે ફોટો શૂટ કરવાની છે. ફિલ્મમાં આવતા પહેલા જ તે ઘણી લોકપ્રિય થઇ … Continue reading સુહાનાની બોલિવ Read More

 • પ્રિયાએ આંખ મારી મેળવી ફિલ્મ!

  ફ્રેબ્રુઆરી મહિનામાં મલયાલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વાૅરિયરનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. તેમાં તે એક છોકરાને આંખ મારતી જોવા મળે છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. આ વીડિયોનો ફાયદો પ્રિયા પ્રકાશને મળ્યો છે. તેને બાૅલીવૂડની એક ફિલ્મ મળી ગઇ છે, એ પણ મોટા બૅનરની. પ્રિયાને રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’ની આૅફર થઇ … Continue reading પ્ર Read More

 • કટપ્પા અને બાહુબલીની અમર જોડી તુસોમાં પણ સાથે

  સુપરહિટ ફિલ્મ ‘બાહુબલી’નું મુખ્ય અને લોકપ્રિય પાત્ર કટપ્પા અને બાહુબલીની જોડી લંડનના મેડમ તુસાૅના વૅક્સ મ્યુઝિયમમાં જોવા મળશે. ગયા વર્ષે આ મ્યુઝિયમમાં બાહુબલીની મીણની પ્રતિમા મૂકવામાં આવી હતી અને આ વર્ષે હવે કટપ્પાની પ્રતિમા પણ મૂકવામાં આવશે. કટપ્પા એક વફાદાર સેવક હતો પણ તે છતાં તેણે પોતાના પ્રિય રાજકુમાર બાહુબલીનું ખૂન કર્યું હતું. આવું કરવા … Read More

 • ‘ધડક’ ફિલ્મના સેટ પર કરણ જોહરે ફોન વાપરવાની મનાઇ ફરમાવી

  જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટરની આગામી ફિલ્મ ‘ધડક’ના શૂટિંગ દરમિયાન લેવામાં આવેલી અમુક તસવીરો અને વીડિયો સોશયલ મીડિયા પર લીક થઇ ગયા છે. તેને પગલે કરણ જોહરે શૂટિંગના સેટ પર ‘નો ફોન પોલિસી’નો નિયમ લાગુ કરી દીધો છે. તે અનુસાર હવે શૂટિંગ દરમિયાન કોઇ પણ વ્યિક્ત ફોનનો ઉપયોગ નહી કરી શકે. આ અંગે દિગ્દર્શક શશાંકે … Continue reading ‘ધડક’ Read More

 • ડૈન અને શિઓલીની એક અલગ કહાની, ‘october’ ટ્રેલર રિલીઝ

  વરુણ ધવન અને એક્ટ્રેસ બનીતા સંધુની આવનારી પિકચર ‘october’નું ટ્રેલર રીલીઝ થયું છે. ફિલ્મનું આ ટ્રેલર ખુબ જ રસપ્રદછે. ટ્રેલરમાં વરુણ ધવનનું એક નવો જ અવતાર જોવા મળશે. આ ફિલ્મમાં પ્રેમ, પ્રકૃતિને લગતું આ પિકચર છે. વરુણ ધવનને ફિલ્મનું ટ્રેલર તેને તેના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરીને લખ્યું છે કે, ‘ઇન્તઝાર અબ ખત્મ હુઆ’. આ … Continue reading ડૈન અને શિઓલી Read More

 • જોધપુરમાં Big Bની તબીયત લથડી, મુંબઈથી બોલાવામાં આવી ડૉની ટીમ

  બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનની તબીયત ફરી એકવાર લથડી છે. તેઓ રાજસ્થાનમાં શૂટિંગ કરી રહ્યા હતા કે દરમિયાન તેમની તબીયત ખરાબ થઈ છે. અમિતાભ બચ્ચને આ જાણકારી તેના બ્લોગના માધ્યમથી ફેન્સને આપી છે. મહત્વપૂર્ણ છે કે તેઓ થોડા દિવસ પહેલા જ જોધપુરમાં ફિલ્મના શૂટિંગ માટે પહોંચ્યા હતા. ફિલ્મના શૂટિંગમાંથી સમય કાઢી તેઓ મુંબઈ આવવાના હતા પરંતુ … Continue reading Read More

 • સિંગર આદિત્ય નારાયણની ટ્રાફિકના ગુનામાં ધરપકડ

  સિંગર અને એક્ટર આદિત્ય નારાયણની મુંબઈ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આદિત્યએ ટ્રાફિક નિયમોની અવગણના કરાતા મુંબઈ વરસોવા પોલીસે ધરપકડ કરી હતી. મીડિયા અહેવાલ મુજબ આદિત્ય વિરુદ્ધ આઈપીસી 279 અને 338 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધરપકડ બાદ તેને મેડિકલ તપાસ માટે લઈ જવાયો હતો. આદિત્ય નારાયણે પોતાની ગાડીથી એક ઓટો રિક્ષાને ટક્કર … Read More

 • જોન અબ્રાહમની ફી રૂા.11 કરોડ

  હાલમાં જ ‘રોમિયો અકબર વાૅલ્ટર’ (રાૅ)ના સર્જકોએ જાહેરાત કરી કે આ જાસૂસી િથ્રલરમાં જાૅન અબ્રાહમ લીડ રોલ ભજવશે. હવે એવી ખબર છે કે નિમાર્તા આ ફિલ્મ માટે જાૅનને રૂ. 11 કરોડ આપવા માટે રાજી થઇ ગયા છે. એક અહેવાલ મુજબ જાૅને તેની આ ફિલ્મ માટે રૂ. 12 કરોડની માગ કરી હતી હતી, પણ સર્જકોએ તેની … Continue reading જોન અબ્રાહમની ફી રૂા.11 કરોડ Read More

Most Viewed News