બોલિવૂડ

 • રોહિત શેટ્ટીની સુર્યવંશીમાં હવે પુજા હેગડે નજરે પડશે

  રોહિત શેટ્ટીની હાલમાં રજૂ કરવામાં આવેલી મોટી ફિલ્મ સિમ્બા બાેક્સ આેફિસ પર શાનદાર કમાણી કરી રહી છે ત્યારે રોહિત શેટ્ટીએ તેમના આગામી પ્રાેજેક્ટ પર કામગીરી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ રોહિત હવે સુર્યવંશી નામની ફિલ્મ બનાવી રહ્યાા છે. આ ફિલ્મમાં પુજા હેગડને લેવાનાે નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. ફિલ્મમાં આ વખતે તેમના મિત્ર … Read More

 • આલિયા ભટ્ટ અને રણબીરની જોડી બંને પરિવારોને પસંદ છે

  આલિયા ભટ્ટ અને રણબીર કપુરની જોડીની હાલમાં સાૈથી વધારે ચર્ચા છે. નવા વર્ષની ઉજવણી પણ આ બંનેએ અમેરિકામાં કરી હતી. આલિયા ભટ્ટ રણબીર કપુરના પરિવારની સાથે દેખાઇ હતી. તેમના ફોટો પણ વાયરલ થઇ રહ્યાા છે. લોકપ્રિય અભિનેત્રી તરીકે ઉભરી રહેલી આલિયા ભટ્ટ યુવા પેઢીમાં સાૈથી લોકપ્રિય સ્ટાર તરીકે બની રહી છે. તેની પાસે મોટી સંખ્યામાં … Read More

 • બોલિવૂડના એક પણ કલાકારે ફોન સુદ્ધા ન કર્યોઃ કાદરખાનના પુત્રની નારાજગી

  બોલિવૂડના જાણીતા અભિનેતા કાદર ખાનના નિધન બાદ તેનો પુત્ર સરફરાઝ ફિલ્મી દુનિયાના સીતારાઆેથી નારાજ થયો છે. સરફરાઝે જણાવ્યું કે તેના પિતાના અવસાન બાદ અનેક કલાકારોએ તેને ફોન કરવાની તસ્દી પણ લીધી નથી. સરફરાઝે કહ્યું કે જ્યાં સુધી તેના પિતા ફિલ્મોમાં કાર્યરત હતા ત્યારે બોલિવૂડના લોકો તેના ઘેર અવર-જવર કરતાં રહેતા હતા અને લોકો તેમને યાદ … Read More

 • કરાચીમાં યોજાઈ ઈશા અંબાણીના લગ્નની નકલી પાર્ટીઃ અમિતાભ-ઐશ્વર્યાના માસ્ક પહેરીને મહેમાન પહાેંચ્યા

  પાકિસ્તાનમાં થોડાં દિવસો પહેલાં સુપરમોડલ આલિયા જૈદીએ કરાંચીમાં અંબાણી થીમ પર ફેક પાર્ટી રાખી. જેમાં મોટાં ફિલ્મ સ્ટાર્સ અને માેંઘી જ્વેલરી પહેરેલા લોકો તો ના જોવા મળ્યા, પરંતુ અભિનેતાઆેના માસ્ક પહેરેલા પૂતળાં અને નકલી ડાયમંડ્સનો હાર પહેરેલા લોકો ચોક્કસથી જોવા મળ્યા. આલિયાએ કહ્યું કે, મુકેશ અંબાણીની દીકરી ઇશાના લગ્ન સાથે જોડાયેલી પાર્ટીઆેની પાકિસ્તાનમાં ખૂબ ચર્ચા … Read More

 • ‘ગલી બોય’નું પ્રથમ પોસ્ટર રીલિઝ, જોવા ન મળ્યો બોલીવુડનો ‘સિંબા’ રણવીર સિંહ

  ‘ગલી બોય’નું પ્રથમ પોસ્ટર રીલિઝ, જોવા ન મળ્યો બોલીવુડનો ‘સિંબા’ રણવીર સિંહ બોલિવુડમાં ફિલ્મ પદ્માવતમાં રણવીરના રોલથી સૌ કોઈ પ્રભાવિત થયા છે, રણવીરે અનેક ફિલ્મોની હારમાળા આપી છે, બાદમાં રણવીર સિંહ ગત અઠવાડિયે પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ ”સિંબા’ને લઇને ચર્ચામાં છે. તો આ દરમિયાન તેમની આગામી ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ સામે આવ્યું છે. રણવીરના ફેન્સ તેમની … Read More

 • વર્ષ 2108માં માત્ર બે ફિલ્મો જ મારી શકી 300 કરોડના કલબમાં એન્ટ્રી

  વર્ષ 2109નો પ્રારંભ થઈ ચૂક્યો છે, સિનેમા જગતમાં નવુ વર્ષ ખૂબજ યાદગાર બનશે તેવી સૌને આશા છે. બોક્સ ઓફિસ પર વર્ષની શરૂઆત જ ધમાકેદાર થ જ્યારે અંત પણ રોમાંચક રહ્યો. એકથી એક શાનદાર ફિલ્મો સિલ્વર સ્ક્રીન પર જોવા મળી હતી અને કેટલીક ફિલ્મોએ રેકોર્ડ પણ બનાવ્યા.આ વર્ષે બે જ ફિલ્મો 300 કરોડમાં સામેલ થઇ હતી. … Read More

 • બોલિવૂડ એક્ટર કાદર ખાનનું લાંબી બીમારી બાદ 81 વર્ષે કેનેડામાં નિધન

  અભિનેતા કાદર ખાનનું આજરોજ કેનેડાની હોસ્પિટલમાં નિધન થયેલ છે, તેના નાના દિકરાએ આ વાતની પૃષ્ટિ કરતા જણાવ્યું કે લાંબા સમયની બીમારી બાદ સારવાર દરમિયાન તેમને કેનેડાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, છેલ્લા 15-16 અઠવાડિયાથી તેઓ સારવાર હેઠળ હતા, ત્યારે 81 વર્ષની વયે તેઓ સ્વર્ગે સીધાવતા બોલીવુડને નવા વર્ષમાં સૌથી પહેલા ખરાબ સમાચારને કારણે શોકનો માહોલ ફેલાયો … Read More

 • ગૂગલ સર્ચમાં નંબર વન સેલિબ્રિટી બની સની લિયોન, દીપિકા,પ્રિયંકાને પણ છોડ્યા પાછળ

  બોલીવૂડ સ્ટાર્સ સલમાન ખાન, પ્રિંયકા ચોપરા, દિપીકા પાદૂકોણ જેવી સેબિબ્રિટીઓને પાછળ છોડી સની લિયોની ગૂગલ સર્ચમાં નંબર વન સેલિબ્રિટી બની છે. પોર્ન ઈન્ડસ્ટ્રીને છોડી બોલીવૂડમાં કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી સની લિયોનીએ ફેન્સના દિલ પર જગ્યા બનાવી રાખી છે. 2018ની સૌથી વધુ સર્ચ થતી ગૂગલ સેલિબ્રિટીમાં સની લિયોને પ્રથમ ક્રમ મેળવ્યો છે. સની લિયોનીને આ વર્ષ … Read More

 • અભિનેતા કાદરખાનના મોતના સમચાર અંગે પુત્રોએ કર્યો ખુલાસો, હમારે અબ્બા અભી જિંદા હૈ

  પીઢ અભિનેતા કમ સ્ક્રીપ્ટ રાઇટર કાદર ખાનના પુત્ર સરફરાઝ ખાને કેનેડાથી ટેલિફોન પર કહ્યું હતું કે… એમના મૃત્યુના સમાચાર સાચા નથી. આ એક અફવા છે.          પોતાના સમયના અત્યંત સફળ સ્ક્રીપ્ટ રાઇટર અને અભિનેતા કાદર ખાન હાલ ૮૧ વર્ષના છે. એમને પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લીઅર પાલ્સી નામની બીમારી સતાવે છે. આ બીમારી થઇ હોય … Read More

 • કાદર ખાનની તબિયત નાજુકઃ વેન્ટિલેટર પર રખાયા

  બોલીવૂડના વરિષ્ઠ અભિનેતા અને લેખક કાદર ખાનની તબિયત નાજુક છે. તેમને કેનેડામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 81 વષ}ય અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ પડતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હાલમાં કાદર ખાન ભારતમાં નથી રહેતા તેઆે દીકરા સાથે કેનેડામાં રહે છે. કાદર ખાન ન્યુમોનિયાથી પીડાઇ રહ્યા છે. અભિનેતાની તબિયત એટલી ગંભીર છેે કે તેમણે બોલવાનું … Read More

Most Viewed News