બોલિવૂડ

 • મહિલા સાથી એક્ટરને સપોર્ટ કરી પ્રાેત્સાહન પુરું પાડવું જોઈએ : કેટરિના

  કેટરિના કૈફનું કહેવું છે કે દરેક મહિલાએ તેની આસપાસની મહિલાઆેને પ્રાેત્સાહન પૂરું પાડવું જોઈએ. કેટરિનાનું કહેવું છે કે આપણી આસપાસની મહિલાઆે માટે આપણે શું કરીએ છીએ એ વિચારવું ખૂબ જ જરુરી છે અને એ માટે આપણે આપણું માઇન્ડસેટ બદલવું જોઈએ. આ વિશે વધુ જણાવતાં કેટરિનાએ કહ્યું હતું કે મને થોડા સમય પહેલાં જ એક સવાલ … Read More

 • બોક્સ આેફિસ પર અજયની ‘રેડ’

  અજય દેવગણ અને ઇલિયાના ડિ’ક્રુઝની ‘રેડ’એ બાૅક્સઆેફિસ પર જબરી રેડ પાડી છે. ત્રણ દિવસમાં આ ફિલ્મે 41.01 કરોડ રૂપિયાનો જબરો વકરો કરી લીધો છે. 16મી માર્ચે રિલીઝ થયેલી ‘રેડ’એ પહેલા દિવસે 10 કરોડથી વધુ રૂપિયાનું કલેક્શન ભેગું કર્યું હતું. બીજા દિવસે પણ તેનો બિઝનેસ સારો ચાલ્યો એમ કરતાં કરતાં અજય દેવગણની ‘રેડ’એ અક્ષય કુમારની ‘પૅડમેન’ને … Read More

 • default
  હવે ‘શિદ્દત’માં શ્રીદેવીના સ્થાને માધુરી

  કરણ જોહર તેની આગામી વરુણ ધવન અને આલિયા ભટ્ટ સ્ટારર ‘શિદ્દત’માં શ્રીદેવીને મહત્વની ભૂમિકા આપવાનું વિચારી રહ્યાે હતો, પણ શ્રીદેવીએ અચાનક દુનિયાને અલવિદા કરી દીધી કે થાેડા સમય સુધી તેણે પોતાની ‘શિદ્દત’ને બાજુમાં મૂકી દીધી હતી. હવે શ્રીદેવીની કમી તો કોઇ પૂરી કરી શકે તેમ નથી પણ બાૅલીવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત તેના પગલે … Read More

 • માધુરી પછી જેકીનું ‘એક દો તીન’

  માધુરી દીક્ષિતનું સૌથી પ્રખ્યાત ગીત ‘એક દો તીન’ રિqક્રએટ કરીને રિલીઝ થઇ ચૂક્યું છે. આ નવા વર્ઝનને શ્રીલંકન બ્યૂટી જેકક્વેલિન ફનાર્ન્ડિઝ પર ફિલ્માવવામાં આવ્યું છે. માધુરીના પર્ફોમન્સને મેચ કરી રહેલી જૅકીના ‘એક દો તીન’ને દર્શકો દ્વારા બેહદ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ગીત ટાઇગર શ્રાેફ અને દિશા પટાણી સ્ટારર ‘બાગી ટૂ’ના આ આઇટમ સાૅન્ગમાં … Read More

 • …જ્યારે સંજુ માતા માટે રોયો!

  રીલ લાઇફનો ઍક્શન હીરો સંજય દત્ત તેની રીયલ લાઇફમાં ખૂબ જ ભાવુક વ્યિક્ત છે. તેના જીવનની ઘણી અનકહી વાતોનો ખુલાસો યાસિર ઉસ્માનનું પુસ્તક ‘સંજય દત્તઃ ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી આૅફ બાૅલિવુડ બૅડ બાૅય’માં કરવામાં આવ્યો છે. સંજય દત્તના અંગત જીવનના મહÒવના કિસ્સાઆે આ પુસ્તકમાં સમેટી લેવામાં આવ્યા છે. તેની પહેલી ફિલ્મ ‘રાૅકી’ના રિલીઝ પહેલાં જ … Read More

 • આલિયા ભટ્ટ શૂટિંગ દરમિયાન ઘાયલ, નહીં કરી શકે એકશન સીન

  આલિયા ભટ્ટ હાલ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રની શૂટિંગ કરી રહી છે. આ શૂટિંગ બુલ્ગારિયામાં થઈ રહી છે. આલિયા ભટ્ટ ફેબ્રુઆરીની શરૂઆતથી જ આ શૂટિંગમાં વ્યસ્ત છે. આ શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટને અકસ્માત નડ્યો છે. એક એકશન સીન કરતી વખતે આલિયા ભટ્ટ ઘાયલ થઈ ગઈ છે. આ કારણે આલિયાને ખભામાં વાગ્યું છે. આલિયા ભટ્ટને ડૉક્ટરએ આર્મ … Continue reading આલિયા ભ Read More

 • એક્ટર હંમેશા ફિલ્મો સાથે એક્સપરિમેન્ટ્સ કરવા તૈયાર હોય છે : પ્રાચી દેસાઈ

  પ્રાચી દેસાઈનું કહેવું છે કે ઍક્ટર હંમેશાં એક્સપરિમેન્ટ્સ કરવા માટે તૈયાર હોય છે.મોટા ભાગે ફિલ્મોમાં ગર્લ નેક્સ્ટ ડોર અને સ્વીટ છોકરીની ભૂમિકા ભજવનારી પ્રાચી હવે ડાર્ક અર્બન ફેન્ટસી ફિલ્મ કોશામાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે સિંગર-રોક સ્ટારનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં પ્રાચીના જીવનની ડાર્ક સ્પેસ વિશે વાત કરવામાં આવશે. આ ફિલ્મ … Continue reading < Read More

 • ફિલ્મોને બાયોપિકને બદલે ફિક્શન ફોર્મેટમાં બનાવવી રસપ્રદ છે : રાજકુમાર હીરાણી

  રાજકુમાર હીરાણીનું કહેવું છે કે બાયોપિકને ફિક્શન ફોર્મેટમાં રજૂ કરવામાં આવે ત્યારે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. રાજકુમાર હીરાણીએ રણબીર કપૂરને લઈને સંજય દત્તની બાયોપિક બનાવી છે. સંજય દત્તની લાઇફ પર એ ડોક્યુમેન્ટરી ટુ હેલ ઍન્ડ બેક બનાવી હતી. બાયોપિકની જગ્યાએ ડોક્યુમેન્ટરી બનાવવાનો વિચાર આવ્યો હતો ખરો એ વિશે પૂછતાં રાજકુમાર હીરાણીએ કહ્યું હતું … Read More

 • શ્રીદેવી બનશે વિદ્યા બાલન

  24 ફેબ્રુઆરીના રોજ બોલિવૂડ લોકપ્રિય એક્ટ્રેસ શ્રીદેવીનું અવસાન થયું હતું. ત્યારબાદથી જ બોલિવૂડના ઘણા ડિરેક્ટર્સ તેની બાયોપિક બનાવવાના સંકેત આપી ચૂક્યાં છે. રિપોટ્ર્સ અનુસાર, બોલિવૂડના જાણીતા નિર્દેશક હંસલ મેહતા ટૂંક સમયમાં શ્રીદેવી પર ફિલ્મ શરુ કરી શકે છે. આ ફિલ્મમાં વિદ્યા બાલના શ્રીદેવીનું પાત્ર ભજવતી દેખાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, હંસલ મેહતાએ અગાઉ કહ્યું … Read More

 • કિસ ન કરવાને કારણે આ એક્ટ્રેસને છોડવો પડશે શો!

  તુ આશિકીની એક્ટ્રેસ જન્નત ઝુબૈર ટૂંક સમયમાં જ શો છોડી શકે છે. એક્ટ્રેસના પેરેન્ટ્સ એ વાતથી નાખુશ છે કે શો મેકર્સ 16 વર્ષની જન્નત અને એક્ટર રિત્વીક સાથે એક ઇન્ટીમેટ કિસિંગ સીનનું શૂટ કરવા ઈચ્છતા હતાં. જન્નતના માતાપિતાનું કહેવું છે કે તે હજુ 16 વર્ષની જ છે અને તેઆે નથી ઈચ્છતાં કે તેમની દીકરી આ … Read More

Most Viewed News