બોલિવૂડ

  • જસ્ટિન બીબર પછી હજુ એક પોપ સિંગર આવશે ભારત

    કોઇપણ ખબરની ઘોષણા કરવા માટે ફિલ્મી સિતારાઆે માટે ટિંટર મહત્વનું માધ્યમ બની ચૂક્યું છે. તે પછી કોઇ ફિલ્મના પોસ્ટર રિલીઝ કરવાની વાત હોય, ડેબ્યૂ અંગેની કોઇ ઘોષણા હોય કે તહેવારોની શુભેચ્છાઆે હોય! કલાકારો ટિંટરના માધ્યમથી તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. જસ્ટિન બીબર પછી આંતરરાષ્ટ્રીય પોપ સિંગર આેમી પણ ભારતમાં પર્ફોમ કરવા આવી રહ્યાે છે. … Read More

  • પહેલા નશા…પહેલા ખુમાર વેલેન્ટાઇન્સ ડે પર રોમાન્ટિક થયો આમિર ખાન

    વેલેન્ટાઇન્સ ડેનો ખુમાર આખા વિશ્વમાં છવાયોે છે. તો બાૅલીવૂડ સિતારાઆે થાેડા પાછળ રહી જાય. મિસ્ટર પરફેક્ટનિસ્ટ ગણાતા આમિર ખાને પોતાનો વેલેન્ટાઇન્સ ડે તેની જ ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’નું પ્રખ્યાત ગીત પહેલા નશા.. સાંભળીને ઉજવ્યો છે. ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે ‘આજે હું મારું મનગમતુ ગીત પહેલા નશા પહેલા ખુમાર સાંભળી રહ્યાે છું. ગીતને … Read More

  • પ્રિયા પ્રકાશને બોલિવૂડની ઓફર: સંજયલીલા ભણશાલી સાથે કામ કરવાની ઈચ્છા !

    ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલી પ્રિયા પ્રકાશ વોરિયરો વીડિયો આગની જેમ ફેલાઇ ગયોછે. જે બાદ તેને તમીલ અને મલયાલમ ફિલ્મોની ઓફર મળી છે પણ તેને સાથે સાથે બોલિવૂડ ફિલ્મોની પણ ઓફર મળવા લાગી છે. તો ટૂંક સમયમાં તે બોલિવૂડ ફિલ્મ કરતી નજર આવે તો નવાઇ નહીં પ્રિયા પ્રકાશે આ ખુલાસો કરી લીધો છે તેને કહ્યું કે … Read More

  • જેણે આખું ગામ ગાંડું કર્યું તે છોકરી પ્રિયા પ્રકાશ મેક-અપ વગર આવી દેખાય છે!

    વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર જોવા મળે છે. 18 વષ}ય પ્રિયાએ પોતાના એક્સપ્રેશનને કારણે સોિશ્યલ મીડિયાને ગાંડું કર્યું છે. જોકે, વીડિયોમાં દેખાતી પ્રિયા રીયલ લાઈફમાં પણ એવી જ નટખટ ને મસ્તી કરતી જોવા મળે છે. એક રિપોર્ટ પ્રમાણે, આ વીડિયો િક્લપ અપકમિંગ મલયાલમ ફિલ્મ ‘ઉરુ અદાર લવ’ના સાેંગ પખફક્ષશસુફ … Read More

  • પાકમાં પેડમેનને નો એન્ટ્રી, મહિલાઓએ કહ્યું- ‘અમને પણ પીરિયડ્સ આવે છે’

    આર. બાલ્કી નિર્દેશિત ફિલ્મ પેડમેન 9 ફેબ્રુઆરીએ ભારતના થિયટરોમાં રિલીઝ થઈ ગઈ. આ ફિલ્મમાં અક્ષયની સાથે એક્ટ્રેસ સોનમ કપૂર અને રાધિકા આપ્ટે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં મહિલાઓના પીરિયડ્સ અને સેનેટરી પેડ વિશે ખુલીને વાત કરવામાં આવી છે. જ્યાં ભારતમાં ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળી … Read More

  • આ બોલિવૂડ અભિનેત્રીએ પ્રિયંકા ચોપરાને પછાડીને ટોપ 10માં થઈ શામેલ

    બોલિવૂડ પછી હોલિવૂડમાં લોકપ્રિયતા મેળવનારી પ્રિયંકા ચોપરાને ‘પદ્માવત’ સ્ટાર દીપિકા પાદુકોણએ લોકપ્રિયતાની બાબતમાં પાછળ મુકી દીધી છે. સોશિયલ મીડિયા પર ફોલોવર્સ અને પોપ્યુલારિટી પર કરવામાં આવેલાં સર્વેમાં બોલિવૂડ અભિનેત્રીએ દીપિકા અને પ્રિયંકાનું નામ શામેલ છે. પરંતુ આ લિસ્ટમાં દીપિકા ત્રીજા ક્રમે છે અને પ્રિયંકા 8માં નંબર પર છે. છેલ્લા કેટલાંક વર્ષોથી હોલિવૂડનું પોપ્યુલર Read More

  • વધામણાં! રણવીર અને દીપિકાનું પાક્કું થયું, ડેસ્ટિનેશન લગ્ન કરશે

    રણવીર સિંહ અને દીપિકા પદુકોણની પ્રેમકથા હવે આેપન સીક્રેટ બની ગઇ છે. બંનેએ એ સાબિત કરી દીધું છે કે સાચો પ્રેમ હંમેશાં ટકી રહે છે. આ કપલ અત્યારે તેમના જીવનના સૌથી સારા તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે અને તેમના સંબંધોને એક નવા સ્તરે લઇ જવાનો તેમનો નિર્ણય સાચો છે. તે બંનેએ હજુ સત્તાવાર રીતે જાહેરાત … Read More

  • 2018માં સિદ્ધાર્થ-આલિયાનું બ્રેક અપ નક્કીઃ સોનાક્ષી સિંહા

    નેહા ધુપિયાના ટાૅક શાૅ ‘બીએફએãસ વીથ વાૅગ’માં સોનાક્ષી સિંહા અને મનિષ મલ્હોત્રા ફિલ્મ જગતના સનસનીખેજ અને શોકીગ ન્યુઝ જાહેર કરવાના મુડમાં હતા. જોકે આ ટાૅક શાૅ બોલીવૂડ સેલિબ્રિટીઝ દ્વારા આવા સનસનીખેજ નિવેદન માટે જાણીતો છે, પરંતુ સોનાક્ષીવાળો એપીસોડ અત્યાર સુધીનો સૌથી વધુ બેધડક અને સનસનીખેજ રહ્યાે હતો. રણવીર અને દિપીકાને તેમના સંબંધોનો જાહેરમાં એકરાર કરવાનું … Read More

  • સ્મૃતિ ઇરાનીએ અક્ષયની ‘પેડમેન’ ફિલ્મ જોઇ

    અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાએ તેમની નવી ફિલ્મ ‘પેડમેન’નું પોસ્ટ પ્રમોશનના ભાગરૂપે માહિતી અને પ્રસારણ અને ટેક્સટાઇલ્સ ખાતાના પ્રધાન સ્મૃતિ ઇરાની માટે એક વિશેષ શાૅ રાખ્યો હતો. તાજેતરમાં અક્ષય અને ટ્વિન્કલ બંને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્મૃતિ ઇરાનીને મળ્યા હતા અને મહિલા સશિક્તકરણ અંગેની આ ફિલ્મના તેમના પ્રચારને ટેકો આપવા માટે કહ્યું હતું. આ … Read More

  • પોતાના હોલિવૂડ અફેર વિશે ખુલીને બોલી પ્રિયંકા

    બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અત્યારે હોલિવૂડમાં પોતાની કમાલ દેખાડી રહી છે. મીડિયા અને બોલિવૂડમાં અવારનવાર તેની રિલેશનશિપ અને લગ્ન વિશે ચર્ચાઓ ચાલતી રહે છે. અત્યાર સુધી તેનું નામ બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર અને શાહરુખ ખાન સાથે જોડાઈ ચૂક્યું છે પણ હવે તાજેતરમાં જ તેણે પોતાના રિલેશન અંગે ખુલાસો કર્યો છે.ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ જણાવ્યું કે, … Read More

Most Viewed News