બોલિવૂડ

 • ફિલ્મ ‘પદ્માવત’ બાદ ‘કેદારનાથ’ વિવાદમાં, ફિલ્મમાં ‘લવ જેહાદ’ને પ્રમોટ કરવાનો આરોપ

  સારા અલી ખાન અને સીરિયલોથી ફેમસ બનેલ સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ કેદારનાથ પર ઉત્તરાખંડમાં પ્રતિંબધ લગાવવામાં આવ્યો છે. આ ફિલ્મ 7 ડિસેમ્બપરના સમગ્ર દેશમાં રીલિઝ થઈ છે. ત્યારે કેદારનાથ પર લવજેહાદ, ભગવાનનું અપમાન કે હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ફિલ્મમાં બતાવવામાં આવેલ કેદારનાથ મંદિરના પૂજારીઓએ પણ ફિલ્મનો વિરોધ કર્યો છે. અને ગુરુવારના રોજ ઉત્તરાખંડ … Read More

 • પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન એટલે ‘પ્રિયંકા ચોપડાનું કૌભાંડ’ઃ મેગેઝીનનો દાવો

  બોલિવૂડથી માંડીને હિલોવૂડ સુધી પોતાની કાબેલિયતના બ્યૂગલ ફૂંકનારી પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં જ અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા છે. લગ્નની આ વિધીના ફોટા પણ યુગલે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જોકે, 2 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયેલી આ જોડીના સંબંધો ઉપર ન્યૂયોર્કની એક મેગેઝિને કંઈક એવું લખી નાખ્યું છે કે, તેના કારણે … Read More

 • કરીના માટે હવે પરિવાર જ સાૈથી મહત્વપૂર્ણ છે : રિપાેર્ટ

  બાેલિવુડની લોકપ્રિય અભિનેત્રી કરીના કપુર હવે ફિલ્મોને લઇને વધારે સક્રિય રહેવા માટે ઇચ્છુક નથી. લીડ રોલવાળી ફિલ્મોને લઇને પણ તે વધારે આશાવાદી નથી. પરિવારમાં વધારે સમય ગાળી રહી છે. સેફ અલી સાથે તેની કેમિસ્ટ્રી લગ્ન બાદ શાનદાર રહી છે. તમામ કાર્યક્રમમાં બન્ને સાથે નજરે પડે છે. હાલમાં ખુબ આેછી ફિલ્મમાં કામ કરી રહી છે. તેનુ … Read More

 • ફોબ્ર્સ ઇન્ડિયાની યાદીમાં સલમાન ખાન સૌથી ધનિક સેલિબ્રિટીઃ બીજા નંબર પર કોહલી

  દર વર્ષે ફોબ્ર્સ ઇન્ડિયા દ્વારા ભારતમાં એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે જોડાયેલી ટોચની હસ્તીઆે પર સર્વે કરવામાં આવે છે, જેમાંથી સૌથી વધુ કમાણી કરતી 100 સેલિબ્રિટીનું લિસ્ટ બહાર પાડવામાં આવે છે. વાર્ષિક 253.25 કરોડની આવક સાથે બોલીવૂડ સ્ટાર સલમાન ખાન ફોબ્ર્સની યાદીમાં સતત ત્રીજા વર્ષે ટોપ પર, જ્યારે આ વખતે વિરાટ કોહલી શાહરુખને પછાળી બીજા નંબર પર આવી … Read More

 • બોલિવુડમાં એક ન્યૂ સ્ટાર કિડની થશે એન્ટ્રી

  સ્ટુડન્ટ ઓફ ઘ યર ફિલ્મ બોક્સઓફિસ પર હીટ રહી હતી, જેમાં આલીયા ભટ્ટ્ અને વરૂણ ધવન તથા સિદ્ધાર્થની એકટિંગ સૌ કોઈએ વખાણી હતી..ત્યારે હવે સ્ટુડન્ટ ઓફ ઘ યર-2નું શુટીંગ શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મનું શુટીંગ શરૂ કરવામાં આવ્યા બાદ આ ફિલ્મમાં પેહલા જેકી શ્રોફના પિત્ર ટાઈગર શ્રોફની પરંદગી કરવામાં આવી બાદમાં હવે ચંકી પાંડેની પુત્રી … Read More

 • કઈ ફિલ્મે 132 કરોડની કમાણી સાથે તોડ્યો બાહુબલીનો રેકોર્ડ?

  ફિલ્મ જગતમાં બાહુબલી એ સૌ કોઈમાં ફેમસ છે.બાહુબલી રીલિઝ થતાની સાથેજ સિનેમાઘરો એક મહિના સુધી હાઉસફૂલ જોવા મળ્યા હતા.ત્યારે હવે એ ફિલ્મને કોણે આપી ટક્કર? ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બાહુબલી છે. બાહુબલીએ રીલિઝ થયા બાદ અનેક રેકોર્ડ તોડી નાખ્યા અને ટોપ પર પહોંચી હતી. ત્યારે આ ફિલ્મનો રેકોર્ડ એક ઓછા જાણીતા … Read More

 • ફિલ્મ વિવાહમાં અમૃતાની બહેનનો રોલ ભજવતી ‘છોટી’ લાગે છે એકદમ ‘સુંદર અને હોટ’

  વિવાહ ફિલ્મમાં કામ કરી ચુકેલી છોટી હવે મોટી થઈ ચુકી છે અને સુંદર પણ બની ગઇ છે, જો તેને જોશો તો ઓળખી શકશો નહીં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મો આવી છે કે જે જોયા પછી આપણને દિલમાં હંમેશા યાદ રહી જાય છે. જો તમને લોકોને યાદ હોય તો પ્રથમ દાયકામાં ફિલ્મ હતી “વિવાહ” કે જે એક … Continue reading Read More

 • દિપવીર’ના રિસેપ્શનમાં હસ્તીઆેનો જમાવડો

  ફિલ્મ સ્ટાર્સ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે મુંબઇમાં તેમના લગ્નની રિસેપ્શન પાર્ટી રાખી હતી. જેમાં બોલીવુડ, qક્રકેટ જગતની હસ્તીઆેનો જમાવડો થયો છે. અમિતાભ બચ્ચન, તેમના પત્ની જયા બચ્ચન, પૂત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન, પુત્રી શ્વેતા બચ્ચન સાથે હાજર રહ્યા હતા. આ પ્રસંગે હાજર ડિરેક્ટર સંજય લીલા ભણસાણીએ બિગ બીના એક સમયના મિત્ર અભિનેત્રી રેખાને બાથ ભીડીને … Read More

 • અનુષ્કા, દીપિકા અને પ્રિયંકા બાદ વાગશે એકટ્રેસ શ્વેતા બસુના લગ્નના ઢોલ

  બોલિવુડમાં જાણે તમામને લગ્નનો ચસ્કો લાગ્યો હોય તેમ એક પછી એક એકટ્રેસિસની લગ્નની ડેટો સામે આવતી જાય છે. અનુષ્કા, દીપિકા તેમજ પ્રિયંકા બાદ હવે અભિનેત્રી શ્વેતા બસુ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં જોડાવાની છે. ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનીયામાં વરૂણ ધવનની ભાભીની ભૂમિકા ભજવનાર ટીવી એકટ્રેસ શ્વેતા બસુ પ્રસાદ લગ્ન કરવા જઈ રહી છે. બોલિવુડ અને સાઉથની … Read More

 • વિશ્વની સૌથી પાવરફૂલ બિઝનેસ વુમેનની લિસ્ટમાં આ સુપરસ્ટારની પત્નીનું નામ સામેલ

  બોલિવુડના કિંગ ખાન શાહરૂખ એક અલગ જ ઉંચાઈએ પહોંચી ગયા છે. ત્યારે તેની ઈન્ટિરીયર ડિઝાઈનર પત્ની ગૌરી ખાન પણ પોતાના ક્ષેત્રમાં મોટું નામ કરી ચૂકી છે. તે પોતાના બિઝનેસને આગળ વધારવા માટે દિવસ રાત મહેનત કરી રહી છે. ત્યારે વિશ્વની મોસ્ટ પાવરફૂલ બિઝનેસ વુમેનના લિસ્ટમાં ગૌરી ખાનનું નામ સામેલ છે.હાલમાં જ ફોર્ચ્યુન ઈન્ડિયા મેગેઝીનની 50 … Read More

Most Viewed News