BSNL એ લોન્ચ કર્યો આ બે પ્લાન ,જાણો તેની કિમંત

May 2, 2018 at 2:47 pm


પ્રાઇવેટ ટેલિકોમ કંપનીને ટક્કર આપવા BSNL એ બે નવા સસ્તા પ્રિ-પેડ પ્લાન લોન્ચ કર્યા છે. જેમાં ૯૯ રૂપિયા અને ૩૧૯ રૂપિયાનો પ્લાનનો સમાવેશ થાય છે. BSNL એ ૯૯ રૂપિયાવાળો પ્લાનને ટક્કર જિયો અને એરટેલએ ૯૮ રૂપિયાવાળા પ્લાનથી આપી છે. અમુક દિવસ પહેલા BSNL એ ipl માટે સ્પેશ્યલ પ્લાન રજૂ કર્યું હતો. આ પ્લાનની કિમંત ૨૪૮ રૂપિયા હતી.

તો આવો જાણીએ આ બંને પ્લેનના ફાયદા.
આ બન્ને પ્લાનમાં ફ્રી કોલિંગની સુવિધા આપવામાં આવેલી છે. હાલમાં કંપનીએ ૯૯ રૂપિયાની વેલિડિટી ૨૬ દિવસની અને ૩૧૯ રૂપિયાની વેલિડિટી ૯૦ દિવસ સુધી રહેશે.આ બન્ને પ્લાનમાં કોલર ટયુન પણ ફ્રી આપવામાં આવશે.

Comments

comments

VOTING POLL