Business Business – Aajkaal Daily

Business Lattest News

 • હવે ટીવીમાં જ સેટટોપ બોક્સ આવી જશે

  ભારતીય દૂરસંચારક નિયામક આેથોરિટી (ટ્રાઈ)ની યોજના આવનારા દિવસોમાં સીધા ટીવીમાં એવો સોફટવેર લગાવવાની છે જેનાથી અલગથી સેટટોપ બોક્સ લગાવવાની જરૂર નહી પડે. સાથે જ એક જ સેટ ટોપ બોક્સ પર અલગ અલગ આેપરેટર કંપનીઆેની સેવા પણ લઈ શકાશે. હાલના સેટ ટોપ બોક્સમાં નાની ડિવાઈસ દ્વારા પ્રસારણની સુવિધા આપવાની તૈયાર છે જેના દ્વારા પ્રસારિત કરાતી ચેનલોને … Read More

 • દેશભરમાં 42 સ્થળોએ આવકવેરાના દરોડાઃ હવાલા ગેંગનો પદાર્ફાશ થયો

  સેન્ટ્રલ બોર્ડ આેફ ડાયરેક્ટ ટેક્સ(સીબીડીટી) ને એક મોટી સફળતા મળી છે. વિભાગે કરોડો રુપિયાના હવાલાના ધંધામાં સંકળાયેલ એક ગેંગનો પદાર્ફાશ કર્યો છે. સીબીડીટી મુજબ આવકવેરા વિભાગે ગેરકાયદેસર ચાલી રહેલા કરોડો રુપિયાના હવાલાના બિસનેસથી સંકળાયેલ એક ગેંગની ઘરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ સીબીડીટીએ જણાવ્યું કે આવકવેરા વિભાગે 3,300 કરોડ રુપિયાના ગેબકાયદેસર ચાલી રહેલા હવાલા બિઝનેસ … Read More

 • મસિર્ડિઝ બેન્ઝે વી-કલાસ એલાઈટ રૂા.1.10 કરોડમાં લોન્ચ કરી

  જર્મન કંપની મસિર્ડિઝ બેન્ઝે ગુરૂવારે તેનું નવું મિલ્ટ પરપઝ િવ્હકલ વી-કલાસ એલાઈટ લાેંચ કર્યું છે. આના પગલે પ્રીમિયમ આેટોમોબાઈલ સેગમેન્ટમાં કંપનીએ તેની પ્રાેડકટ રેન્જ વિસ્તારી છે. વી-કલાસ એલાઈટ વી-કલાસ એક્સ્પ્રેશનનું અપગ્રેડેડ વર્ઝન છે અને વી-કલાસ એકસ્લુઝિવને સ્પેનમાં બનાવવામાં આવી છે અને સ્થાનિક બજારમાં વેચવામાં આવી રહી છે એમ કંપનીના મેનેજિંગ ડિરેકટર અને સીઈઆે માટિર્ન શ્વ Read More

 • PMC બેન્ક સહિત 50 NBFC ઉપર આરબીઆઈની બાજનજર

  રિઝર્વ બેન્કના ગવર્નર શિક્તકાંત દાસે કહ્યું કે કૌભાંડથી ઝઝૂમી રહેલી પીએમસી બેન્કની સ્થિતિ પર તેઆે સતત નજર રાખી રહ્યા છે અને હાલ આ બેન્કનું ફોરેન્સીક આેડિટ કરાઈ રહ્યું છે. નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (એફએસડીસી)ની બેઠક બાદ તેમણે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રિઝર્વ બેન્ક 50 નોન બેન્કીગ નાણા કંપનીઆે ઉપર પણ નજીકથી … Read More

 • યસ બેન્કની મુશ્કેલી વધી: મૂડીઝની રેટિંગ ડાઉનગ્રેડ માટે ચેતવણી

  વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે બુધવારે યસ બેન્કના રેટિંગ ડાઉનગ્રેડ માટે સમીક્ષા હેઠળ મૂકયું છે. આ સાથે એક વર્ષથી ઘણી સમસ્યા સામે ઝઝૂમી રહેલી બેન્કની પરેશાનીમાં વધારો થયો છે. મૂડીઝે જણાવ્યું હતું કે, જુલાઈ-સપ્ટેમ્બર કવાર્ટરની નબળી કામગીરી તેમજ બેન્ક તાજેતરમાં માત્ર 1.2 અબજ ડોલરના રોકાણની ખાતરી મેળવી શકી હોવાથી તેનું બીએ-3 રેટિંગ ડાઉનગ્રેડ થઈ શકે. મૂડીના … Read More

 • ટૂંક સમયમાં ભારતીય બજારોમાં આવશે વિદેશી ડુંગળી

  ચાલું ખરીફ સીઝનમાં ડુંગળીના ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાવાને કારણે ઘરેલું બજારોમાં ડુંગળી 80 પિયે કિલો વેચાઈ રહી છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી સરકારે ડુંગળીને મોંઘી થતી રોકવા માટે પગલું ઉઠાવ્યું છે. સરકારે આ માટે આયાત નિયમોમાં પયર્પ્તિ ઢીલ પણ આપી છે જેથી ડુંગળીની ક્વોલિટી સહિત અન્ય પ્રક્રિયામાં વધુ સમય ન બગડે. કેન્દ્રીય ગ્રાહક અને ખાદ્ય … Read More

 • પગારદારોના આવશે અચ્છે દિનઃ 28 ટકા સુધી વધશે પગાર

  પગારદાર વર્ગ માટે સારા સમાચાર છે અને તેમના ‘અચ્છે દિન’ આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર હવે લઘુત્તમ વેતન ડ્રાફટ (વેજ કોડ) તૈયાર કરી રહી છે. આ ડ્રાફટને ચાર મહિનામાં અંતિમ રૂપ આપી દેવામાં આવશે. સરકાર નવા ધોરણોના આધાર પર એવો ડ્રાફટ તૈયાર કરી રહી છે જેમાં 28 ટકા સુધી લઘુત્તમ વેતન વધવાની સંભાવના વ્યક્ત કરાઈ … Read More

 • દિગ્ગજ કંપની ઇન્ફોસિસ 10 હજાર કર્મચારીઆેની છટણી કરશે

  આઇટી ક્ષેત્રની કંપની ઇન્ફોસિસ મોટા પ્રમાણમાં છટણી કરવા જઇ રહી છે. કંપની જેએલ 6 (ઇન્ટરનલ જોબ કોડ) સ્તરમાં 2200 એક્ઝિક્યુટિવ્સને બહારનો રસ્તો બતાવશે. આ તમામ કર્મચારી મધ્ય અને ઉચ્ચ સ્તરે કામ કરનારા એક્ઝિક્યુટિવ્સ છે. કંપનીમાં જેએલ 6, 7 અને 8 બેન્ડમાં 30,092 લોકો કામ કરે છે. મીડિયા રિપોટ્ર્સ મુજબ, કંપની જેએલ 1થી 5 સ્તર સુધીના … Read More

 • બેન્કોના વિલયથી 7000 શાખાઆે પર મંડરાઈ રહેલો ખતરો

  માહિતીનો અધિકાર (આરટીઆઈ)થી ખુલાસો થયો છે કે છેલ્લા પાંચ નાણાકીય વર્ષો દરમિયાન વિલીનીકરણ અથવા શાખાબંધીની પ્રક્રિયાને કારણે સાર્વજનિક ક્ષેત્રની 26 સરકારી બેન્કોની કુલ 3427 બેન્ક શાખાઆેનું મુળ અસ્તિત્વ પ્રભાવિત થઈ ચૂક્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે 10 મોટી બેન્કોને ભેળવીને ચાર મોટી બેન્ક બનાવવાની યોજનાથી સાત હજાર શાખાઆે ઉપર બંધ થવાનો ખતરો મંડરાઈ … Read More

 • વાંસ (બાંબુ)ની બોટલઃ પીવાના પાણીની પ્લાસ્ટિકની બોટલનો પર્યાય?

  પ્લાસ્ટિકની બોટલના વિકલ્પ રૂપે ખાદી ગ્રામોદ્યાેગે બાંબુની બોટલો બનાવી છે. કેન્દ્રીય માર્ગ પ્રધાન નિતિન ગડકરીએ આ બોટલ લોન્ચ કરી હતી. જે અનુક્રમે 750 મિ.લી.થી લઈને 1 લીટર સુધીની ક્ષમતાની છે. એક લીટર બોટલની કિંમત રુ.560 જેટલી છે. ખાદી ભંડારમાં આ બોટલોનું વેચાણ થશે. ખાદી ગ્રામોદ્યાેગના અધ્યક્ષ વિનય કુમાર સક્સેનાના જણાવ્યા પ્રમાણે, આ બોટલ બનાવવા માટે … Read More

Most Viewed News
VOTING POLL