Business Business – Page 13 – Aajkaal Daily

Business Lattest News

 • ઇન્ડિગો 12 લાખ એર ટિકિટ રૂા.1,212માં વેચશે

  સ્થાનિક એરલાઈન ઈન્ડિગોએ વિદેશી સ્થળો માટે તેના તમામ ફલાઈટ નેટવર્કની 12 લાખ જેટલી સીટ રૂા.1,212માં વેચવાની આેફર કરી છે. તેના બુકિંગનો પ્રારંભ ચાર દિવસના મેગા એનિવર્સરી સેલથી થશે અને તેનો પ્રવાસનો સમયગાળો 25 જુલાઈથી આગામી 30 માર્ચ હશે. એમ ઈન્ડિગાએ તેની યાદીમાં જણાવ્યું હતું. ઈન્ડિગો 10 જુલાઈથી 13 જુલાઈના ચાર દિવસના સમયગાળા દરમિયાન ના સેલમાં … Read More

 • હોન્ડાની કાર આેગસ્ટથી રૂા.35,000 માેંઘી થશે

  હોન્ડા કાર્સ ઈન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે તે આગામી મહિનાથી તેના વિવિધ મોડેલના ભાવમાં રૂા.35,000 સુધી વધારો કરશે. જેથી વધેલા આંતરિક ખર્ચને પહાેંચી શકાય. કંપની તેના વિવિધ મોડેલમાં રૂા.10,000થી 35,000 સુધીનો વધારો કરવાનું આયોજન ધરાવે છે. આ ભાવવધારો પહેલી આેગસ્ટથી અમલી બનશે. આંતરિક ખર્ચમાં વધારો થવાથી અને છેલ્લા કેટલાક મહિના દરમિયાન કસ્ટમ ડયુટી અને ફ્રેટના … Read More

 • હવે ફાટેલી-તૂટેલી નોટ સરળતાથી બદલાવી શકાશે

  ફાટેલી-તૂટેલી નોટ ન બદલવાથી પરેશાન સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. હવે લોકો આવી નોટ બદલી શકશે. આરબીઆઈએ નોટ બદલવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ નોટો દ્વારા સરકારી બાકુ લેણાનું ચૂકવણું પણ કરી શકાશે. માર્ગદર્શિકામાં રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી છે કે એવી નોટ કે જે પાણી, પરસેવો અથવા અન્ય કોઈ વસ્તુ અડી જવાથી ખરાબ … Read More

 • રિવર્સ ચાર્જ મિકેનિઝમ રદ કરવાની ભલામણ

  ઉદ્યાેગ જગત માટે મોટી રાહતના સમાચાર છે. જીએસટી કાઉન્સીલના મંત્રીમંડળે રિવર્સ ચાર્જ મિકેનિઝમ (આરસીએમ)ને ખતમ કરવાની ભલામણ કરી છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીની અધ્યક્ષતાવાળા મંત્રીમંડળનું કહેવું છે કે આરસીએમની જોગવાઈવાળા સીજીએસટી કાયદાની કલમ 9(4)ને ખતમ કરી તેની જગ્યાએ નવી કલમ જોડીને જીએસટી કાઉન્સીલને આ અધિકારી આપવામાં આવે કે જીએસટીમાં રજિસ્ટર્ડ વેપારીઆેમાંથી કઈ શ્રે Read More

 • આઈડીબીઆઈ બેંકમાં 51 ટકા હિસ્સાે ખરીદવા તૈયારી

  લાઇફ ઇન્સ્યોરન્સ કોપાેૅરેશન (એલઆઈસી) દ્વારા આઈડીબીઆઈ બેંકમાં 51 ટકા હિસ્સેદારી ખરીદવાની તૈયારી કરી છે ત્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં તેના મૂડીરોકાણના રેકોર્ડ નિરાશાજનક રહ્યાા છે. છેલ્લા અઢી વર્ષની વાત કરવામાં આવે તાે એલઆઈસીએ 21 જાહેર ક્ષેત્રની બેંકો પૈકી 18 બેંકોમાં નાણા ગુમાવી દીધા છે. આ વષેૅ માર્ચ મહિનાના અંતમાં સરકારની માલિકીની વિમા કંપનીએ 21 પીએસબીમાં એક … Read More

 • જૂનમાં જીએસટી કલેકશન વધીને રૂા.95,610 કરોડે પહાેંચ્યું

  જીએસટી કલેકશનમાં જૂના મહિનામાં પ્રાેત્સાહક વૃિÙ ચાલુ રહી છે. આ સાથે પહેલી જુલાઇએ જીએસટીના અમલનું એક વર્ષ પુરું થયું છે. ત્યારે જીએસટીની આવક રૂા.1 લાખ કરોડની નજીક પહાેંચી છે. સત્તાવાર આંકડા પ્રમાણે જીએસટી કલેકશન જૂનમાં રૂા.9પ,610 કરોડ થયું છે, જે મે મહિનામાં રૂા.94,016 કરોડ હતું ગયા નાણાકીય વર્ષની રૂા.89,88પ કરોડની માસિક સરેરાશની તુલનામાં જૂનના કલેકશનનો … Read More

 • આઈડીબીઆઈને ઉગારવા સરકાર એલઆઈસીમાંથી પિયા નાખશે: પોલિસી ધારકોને અસર થવાની ભીતિ

  ભારતીય જીવન વીમા નિગમ એલઆઇસી પર આજે દેશના 25 કરોડથી વધુ લોકો વિશ્વાસ કરે છે, વીમા ક્ષેત્રે અનેક કંપ્ની કામ કરતી ઇન્ડસ્ટ્રીઝ મોટી છે, પરંતુ 62 વર્ષ બાદ પણ એલઆઈસી નંબર વન પર સ્થિત છે. જો કે એલઆઈસી દેણામાં ડૂબેલી આઇડીબીઆઇ બેંકને ખરીદવાની તૈયારી કરી રહી છે, જો આ ડીલ થઇ તો એલઆઈસી સાથે જોડાયેલા … Read More

 • default
  શેરબજારમાં મોટી ઉથલ-પાથલ થતી અટકાવવા બીએસઈ-એનએસઈ બાજ નજર રાખશે

  બીએસઇ અને એનએસઇએ સવેલન્સનું નવું માળખું તૈયાર કર્યું છે, જે અંતર્ગત તે ચોકકસ શેરો પર વધુ બાજ નજર રાખવામાં આવશે અને તે મુજબ સ્ટોકસની સમીક્ષા થશે. તેને કારણે રોકાણકારોના હિતની વધારે કાળજી લેવાશે. એએસએમ અથર્તિ (અડિશનલ સર્વેલન્સ મેજર્સ) અંતર્ગત જે કંપ્નીના શેરના ભાવમાં ત્રણ મહિનામાં 200 ટકા કે તેથી વધુનો વધારો ઘટાડો થયો હશે તેને … Read More

 • જીએસટીના દરોમાં ઘટાડાનો સંકેત: 19મીએ નિર્ણય

  જીએસટી લાગુ થયાને એક વર્ષ પૂરું થયા બાદ સરકાર બીજા વર્ષમાં પણ વિવિધ વસ્તુઓ અને સેવાઓ ઉપર ટેક્સના દરોને તર્કસંગત બનાવવા પર ધ્યાન કેન્દ્રીત રાખશે. એવું મનાય રહ્યું છે કે આ દિશામાં પગલું ઉઠાવવા માટે જીએસટી કાઉન્સીલની આગામી 19 જૂલાઈએ મળનારી બેઠકમાં જીએસટીના 28 ટકા ટેક્સ સ્લેબમાં સામેલ અમુક વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સની સમીક્ષા … Read More

 • આઇઆરસીટીસી તેની પોતાની પેમેન્ટ સીસ્ટમ લોન્ચ કરશે

  ભારતની સૌથી મોટી ટિકિટિંગ સાઇટ આઇઆરસીટીસી ટૂંક સમયમાં આઇઆરસીટીસી-આઇપે નામની તેની પોતાની પેમેન્ટ એગ્રીગેટર સિસ્ટમ લોંચ કરશે, જે તમામ પ્રકારના ડેબિટ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઇ અને ડિજિટલ વોલેટ દ્વારા પેમેન્ટ સ્વીકારશે. આઇઆરસીટીસીએ તેના ટવિટર હેન્ડલ પર આ જાહેરાત કરી હતી. ટિવટમાં જણાવાયું હતું કે, આઇઆરસીટીસીને પીસીઆઇ-ડીએસએસ સિકયોરિટી સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવાથ Read More

Most Viewed News
VOTING POLL