Business Business – Page 15 – Aajkaal Daily

Business Lattest News

 • સોનાનો ભાવ વૈશ્વિક સંકેતોના પગલે રૂા.31,000ની નીચે ગયો

  સ્ટોકિસ્ટોની ઘટેલી માગ અને રિટેલરોના નળબા વૈશ્વિક સંકેતોના પગલે સોનાનો ભાવ સ્થાનિક સોના-ચાંદી બજારમાં 99.5 શુÙતાવાળા સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે અગાઉના બંધ રૂા.31,010થી રૂા.180 ઘટીને રૂા.30,830 થયો હતો. વેપારીઆેએ જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં ઝવેરીઆે અને રિટેલરોની નબળી માગ અને વિદેશના નબળા માનસના લીધે સોનું ઘટયું હતું જોકે આૈદ્યાેગિક એકમો દ્વારા અને સિકકા નિમાર્તાઆે … Read More

 • SBI પછી બીજી બેંકોના વ્યાજદરમાં પણ વધારો , મોંઘી થશે લોન

  રિઝર્વ બેંકમાં નિયમ મુજબના વધારા પછી બીજી બેંકોએ વ્યાજના દરમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે.જેના લીધે ઘર , વાહન અને ધંધા માટેનો ખર્ચ વધારે મોંઘો થયો છે.સાર્વજનિક ક્ષેત્રોમાં આવતી ઇન્ડિયન બેંક અને કરુર વૈશ્ય બેંકે MCLR માં 0.10% નો વધારો કર્યો છે.શેર બજારોને આવી સૂચના આપવામાં આવી છે. આ બેંકોએ વધાર્યો વ્યાજનો દર સાર્વજનિક … Read More

 • મુકેશ અંબાણીએ સતત 10મા વર્ષે 15 કરોડનો જ પગાર લીધા

  દેશના સૌથી ધનવાન વ્યિક્ત અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સતત 10મા વર્ષે તેમના વાર્ષિક પગાર પેટે નિિશ્ચત કરેલી 15 કરોડ રુપિયાની રકમ જ લીધી હતી. અંબાણીએ વેતન, અન્ય લાભ, ભથ્થા, કમિશન મળીને 15 કરોડ રુપિયાનો વાર્ષિક પગાર લીધો હતો. તેઆે 2008-09થી દર વર્ષે આટલો જ પગાર લે છે અને એ રીતે દર વર્ષે 24 … Read More

 • મુકેશ અંબાણીએ સતત 10મા વર્ષે 15 કરોડનો જ પગાર લીધો

  દેશના સૌથી ધનવાન વ્યિક્ત અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સતત 10મા વર્ષે તેમના વાર્ષિક પગાર પેટે નિિશ્ચત કરેલી 15 કરોડ રુપિયાની રકમ જ લીધી હતી. અંબાણીએ વેતન, અન્ય લાભ, ભથ્થા, કમિશન મળીને 15 કરોડ રુપિયાનો વાર્ષિક પગાર લીધો હતો. તેઆે 2008-09થી દર વર્ષે આટલો જ પગાર લે છે અને એ રીતે દર વર્ષે 24 … Read More

 • ખાંડ મિલો માટે 8000 કરોડનું પેકેજ મંજુર: ડાક સેવકોના ભથ્થામાં વધારો

  કેન્દ્રીય મન્ત્રીમંડળની બેઠકમાં ઘણાં મહત્વના નિર્ણયો લેવાયા : આગામી એક વર્ષમાં ખાંડ મિલોને 1175 કરોડ રૂપિયા મળશે કેબિનેટે આજ ખાંડ મિલો માટે 8000 કરોડના બેલ આઉટ પેકેજને મંજૂરી આપી દીધી છે કેબિનેટની બેઠકમાં ઘણાં મહત્વના નિર્ણયો લેવાયા જેમાં ગ્રામીણ ડાક સેવકોના ભથ્થામાં વધારાની વાત પણ સામેલ છે ખાંડ મિલો માટે રાહતના સમાચાર છે કે સરકારે … Read More

 • ડુંગળીની કિંમતમાં 79 ટકા સુધીનાે ઘટાડો નાેંધાઈ ગયો

  ફેબ્રુઆરી અને મે મહિનાના ગાળા વચ્ચે ડૂંગળીની કિંમતમાં 79 ટકા અને ટામેટાની કિંમતમાં 50 ટકા વચ્ચેનાે ઘટાડો થયો છે જેના પરિણામ સ્વરુપે ખેડૂતાેને વધુ ફટકો પડâાે છે. એકબાજુ હાલમાં ખેડૂતાેની લોન માફી સહિતની માંગણીને લઇને ગામડા બંધ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ ફેબ્રુઆરી અને મેના વચ્ચેના ગાળામાં ડુંગળીની કિંમતમાં 79 ટકાનાે ઘટાડો થયો … Read More

 • ગોએરની રૂ.1,299માં સ્થાનિક પ્રવાસની ઓફર

  બજેટ કેરિયર ગોએરે તેના નેટવર્ક પર મર્યાદિત સમયગાળા માટે આેફર કરેલી રૂા.1,299ના ડિસ્કાઉન્ટેડ ભાડાની આેફર કરી છે. આ આેફરને ત્રણ દિવસના મોન્સૂન સેલનું નામ આપવામાં આવ્યું છે. તેનો પ્રારંભ સોમવારની મધરાત્રિથી થશે અને તે 24 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી પ્રવાસ ખેડનારાને લાગુ પડશે. જુલાઈના કવાર્ટર પ્રવાસના સમયગાળા માટે નબળો મનાતો હોવાથી સ્થાનિક વિમાન કંપનીઆે નીચાં … Read More

 • પેટ્રાેલિયમ પેદાશને જીએસટીની હદમાં લાવવા ફરી માંગણી ઉઠી

  પેટ્રાેલ અને ડીઝલની કિંમતાેમાં છેલ્લા છ દિવસમાં નજીવો ઘટાડો થયો છે પરંતુ હજુ પણ બંને પેટ્રાેલિયમ પેદાશોની કિંમતાે તેની સવોૅચ્ચ ઉંચી સપાટીએ છે. સરકાર તરફથી કેટલીક રાહતાે આપવા પર વિચારણા ચાલી રહી છે. જીએસટી ઉપરાંત કેટલાક અન્ય તરીકાથી પણ લોકોને રાહત આપી શકાય છે. સરકાર લાેંગટર્મમાં કોઇ સમાધાન શોધી કાઢવાના પ્રયાસ કરી રહી છે. લાંબા … Read More

 • સરકાર 30 લાખ ટન ખાંડનો બફર સ્ટોક રાખશે

  શેરડીના ખેડૂતોનું બાકી ચૂકવણાને સરળ બનાવવા માટે સરકાર ખાંડનો બફર સ્ટોક રાખવાની તૈયારી કરી રહી છે. આ પહેલથી ખાંડમીલોને 22 હજાર કરોડ પિયાનું ચૂકવણું કરવા માટે મદદ મળશે. કેન્દ્રીય ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે શેરડી ખેડૂતો અને ખાંડ ઉદ્યોગને બેઠો કરવા માટે સરકાર પૂરતી મદદ કરશે. ચાલુ સિઝન દરમિયાન ખાંડનું કુલ ઉત્પાદન 3.10 કરોડ … Continue reading Read More

 • એર ઈન્ડિયાનો કોઈ ખરીદાર ન મળ્યો

  એર ઈન્ડિયાની ભાગીદારીના વેચાણ માટે હરાજી પ્રક્રિયા આજે ખતમ થવા જઈ રહી છે પરંતુ અત્યાર સુધી કોઈએ તેમાં રસ દાખવ્યો નથી. ગઈકાલે સરકારે આશા વ્યક્ત કરી કે ઔપચારિક હરાજી પ્રક્રિયા ખતમ થવાના અંતિમ દિવસે સારી પ્રતિક્રિયા મળશે. વિમાનન સચિવ આર.એન.ચૌબેએ કહ્યું કે અમારે આજે હરાજી બંધ થવા સુધી સારી પ્રતિક્રિયા મળવાની આશા છે. ભાગીદારી ખરીદવા … Read More

Most Viewed News
VOTING POLL