Business Business – Page 2 – Aajkaal Daily

Business Lattest News

 • રાજકોટમાં અખાત્રીજે 721 વાહનોનું વેચાણઃ મહાપાલિકાને વાહનવેરાની 20 લાખની આવક

  રાજકોટમાં તા.7-5-2019ને અખાત્રીજના શુકનવંતા દિવસે કુલ 721 વાહનોનું વેંચાણ થતાં મહાપાલિકાને વાહનવેરા પેટે રૂા.20,30,474ની આવક થઈ હતી. વધુમાં આ અંગે િવ્હકલ ટેકસ આેફિસર વિપુલ ડી. ધોણિયાએ જણાવ્યું હતું કે, અખાત્રીજ અને પરશુરામ જયંતીનો સુભગ સમન્વય થયો હોય આ દિવસે રાજકોટ શહેરમાં 568 ટૂ િવ્હલર્સ અને 112 કાર સહિત કુલ 621 વાહનોનું વેંચાણ થયું હતું. તા.7ને … Read More

 • એસબીઆઈએ ફરી કરજ સસ્તું કર્યું

  સ્ટેટ બેન્ક આેફ ઈન્ડિયાએ ખર્ચ આધારિત વ્યાજદર (એમસીએલઆર)માં 0.05 ટકાના કાપની જાહેરાત કરી હતી. આ ઘટાડાનો સીધો ફાયદો હોમલોન, આેટો લોન વગેરે ગ્રાહકોને મળશે. આ કાપ બાદ બેન્કના એક વર્ષના કરજ ઉપર એમસીએલઆર 8.50 ટકાથી ઘટીને 8.45 ટકા થઈ ગયો છે. એસબીઆઈએ જણાવ્યું કે 10 મેથી એમસીએલઆર સાથે જોડાયેલા કરજના વ્યાજદરમાં પાંચ આધાર અંકનો કાપ … Read More

 • બીએમડબલ્યુએ મિનિ જોન કૂપર વકર્સ હેચ લોન્ચ કરી

  જર્મનીની વૈભવી કાર ઉત્પાદક કંપની બીએમડબલ્યુએ મિનિ જોન કૂપર વકર્સ હેચ રૂા.43.5 લાખમાં લોન્ચ કરી છે. મિનિ જોન કૂપર વકર્સ મિનિ 3 ડોર એચ પર આધારિત છે. તે બધા મિનિ ડિલરશિપ પર જૂનથી કિમ્પ્લટલી બિલ્ટ-અપ યુનિટ (સીબીયુ) યુનિટમાં મળશે, એમ કંપનીએ જણાવ્યું હતું. ભારતમાં જૂથના કાર્યકારી પ્રમુખ હેન્સ-ક્રિòન-બેર્ટલે જણાવ્યું હતું કે જોન કૂપર વકર્સ તેની … Read More

 • ફલેટ કેન્સલ થાય તો જીએસટી રિફંડ કરવું પડશે

  ઘર ખરીદનારાઆેએ ગયા નાણાકીય વર્ષમાં ફલેટ બૂક કરાવીને પછી રદ કર્યો હોય તો બિલ્ડરોએ તેના પર વસુલેલો જીએસટી રિફંડ કરવો પડશે અને તેને આ પ્રકારના રિફંડ માટે ક્રેડિટ એડજસ્ટમેન્ટથી છૂટ પણ મળશે એમ આકવેરા વિભાગે જણાવ્યું હતું. રિયલ એસ્ટેટ સેકટર માટે આ અંગેની સ્પષ્ટતા માટેના એફએકયુ સેન્ટ્રલ બોર્ડ આેફ ઈનડાયરેકટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી) દ્વારા … Read More

 • રાજકોટ સેન્ટ્રલ એસટી બસ સ્ટેશનમાં એડવાન્સ બૂકિંગ માટે ભારે ધસારો

  એસટી બસની અંદર ઉભા રહેવાના બદલે એડવાન્સ બૂકિંગની લાઈનમાં ઉભા રહેવું સારું તેવું માનતા મુસાફરોએ શાળાઆેમાં વેકેશન પડતાની સાથે જ સહપરિવાર ફરવા જવા માટે એસટી બસમાં એડવાન્સ બૂકિંગ કરવા માટે ભારે ધસારો બોલાવતા રાજકોટ ડેપોને એડવાન્સ બૂકિંગની દૈનિક આવકમાં રૂા.50 હજારનો વધારો થયો છે અને એડવાન્સ બૂકિંગ કાઉન્ટરની આવક હાલ રૂા.2.75 લાખે પહાેંચી ગઈ છે. … Read More

 • નૌસેનાની તાકાતમાં થશે વધારોઃ રશિયા પાસેથી 10 ‘કામોવ’ હેલિકોપ્ટર સોદાને મંજૂરી

  રક્ષા મંત્રાલયે રશિયાથી 10 કામોવ-31 હેલિકોપ્ટરના સોદાને મંજૂરી આપી દીધી છે. આ પ્રાેજેક્ટ પાછળ અંદાજે 3600 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ હેલિકોપ્ટરોનો ઉપયોગ પૂર્વ ચેતવણી તંત્ર માટે કરવામાં આવશે. ભારતીય નૌસેનાએ પોતાના જહાનોને હવાઈ ખતરાથી બચાવવા માટે આ હેલિકોપ્ટરોની ખરીદીનો પ્રસ્તાવ રાખ્યો હતો. ભારતીય નૌસેનાના કાફલામાં પહેલાંથી જ 12 કામોવ-31 હેલિકોપ્ટર રહેલા છે જે સમુદ્રમાં … Read More

 • સોનું સસ્તું થશેઃ ડયુટી ઘટશે

  સરકાર સોનાના નિકાસ પરની આયાત ડયુટી 10 ટકાથી ઘટાડીને 4 ટકા કરવાનો વિચાર કરી રહી છે. સીબીઆઈસી દ્વારા આ બાબતે અત્યારે સમીક્ષા ચાલી રહી છે. સીબીઆઈસીના પ્રમુખ સી.કે.દાસે એમ કüંુ છે કે, બહુમૂલ્ય ધાતુઆે પર ડયુટી ઘટાડવા અંગે ગઈકાલે બોર્ડની સમીક્ષા બેઠક મળી હતી. તેમાં ઘણી ચર્ચા થઈ છે. ગત ફેબ્રુઆરીમાં નાણામંત્રીએ સુવર્ણ નીતિ નવેસરથી … Read More

 • લંડનની એમજી મોટર્સ હવે ગુજરાતમાં કારનું ઉત્પાદન કરશે

  પિશ્ચમ ભારતના આેટો હબ ગણાતા એમજી મોટર્સ પોતાની કારનું ઉત્પાદન હવે ગુજરાતમાં કરશે. એમજી મોટર્સ મૂળ લંડનની કંપની છે અને આ કંપનીએ હાલોલમાં તેના પ્લાન્ટ ખાતે કામકાજ શરુ કર્યું હતું. એમજી મોટર્સનું પ્રાેડક્શન શરુ થતાં મેડ ઈન ગુજરાત ટેગવાળી કાર દેશવિદેશના બજારમાં પણ ઉપલબ્ધ બનશે. ગુજરાતમાં ટાટા નેનોના આગમન બાદ ફોર્ડ મોટર્સ, હોન્ડા મોટરસાઇકલ અને … Read More

 • ત્રણ મહિનામાં સોનાની માગ 159 ટન પહાેંચી

  દેશમાં સોનાની માગને લઈને ચાલુ વર્ષે જાન્યુઆરી માર્ચ દરમિયાન પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે આ સમયગાળા દરમિયના કુલ માગ 159 ટન પર પહાેંચી ગઈ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉિન્સલના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ડબલ્યુજીસીએ તેમના રિપોર્ટમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોનાની માગના વલણ અંગે કહ્યું કે, લગ્નની સિઝનમાં કિંમતોમાં ઘટાડાને પગલે સોનાની … Read More

 • આેટોમોબાઈલ ક્ષેત્રે મંદીઃ દર અઠવાડીયે સરેરાશ બે ડીલરોને તાળાં

  ભારતમાં માત્ર કારનું જ વેચાણ ધીમું પડયું નથી, છેલ્લા બે વર્ષમાં દર સપ્તાહે સરેરાશ બે િવ્હકલ ડીલર્સે બિઝનેસ બંધ કર્યો છે. દેશના આેટોમોટિવ રિટેલ સેકટરને આ ગાળામાં આેછામાં આેછી રૂા.20,000 કરોડની ખોટ થઈ છે અને 205 ડીલર્સની બિઝનેસ સમેટવાની ફરજ પડી છે. ડીલર્સ માટે બિઝનેસ ચલાવવાનું મુશ્કેલ બન્યું છે અને તેને લીધે 3,000 લોકોએ જોબ … Read More

Most Viewed News
VOTING POLL