Business Business – Page 22 – Aajkaal Daily

Business Lattest News

 • બોગસ કંપનીઓ પાસે ટેકસની ઉઘરાણી

  દેશમાં સેંકડોની સંખ્યામાં ધમધમી રહેલી શેલ કંપનીઓ એટલે કે, બનાવટી કંપનીઓ દ્રારા મોટાપાયે ટેકસ ચોરી થઈ છે તેવી શંકા સિબિડિટિને ગઈ છે. જે બોગસ કંપનીઓના રજિસ્ટ્રેશન રદ થયા છે અથવા જેમના રદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તેવી કંપનીઓ પાસેથી ટેકસ વસુલવાની જાળ પાથરી દેવાઈ છે. સિબિડિટિએ કંપની મંત્રાલય અને કંપની રજિસ્ટ્રાર પાસેથી આવી બધી … Read More

 • પીએનબીને ૧૫,૨૦૦ કરોડનો ચૂનો લગાડનારા વિલફુલ ડિફોલ્ટરની યાદી જાહેર

  પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના મોટા ઋણધારકોનો ઇરાદાપૂર્વક ડિફોલ્ટનો આંકડો નોંધપાત્ર વધીને એપ્રિલમાં રૂા.૧૫,૧૯૯.૫૭ કરોડ પહોંચ્યો છે. કૌભાંડ અને બેડ લોનના કારણે બેન્કને જાન્યુઆરી–માર્ચ કવાર્ટરમાં રૂા.૧૩,૪૦૦ કરોડથી વધુની ખોટ થઇ છે. પીએનબીના ડેટા પ્રમાણે ૨૦૧૭–૧૮ના જાન્યુઆરી–માર્ચ કવાર્ટરમાં વિલફુલ ડિફોલ્ટનો આંકડો રૂા.૧પ,૧૭૧.૯૧ કરોડ પહોંચ્યો છે. જે ઋણધારકોની રૂા.૨૫ લાખ કે વધુ રકમ Read More

 • નફો વધારવામાં પતંજલિને નિષ્ફળતા મળી છે : રિપાેર્ટ

  પતંજલિ આયુવેૅદના બ્રાન્ડ એમ્બેસેડર યોગ ગુરુ રામદેવે કંપનીની બે હજાર કરોડની વાર્ષિક કમાણી માટેનું લક્ષ્ય રાખ્યું છે. ફાર્મસીની નાનકડી કંપનીથી શરૂઆત કરનાર પતંજલિ હવે એફએમસીજીના જાણીતા બ્રાન્ડને પણ પાછળ છોડી ચુકી છે. 2016-17માં આનાે રેવેન્યુ આંકડો 10,000 કરોડથી ઉપર પહાેંચી ગયો છે. જ્યારે છ વર્ષ પહેલા આ આંકડો 500 કરોડ રૂપિયાનાે હતાે પરંતુ હજુ પતંજલિને … Read More

 • પેટ્રોલ-ડીઝલના ભાવ હજી વધશે, મોંઘવારી ભડકશે

  કેન્દ્ર સરકારની માઠી દશા બેઠી છે અને સાથોસાથ દેશના વાહનધારકો પર જોખમ વધી રહ્યું છે. એમના ગજવા વધુ કપાશે તે નક્કી છે. ક્રુડનો ભાવ 80 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો છે. આ સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ વધુ ભડકવાના અેંધાણ છે અને લોકો પર બોજો વધી શકે છે. ક્રુડનો ભાવ આકાશે છે ત્યારે ઈમ્પોર્ટ બિલ 50 … Continue reading પેટ્રોલ-ડીઝલના ભાવ હજી વધશે, મોંઘવા Read More

 • વિમાની ભાડામાં 15 દિનમાં 17 ટકાનાે થયેલ જંગી વધારો

  વિમાની યાત્રા કરનાર લોકો માટે ખુબ સારા સમાચાર હવે લાંબા સમય સુધી રહેશે નહીં. કારણ કે, વિમાની ભાડામાં વધારો થઇ શકે છે. યાત્રીઆેને વિમાની યાત્રા કરવા માટે વધુ નાણા ચુકવવા પડશે. જેટ ફ્યુઅલની કિંમત ગયા મહિનાની સરખામણીમાં ખુબ વધી ચુકી છે. જુદા જુદા સ્થાનિક રુટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું છે કે, મે … Read More

 • પેટ્રાેલ-ડીઝલની કિંમતમાં ચાર રૂપિયાનો વધારો કરવા તૈયારી

  તીવ્ર માેંઘવારીનાે સામનાે કરી રહેલા સામાન્ય લોકોને વધુ મુશ્કેલીનાે સામનાે કરવો પડી શકે છે. કારણ કે, પેટ્રાેલ અને ડીઝલની કિંમતમાં પ્રતિલીટર 4 રૂપિયા સુધીનાે વધારો કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યાા છે. બ્રાેકરેજ કંપનીના કહેવા મુજબ જો સરકારી તેલ કંપનીઆેને કણાૅટક ચૂંટણીથી પહેલાની માર્જિન સ્થિતિમાં પહાેંચવું છે તાે પેટ્રાેલ અને ડિઝલની કિંમતમાં ચાર રૂપિયા સુધીનાે … Read More

 • ઉડાન સ્કીમ હેઠળ જેટ એરવેઝની ફલાઇટનું ભાડું રૂા.967થી શરૂ થશે

  ફુલ-સવિર્સ એરલાઇન જેટ એરવેઝ 14 જુનથી સરકારની રિજનલ કનેિક્ટવિટી સ્કીમ ‘ઉડાન’ હેઠળ ફલાઇટ્સ શરૂ કરશે અને તેનું ભાડું રૂા.967 જેટલી નીચી કિંમતથી શરૂ થશે. ઉડાન હેઠળ વિવિધ આેપરેટર્સને કુલ 325 રૂટ ફાળવવા માટે જાન્યુઆરીમાં યોજાયેલી બિડિ»ગમાં જેટ એરવેઝને ચાર રૂટ મળ્યા હતાં, જેમાંથી તે પ્રથમ ફલાઇટ લખનૌ-અલ્હાબાદ-પટણા સેકટર પર શરૂ કરશે જયારે બાકીના ત્રણ રૂટમાં … Read More

 • પરિણામોને વધાવતું શેરબજાર: સેન્સેક્સ 400 પોઈન્ટ ઉછળ્યો

  કણર્ટિક વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ્ને મળી રહેલી લીડથી શેરબજારમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 360 પોઈન્ટ ઉછળીને 35916ના સ્તરે અને નિફટી 97 પોઈન્ટની તેજી સાથે 10904 ઉપર કારોબાર કરી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર શેરબજારની દિશા કણર્ટિક ચૂંટણીના પરિણામો સંપૂર્ણ રીતે આવી ગયા બાદ સ્પષ્ટ થશે. સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત … Read More

 • ૨૦૦૦ અને ૨૦૦ની ખરાબ નોટ બેન્કમાં બદલાવી કે જમા કરાવી શકાશે નહીં

  આરબીઆઈએ ૨૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટ જારી કર્યાને દોઢ વર્ષ થઈ ચૂકયું છે પરંતુ જો કોઈ કારણથી તે નોટ ખરાબ થઈ જાય તો ન તો તેને બેન્કોમાં જમા કરાવી શકાશે અને ન તો તેને બેન્કો પાસેથી બદલાવી શકાશે. આ પાછળનું કારણ એવું છે કે ચલણી નોટોના એકસચેન્જ સાથે જોડાયેલા નિયમોના દાયરામાં આ નવી નોટોને … Read More

 • ફ્લેટ ખરીદનારને જેપી ગૃપ કંપનીના 2000 શેર આપશે ફ્રીમાં..

  જેપી ગૃપની કંપનીએ પોતાની કથળેલી સ્થિતીને સુધારવા માટે નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેપી ઈન્ફ્રાટેકના ફ્લેટની ખરીદી કરનારને કંપની 2000 હજારના શેર આપશે. આ યોજના હેઠળ કંપની 4.5 કરોડના શેરનું વિતરણ કરી શકે છે. આ ઉપરાંત કંપની પહેલા ફ્લેટ નોંધાવનાર લોકોની 50 ટકા સ્ટેમ્પ ડ્યૂટી કંપની પોતે સહન કરશે. કંપનીની ઈચ્છા આ તમામ એપાર્ટમેન્ટ 42 … Continue reading ફ્ Read More

Most Viewed News
VOTING POLL