Business Business – Page 23 – Aajkaal Daily

Business Lattest News

 • ગુજરાતમાં એક વર્ષમાં માત્ર 3120 નેનો કારનું ઉત્પાદન

  ટાટા મોટર્સ દ્વારા નેનો કારના ઉત્પાદનો પ્રñ ઉનાના કાેંગ્રેસના ધારસભ્ય પૂંજાભાઇ વંશે પૂછયો હતો. જેમાં રાજ્ય સરકાર અને ટાટા વચ્ચે તા.1-1-ર009ના ઠરાવથી નકકી કરેલી શરતો પૈકીની શરતોનું પાલન થતું ન હોવાનું બહાર આવ્યું છે. રાજ્યના ઉદ્યાેગમંત્રી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લેખિતમાં જણાવ્યું છે કે ઉદ્યાેગોને પ્રાેત્સાહન આપવા હેતુસર સરકારે તા.1-1-ર009 ઠરાવની શરતો પૈકીની શરત નં.1ર અને … Read More

 • જિયોનો વિચાર દીકરી ઇશાના મનમાં સ્ફૂર્યેા હતો: મુકેશ અંબાણી

  ભારતના સૌથી વધુ શ્રીમતં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ભારતમાંની મોબાઇલ બ્રોડબેન્ડ ક્ષેત્રની અગ્રણી કંપની જિયો શ કરવાનો સૌપ્રથમ વિચાર મારી દીકરી ઇશાને ૨૦૧૧માં આવ્યો હતો. બિઝનેસ એવોડર્સના કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વતી ડ્રાઇવર્સ આફ ચેન્જ પુરસ્કાર સ્વીકારતા મૂકેશ અંબાણીએ દાવો કર્યેા હતો કે ભારત માત્ર આગામી દાયકામાં એટલે કે ૨૦૨૮ સુધીમાં વિશ્ર્વનું ત્રીજા ક્રમનું સ Read More

 • બેંકોને દર કલાકે લાગે છે 1.6 કરોડ રૂપિયાનો ચૂનો

  ભારતીય બેંકોને કૌભાંડ અને છેતરપિંડી દ્વારા દર કલાકે 1.6 કરોડ રુપિયાનું નુકસાન ભોગવવું પડે છે. આ બેંકો સાથે ફ્રાેડના સૌથી જૂના પ્રકાર છે અને ગુમાવેલી કુલ રકમનો 60 ટકા હિસ્સો આ જ રીતનો હોય છે. બેંકો દ્વારા ફરિયાદને આધારે રિઝર્વ બેંક આૅફ ઈન્ડિયાએએ ફ્રાેડને 8 કેટેગરીમાં વહેંચ્યા છે. માત્ર ચીટિંગ એન્ડ ફોર્જરીથી ત્રણ વર્ષ (2014-15, … Continue reading બેં Read More

 • પતંજલિના મતે આઈપીએલ વિદેશી: જાહેરાત આપવાનો ઈન્કાર

  બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ આઇપીએલમાં એડ્ નહી કરે. કંપનીના મતે ક્રિકેટ અને ખાસ કરીને આઇપીએલ વિદેશીઆેની ગેમ છે. પતંજલિના સીઇઆે આચાર્ય બાલકિષ્નએ જણાવ્યું હતું કે, રમત અત્યારે જે સ્વરૂપમાં છે (ખાસ કરીને આઇપીએલ) તે ઉપભોકતાવાદને પ્રાેત્સાહન આપે છે અને મિલ્ટનેશનલ કંપનીઆે તેની સ્પોન્સર્સ છે. પતંજલિ કુશ્તી અને કબડ્ડી જેવી ભારતીય રમતોમાં રોકાણ કરશે અને પાયાના … Read More

 • એક્સિસ બેન્ક ‘વોટ્સએપ પેમેન્ટ’ શરૂ કરવાની તૈયારીમાં

  એક્સિસ બેન્ક પોતાના ગ્રાહકો માટે ટુંક સમયમાં ખાસ સુવિધા રજૂ કરવા જઈ રહી છે. આ સુવિધા છે વોટ્સએપ પર રૂપિયાની ચુકવણી ! આ અંગે જાણવા મળતી વિગતોનુસાર બેન્કે આ નિર્ણય યૂનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ એટલે કે યૂપીઆઈમાં વધતી સંભાવનાઓને લઈને કર્યો છે. એક્સિસ બેન્કના એક વરીષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર પેમેન્ટ માટે યૂપીઆઈ અગ્રણી છે. તેના કારણે બેન્ક … Continue reading Read More

 • ડિફોલ્ટરોના ફોટા અખબારોમાં છપાવવા માટે બેંકોને આદેશ નાણામંત્રાલયનો આદેશ

  સરકારે બેન્કોને ઇરાદાપૂર્વક કરજ પાછું નહિ ભરતા લોકોના નામ, ફોટા અને અન્ય વિગત અખબારોમાં છપાવવાની સૂચના આપી હતી. નાણાં મંત્રાલયે બધી રાષ્ટ્ર્રકૃત બેન્કોને પત્ર લખીને આવા ડિફોલ્ટર્સના નામ સાથેના ફોટા પ્રસિદ્ધ કરતા પહેલાં બોર્ડની મંજૂરી લેવાની પણ સૂચના આપી હતી. રાષ્ટ્ર્રકૃત બેન્કોનું જંગી કરજ ઇરાદાપૂર્વક નહિ ભરનારા લોકોની સંખ્યા ૨૦૧૭ના ડિસેમ્બરના અંતે વધીને ૯,૦૬૩ થઇ … Read More

 • ઈંડિગો અને ગોએરની ૬૫ લાઇટ રદ્દ થતા અન્ય એરલાઇન્સે ભાડા વધાર્યા

  દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપનીઓમાં સામેલ ઈંડિગ અને ગોએરની ૬૫ જેટલી લાઇટ મંગળવારે રદ્દ થઈ ગઈ હતી. ડાયરેકટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ એરબસ ૩૨૦ નિયો પ્લેનના એન્જીનમાં આવતી ખામીનોના કારણે બંને એરલાઇન્સના ૧૧ પ્લેનના ઉડાણ પર પ્રતિબધં ફરમાવી દીધો હતો. જેના કારણે અનેક લાઇટસ રદ્દ કરવી પડી હતી. આ મામલાને કારણે અન્ય એરલાઈન્સે ભાડામાં … Continue reading Read More

 • અનિલ અંબાણી મુશ્કેલીમાં: 8000 કરોડની સંપત્તિ વેચવા સામે સ્ટે

  નેશનલ કંપ્ની લો ટ્રીબ્યુનલ દ્વારા અનિલ અંબાણીના રિલાયન્સ ઈન્ફ્રાટેલની સંપત્તિ થર્ડ પાર્ટીને વેચવા પરનો પોતાનો સ્ટે યથાવત રાખ્યો છે. બીજો આદેશ ન થાય ત્યાં સુધી આ સ્ટે ચાલુ રહેશે અને તેને પગલે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ મુસિબતમાં છે કારણ કે તેને ટાવર અને ફાઈબર રિલાયન્સ જિયોને વેચવાની ડેડલાઈન માર્ચના એન્ડમાં છે અને તે વેચી શકે એમ નથી. … Read More

 • default
  11મી આઇપીએલ માટે સ્ટાર ઇન્ડિયાએ રૂ.800 કરોડના એડ્ સ્લોટ્સ વેચ્યા

  અગિયારમી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ થવા આડે હવે થોડાક દિવસો બચ્યા છે ત્યાર સ્ટાર ઇન્ડિયાના અધિકારીઆે બને તેટલી વધારે એડ્વટાર્ઇઝિંગ કંપનીઆે સાથે કરાર કરવા બેબાકળા બન્યા છે. કંપનીએ નકકી કરેલો રૂા.ર,000 કરોડનો ટાર્ગેટ વધારે પડતો લાગી રહ્યાે છે અને હાંસલ કરવો લગભગ અશકય છે છતાં અધિકારીઆે એડીચોટીનું જોર લગાવીને દોડી રહ્યા છે. અધિકારીઆેએ તો … Read More

 • એનએસઈનો ૧૦,૦૦૦ કરોડનો આઈપીઓ આવશે

  હાઈ–પ્રોફાઈલ કો–લોકેશન કેસની તપાસમાં બજાર નિયામક સેબીએ મંજૂરીની અરજી પાછી મોકલી હોવા છતાં અગ્રણી સ્ટોક એકસચેન્જ એનએસઈ નવા નાણાકીય વર્ષમાં આઈપીઓ લાવવાની અપેક્ષા ધરાવે છે. કો–લોકેશનના કેસની તપાસ ચાલુ હોવાને પગલે એનએસઈનો ૧૦,૦૦૦ કરોડનો આઈપીઓ વિલંબમાં મુકાયો છે. આ કેસમાં સેબીએ કેટલાંક લોકો ઉપરાંત એકસચેન્જને કારણ દર્શાવો નોટિસ મોકલી છે, અને કેટલાંક બ્રોકર્સની સામે પણ … Read More

Most Viewed News
VOTING POLL