Business Business – Page 29 – Aajkaal Daily

Business Lattest News

 • જીઓએ ફેબ્રુ.માં 87.4 લાખ નવા ગ્રાહક ઉમેર્યા

  ટ્રાઈના આંકડા મુજબ, રિલાયન્સ જીઓ ઈન્ફોકોમે ફેબ્રુઆરીમાં 87.4 લાખ ગ્રાહકો ઉમેર્યા હતા, જેથી તેનો બજાર હિસ્સો 15 ટકાને વટાવી ગયો છે. હરીફ ભારતી એરટેલ, વોડાફોન ઈન્ડિયા અને આઈડિયા સેલ્યુલરે અનુક્રમે 41 લાખ, 32 લાખ અને 44 લાખ ગ્રાહકો ઉમેયર્િ હતા. ગ્રાહકો મેળવવામાં સતત વૃધ્ધિ કરીને જીઓએ બજારહિસ્સામાં પણ સતત વૃધ્ધિ કરી છે. જેમ કે, ઓકટોબરમાં … Continue reading Read More

 • એપ્રિલના છેલ્લા 3 દિવસ સુધી બેંકો બંધ રહેશે

  એપ્રિલે મહિનાના અંતમાં બેન્ક સતત ત્રણ દિવસ સુધી બંધ રહેશે. તેની સીધી અસર એટીએમ સેવાઓથી લઈને બેન્કિંગ સર્વિસ પર પડી શકે છે. બેન્ક 28 એપ્રિલથી 30 એપ્રિલ સતત ત્રણ દિવસ બંધ રહેશે. તેવામાં લોકોને ફરી એકવાર રોકડની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એપ્રિલ મહિનાના અંતમાં ત્રણ દિવસ બેન્ક બંધ રહેશે. 28 એપ્રિલે મહિનાનો ચોથો … Read More

 • એર ઇન્ડિયાને દર મહિને 250 કરોડનું નુકસાન છે

  સરકારી એરલાઇન કંપની એર ઇન્ડિયા પાેતાના વિમાનાે માટે જરૂરી સ્પેરપાર્ટસ ખરીદી લેવાની સ્થિતીમાં નથી. કંપનીને ફંડની કમીના કારણે પાેતાના વિમાનાેની જાળવણીમાં પણ હવે તકલીફ આવી રહી છે. નાગરિક ઉ?યન મંત્રાલય દ્વારા સંસદની પÂબ્લક એકાઉન્ટસ કમિટીને આ અંગેની માહિતી આપી છે. નાગરિક ઉ?યન મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે એર ઇન્ડિયાને દર મહિને 200-250 કરોડ રૂપિયાનુ … Read More

 • TCS બની 100 બિલિયન ડોલર ક્લબની પહેલી ભારતીય કંપની

  ભારતીય શેર બજારમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ ટાટા કંસલ્ટેંસી સર્વિસ એટલે કે TCSએ 100 બિલિયન ડોલર ક્લબમાં સ્થાન બનાવ્યું છે. આ સાથે જ ટીસીએસ પહેલી એવી ભારતીય કંપની બની છે જેણે આ ક્લબમાં સ્થાન મેળવ્યું છે. સોમવારના ધમાકેદાર બિઝનેસ સાથે પહેલી જ કલાકમાં ટીસીએનના શેયર્સ 4.41 ટકા ઉછાળો આવ્યો હતો. લગભગ 140 અંકના ઉછાળા … Continue reading TCS બની 100 બિલિય Read More

 • ICICI બેન્ક એકાઉન્ટની ફોરેન્સીક તપાસ થશે

  સેબી આઈસીઆઈસીઆઈ બેન્કના એકાઉન્ટ અને બેન્ક દ્વારા શેરબજારોને છેલ્લા થોડા વર્ષો દરમિયાન અપાયેલી જાણકારીઓની ફોરેન્સીક તપાસ કરી શકે છે. વીડિયોકોન ગ્રુપ્ને અપાયેલા કરજ મામલામાં બેન્કના મુખ્ય કાર્યકારી અધિકારી ચંદા કોચર અને તેના પતિ વચ્ચે તથાકથિત હિતોના ટકરાવને ધ્યાનમાં રાખી સેબી આ કાર્યવાહી કરી શકે છે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ સેબી આ મામલામાં ભારતીય રિઝર્વ બેન્કનું &hellip Read More

 • ગૂગલ જેવી કંપનીઓ નથી ઈચ્છતી કે આધાર સફળ થાય

  સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આધાર ડેટા લીક થાય તો ચૂંટણીના પરિણામ પર અસર થઈ શકે છે. આધાર નંબરની કાયદેસરતાને પડકારતી ૨૭ અરજીઓ પર સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચના એક જજ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે ખરી ચિંતા એ છે કે આધારના ડેટા એક દેશની ચૂંટણીના પરિણામ પર અસર કરી શકે … Read More

 • ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર: વર્લ્ડ બેન્કે દેખાડ્યો 7.3% ગ્રોથ

  વર્લ્ડ બેન્કે ચાલુ નાણાંકીય વર્ષ (2018-19)માં ભારતના વિકાસ દર 7.3 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી છે. વૈશ્વિક સંસ્થાનું કહેવું છે કે ભારતીય અર્થતંત્ર જીએસટી લૂગા કયર્િ બાદ વિકાસ દરમાં આવેલા નજીવા ઘટાડાના દોરથી બહાર નીકળી ચૂકયું છે. વિશ્વ બેન્કના મતે નાણાંકીય વર્ષ 2019-20 અને 2020-21માં અર્થતંત્રનો વિકાસ દર 7.5 ટકાની સપાટી પર રહેશે. વર્લ્ડ બેન્કે … Read More

 • વોડાફોન અને આઈડિયા 5,000થી વધુ કર્મચારીની છટણી કરે તેવી શકયતા

  વોડાફોન ઈન્ડિયા અને આઈડિયા સંયુકત રીતે તેમના 21,000થી વધુ કર્મચારીઓમાંથી લગભગ ચોથા ભાગનાને બે-ત્રણ મહિનામાં છૂટા કરશે. બંને કપંનીઓના મર્જર બાદ વબધુ કાર્યક્ષમ કંપ્ની રચવા માટે વધારાના લોકોને દૂર કરવાની યોજના છે. બંને કંપ્ની આવકના દબાણ વચ્ચે ભારે ખોટ કરી રહી છે તથાં બંનેનું સંયુકત ઋણ 1,20,000 કરોડનુંછે. મર્જરને હેન્ડલ કરી રહેલી નોડલ ટીમે આગામી … Continue re Read More

 • બેન્કો દ્વારા ગેસ સબસીડીમાંથી ન્યુનત્તમ બેલેન્સ ચાર્જની વસૂલાત

  રસોઈ ગેસ સબસીડીનો લાભ લેવા માટે ગ્રાહકોના બેન્ક ખાતામાં ન્યુનત્તમ રકમ આવશ્યક છે. જો તમારા ખાતામાં ન્યુનત્તમ રકમ ન હોય તો બેન્ક સબસીડીની રકમમાંથી જ તેના પર લાગનારો ચાર્જ વસૂલ કરશે. જે ગ્રાહકો પાસે જનધન એકાઉન્ટ છે તેમને ન્યુનત્તમ રકમ રાખવાની આવશ્યકતા નથી. પેટ્રાેલિયમ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સરકાર ગેસ એજન્સીના બિલ બનાવવાની … Read More

 • બેંકોમાં રોકડની તંગી દૂર કરવા રાજ્ય સરકારની રિઝર્વ બેંકને તાકિદ

  રાજ્યની કેટલીક બેંકોમાં રોકડની તંગી સર્જાઈ છે. એટીએમમાંથી પણ રુપિયા કાઢવાની તકલીફ અનુભવાઈ રહી છે. કેટલીક બેંકોએ તો બેંક ખાતમાંથી પણ રોકડના ઉપાડ ઉપર મયર્દિા મૂકી હોવાની ફરિયાદો રાજ્ય સરકાર સમક્ષ પહોંચી છે. જેના અનુસંધાને રાજ્યના નાણા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રિઝર્વ બેંકના અધિકારીઓ સાથે બબ્બે વાર વાતચીત કરી છે. તેમણે રાજ્યના મુખ્યસચિવને પણ … Read More

Most Viewed News
VOTING POLL