Business Business – Page 33 – Aajkaal Daily

Business Lattest News

 • આમિર ખાનની મહાભારત માટે 1000 કરોડ રુપિયાનું રોકાણ કરશે મુકેશ અંબાણી

  આમિર ખાને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે મહાભારતને ફિલ્મ તરીકે ઉતારવા માગે છે. આખરે આમિર ખાનનું સપનું પૂરું થતું જોવા મળી રહ્યું ચે. આમિર ખાન પોતાની ફિલ્મ ઠગ્સ આેફ હિન્દુસ્તાન બાદ મહાભારત પર આધારિત ફિલ્મ સીરીઝ પર કામ શરુ કરશે. ખાસ વાત એ છે આ ફિલ્મને દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન રિલાયન્સના ચેરમેન … Continue reading આમિર ખાનની મહાભારત માટે Read More

 • ડિઝલની હોમ ડિલિવરી શરૂ કરતી આઈઓસી

  સાર્વજનિક ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પ (આઈઓસી)એ પૂણેમા ડીઝલની હોમ ડિલિવરીની પ્રાયોગિક શઆત કરી છે. કંપનીનું લય નજીકનાં ભવિષ્યમાં આ સેવાને દેશનાં અન્ય ભાગોમાં પણ શ કરવાની છે. કંપનીના ચેરમેન સંજીવ સિંહએ બુધવારનાં રોજ આ જાણકારી આપી છે. કંપનીએ આ માટે ડીઝલ ભરવાની એક મશીનને ટ્રકમાં લગાવી છે. આ મશીન તે જ પ્રકારની છે જેવી … Read More

 • default
  હવે ઓડિટર્સના ગળામાં ગાળિયો નાખવા સેબી તૈયાર

  લિસ્ટેડ કંપનીઓમાં છેતરપિંડીના બનાવો રોકવા માટે શેરબજાર નિયામક સેબી દ્રારા ઓડિટર્સ અને અન્ય જવાબદાર લોકો પર ભારે સખત પગલા અને નિયમો જાહેર થવાના છે. આ નવા નિયમો મુજબ ફી પાછી આપવા સાથે દડં જેવી કાર્યવાહી કરવામાં આવશે અને આ માટેની તૈયારી ચાલી રહી છે. દેશભરનાં ઓડિટર્સ પર સખતી રાખવા માટે સેબીએ ધાર સજાવી લીધી છે. … Read More

 • અબજો રૂપિયાના ધુંબા મારનાર 91 બિઝનેસમેનોને સરકારે ‘નો-ફલાય-લિસ્ટ’માં મુક્યા

  બેન્કોને ધુંબા મારીને અથવા અન્ય પ્રકારે અબજો રૂપિયાના ગોટોળા કરીને વિદેશ નાસી જતાં ઠગ અને બિઝનેસમેનોને વિદેશ નાસી જતાં અટકાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભર્યું છે. મોદી સરકારે દેશનાં 91 જેટલા બિઝનેસમેનોને નો-ફલાય લિસ્ટમાં નાખી દીધા છે. અધિકારીઆેએ આવા બિઝનેસમેનોનું નો-ફલાય લિસ્ટ બનાવ્યું છે જેથી તેઆે વિદેશ નાસી શકશે નહી. આ લિસ્ટમાં 91 બિઝનેસમેનોને … Read More

 • ગુજરાતમાં એક વર્ષમાં માત્ર 3120 નેનો કારનું ઉત્પાદન

  ટાટા મોટર્સ દ્વારા નેનો કારના ઉત્પાદનો પ્રñ ઉનાના કાેંગ્રેસના ધારસભ્ય પૂંજાભાઇ વંશે પૂછયો હતો. જેમાં રાજ્ય સરકાર અને ટાટા વચ્ચે તા.1-1-ર009ના ઠરાવથી નકકી કરેલી શરતો પૈકીની શરતોનું પાલન થતું ન હોવાનું બહાર આવ્યું છે. રાજ્યના ઉદ્યાેગમંત્રી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લેખિતમાં જણાવ્યું છે કે ઉદ્યાેગોને પ્રાેત્સાહન આપવા હેતુસર સરકારે તા.1-1-ર009 ઠરાવની શરતો પૈકીની શરત નં.1ર અને … Read More

 • જિયોનો વિચાર દીકરી ઇશાના મનમાં સ્ફૂર્યેા હતો: મુકેશ અંબાણી

  ભારતના સૌથી વધુ શ્રીમતં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ભારતમાંની મોબાઇલ બ્રોડબેન્ડ ક્ષેત્રની અગ્રણી કંપની જિયો શ કરવાનો સૌપ્રથમ વિચાર મારી દીકરી ઇશાને ૨૦૧૧માં આવ્યો હતો. બિઝનેસ એવોડર્સના કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વતી ડ્રાઇવર્સ આફ ચેન્જ પુરસ્કાર સ્વીકારતા મૂકેશ અંબાણીએ દાવો કર્યેા હતો કે ભારત માત્ર આગામી દાયકામાં એટલે કે ૨૦૨૮ સુધીમાં વિશ્ર્વનું ત્રીજા ક્રમનું સ Read More

 • બેંકોને દર કલાકે લાગે છે 1.6 કરોડ રૂપિયાનો ચૂનો

  ભારતીય બેંકોને કૌભાંડ અને છેતરપિંડી દ્વારા દર કલાકે 1.6 કરોડ રુપિયાનું નુકસાન ભોગવવું પડે છે. આ બેંકો સાથે ફ્રાેડના સૌથી જૂના પ્રકાર છે અને ગુમાવેલી કુલ રકમનો 60 ટકા હિસ્સો આ જ રીતનો હોય છે. બેંકો દ્વારા ફરિયાદને આધારે રિઝર્વ બેંક આૅફ ઈન્ડિયાએએ ફ્રાેડને 8 કેટેગરીમાં વહેંચ્યા છે. માત્ર ચીટિંગ એન્ડ ફોર્જરીથી ત્રણ વર્ષ (2014-15, … Continue reading બેં Read More

 • પતંજલિના મતે આઈપીએલ વિદેશી: જાહેરાત આપવાનો ઈન્કાર

  બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ આઇપીએલમાં એડ્ નહી કરે. કંપનીના મતે ક્રિકેટ અને ખાસ કરીને આઇપીએલ વિદેશીઆેની ગેમ છે. પતંજલિના સીઇઆે આચાર્ય બાલકિષ્નએ જણાવ્યું હતું કે, રમત અત્યારે જે સ્વરૂપમાં છે (ખાસ કરીને આઇપીએલ) તે ઉપભોકતાવાદને પ્રાેત્સાહન આપે છે અને મિલ્ટનેશનલ કંપનીઆે તેની સ્પોન્સર્સ છે. પતંજલિ કુશ્તી અને કબડ્ડી જેવી ભારતીય રમતોમાં રોકાણ કરશે અને પાયાના … Read More

 • એક્સિસ બેન્ક ‘વોટ્સએપ પેમેન્ટ’ શરૂ કરવાની તૈયારીમાં

  એક્સિસ બેન્ક પોતાના ગ્રાહકો માટે ટુંક સમયમાં ખાસ સુવિધા રજૂ કરવા જઈ રહી છે. આ સુવિધા છે વોટ્સએપ પર રૂપિયાની ચુકવણી ! આ અંગે જાણવા મળતી વિગતોનુસાર બેન્કે આ નિર્ણય યૂનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ એટલે કે યૂપીઆઈમાં વધતી સંભાવનાઓને લઈને કર્યો છે. એક્સિસ બેન્કના એક વરીષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર પેમેન્ટ માટે યૂપીઆઈ અગ્રણી છે. તેના કારણે બેન્ક … Continue reading Read More

 • ડિફોલ્ટરોના ફોટા અખબારોમાં છપાવવા માટે બેંકોને આદેશ નાણામંત્રાલયનો આદેશ

  સરકારે બેન્કોને ઇરાદાપૂર્વક કરજ પાછું નહિ ભરતા લોકોના નામ, ફોટા અને અન્ય વિગત અખબારોમાં છપાવવાની સૂચના આપી હતી. નાણાં મંત્રાલયે બધી રાષ્ટ્ર્રકૃત બેન્કોને પત્ર લખીને આવા ડિફોલ્ટર્સના નામ સાથેના ફોટા પ્રસિદ્ધ કરતા પહેલાં બોર્ડની મંજૂરી લેવાની પણ સૂચના આપી હતી. રાષ્ટ્ર્રકૃત બેન્કોનું જંગી કરજ ઇરાદાપૂર્વક નહિ ભરનારા લોકોની સંખ્યા ૨૦૧૭ના ડિસેમ્બરના અંતે વધીને ૯,૦૬૩ થઇ … Read More

Most Viewed News
VOTING POLL