Business Business – Page 4 – Aajkaal Daily

Business Lattest News

 • નોટ બંધી થી અર્થતંત્રને ત્રણ ટકાનો મોટો ફટકો લાગ્યો હતો

  આમ તો અત્યાર સુધીમાં નોટ બંધી જાહેર થયા બાદ ની સ્થિતિ અંગે અનેક અભ્યાસ થયા છે અને કેટલાય અહેવાલો બહાર આવ્યા છે જોકે તેમાં હંમેશા વિચાર ભેદ અને અભિપ્રાય ભેદ રહ્યાે છે. નોટ બંધી થી દેશના અર્થતંત્રને ભયંક નુકસાની ગઈ છે તેવા અહેવાલોને કેન્દ્ર સરકારે હંમેશા રદિયો આપ્યો છે. પરંતુ ફરીવાર એક નવા રિસર્ચમાં એવો … Read More

 • મુંબઈ-નૈરોબી વચ્ચે એરઈન્ડિયાએ શરુ કરી સીધી ડ્રીમલાઈનર ફ્લાઈટ

  કેન્દ્ર સરકાર હસ્તકની એરલાઈન એર ઈન્ડિયાએ મુંબઈ અને કેન્યાના પાટનગર શહેર નૈરોબી વચ્ચે 787 ડ્રીમલાઈનર ફ્લાઈટ શરુ કરી છે. આ ડાયરેક્ટ, નોન-સ્ટોપ ફ્લાઈટ અઠવાડિયામાં ચાર દિવસ આેપરેટ કરવામાં આવી રહી છે. નૈરોબી વન્યજીવન અને કુદરતપ્રેમી પર્યટકો માટે પસંદગીનું સ્થળ છે. વળી આને આqફ્રકાનું સફારી પાટનગર તરીકે પણ આેળખવામાં આવે છે. જેમને જંગલો ઘૂમવાનો શોખ હોય … Read More

 • તહેવારોમાં બેન્કમાં પણ લાંબુ વેકેશનઃ આગોતરું આયોજન જરૂરી

  આેક્ટોબરનો મહિનો તહેવારોથી ભરપૂર મહિનો છે. શરુઆતમાં અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને મહિનાના અંતિમ દિવસોમાં દિવાળીના તહેવારો આવવાના છે. આ કારણે આેક્ટોબર મહિનામાં ભારતીય બેન્કોમાં માત્ર 20 દિવસ જ કામકાજ થવાનું છે. એટલે કે, આેક્ટોબર મહિનામાં દેશની બેન્કોમાં 11 દિવસ રજાઆે રહેશે. તહેવારો દરમિયાન નાણાની તંગીનો સામનો કરવો ન પડે એટલા માટે અગાઉથી આયોજન … Read More

 • આજે રિઝર્વ બેન્કની ધિરાણનીતિઃ વ્યાજદરમાં ઘટાડાની આશા

  આરબીઆઈ શુક્રવારે વધુ એક વખત વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શકયતા છે. એવું થશે તો આ સતત પાંચમો રેટ કટ હશે. ફુગાવો અંકુશમાં છે અને અર્થતંત્રને વેગ આપવાની ખાસ જરૂર છે ત્યારે આરબીઆઈ માટે વ્યાજદરમાં ઘટાડો કરવો જરૂરી છે. આરબીઆઈ ગવર્નર શિક્તકાંત દાસે સંકેત આપી દીધો છે કે નીચા ફૂગાવાને કારણે ધીરાણ નીતિમાં વ્યાજદર ઘટાડવાનો અવકાશ … Read More

 • જો તમારી ઈ-ટિકિટ કેન્સલ થાય તો રિફંડ માટે આેટીપી ફરજિયાત

  રેલવે ટ્રેનની ઈ-ટિકિટ રદ કર્યા બાદ મળતા રિફંડની સિસ્ટમમાં કરાયેલો સુધારો મુસાફરો માટે માથાના દુખાવા સમાન બન્યાે છે. અત્યાર સુધી ટ્રેનની ઈ-ટિકિટ રદ કરવામાં આવે તો તેનું રિફંડ મુસાફરના એકાઉન્ટમાં જમા થઈ જતુ હતું.પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવી સિસ્ટમ પ્રમાણે ઈ-ટિકિટ રદ કર્યા બાદ જે-તે મોબાઇલ નંબર પર એક આેટીપી નંબર આવે અને એ આેટીપી … Read More

 • ગ્રીનકાર્ડની રાહ જોતા ભારતીયોને જોરદાર આંચકોઃ સેનેટમાં બિલ અટકયું

  અમેરિકન સેનેટે એ બેમાંથી એક બિલને બ્લોક કરી દીધું છે જેમાં અલગ-અલગ દેશો માટે રજૂ કરવામાં આવેલા ગ્રીન કાર્ડની સીમા હટાવી દીધી હતી. આ નિર્ણયથી કેટલાંય ભારતીયો પરિવારોની આશાને ઝાટકો લાગ્યો છે જેમના બાળકો 21 વર્ષની સીમાને પાર કરી ચૂકયા છે અથવા તો કરવાના છે. બાળક જ્યારે 21 વર્ષનું થઇ જશે તો તે એચ-4 વીઝાનો … Read More

 • તહેવારોમાં લોન વધુ સસ્તી થશેઃ પાંચમી વખત વ્યાજદરમાં કાપની આશા

  તહેવારોમાં લોન વધુ સસ્તી થવાની આશા વધી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે અર્થવ્યવસ્થાની રãતાર ઝડપી બનાવવા અને રોકાણને પ્રાેત્સાહિત કરવા માટે વ્યાજદરમાં કાપ જરૂરી છે. આ વાતને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક શુક્રવારે વ્યાજદરોમાં વધુ એક વખત કાપ મુકી શકે છે. જો આવું થાય તો વ્યાજદરોમાં સતત પાંચમી વખત કાપ મુકાશે. રિઝર્વ બેન્કના ગવર્નર શિક્તકાંત … Read More

 • ક્રૂડના ભાવ હજુ ઉંચે જશે

  સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સલમાને વિશ્વ આખાને એવી ચેતવણી આપી છે કે જો ઈરાનને આગળ વધતું રોકવા વિશ્વના દેશો એક નહી થાય તો ક્રૂડનો ભાવ અકલ્પનીય રીતે Kચે જવાનો છે તેમાં કોઈ શંકા નથી. સાઉદી અરેબિયાના પ્રિન્સ વાસ્તવિક સ્થિતિ બતાવી રહ્યાે છે કે વિશ્વને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કરી રહ્યાે છે એ તો સમય જ કહેશે … Read More

 • દેશની પહેલી એન્જીન વગરની ટ્રેન ‘વંદે ભારત’ને 3 આેક્ટોબરે અપાશે લીલીઝંડી

  દેશની પહેલી એન્જીન વગરની ટ્રેન ‘વંદે ભારત’ની ટ્રાયલ રન સફળ રહેવા પામી છે. દિલ્હીથી વૈષ્ણોદેવી સુધી ચાલનારી આ વંદે ભારત ટ્રેનનું શનિવારે ટ્રાયલ રન લેવાયું હતું. આ ટ્રેનને 3 આેક્ટોબરે લીલીઝંડી આપવામાં આવશે. આ ટ@ન શરૂ થઈ ગયા બાદ દિલ્હીથી કટરા સુધી જવા માટે 12 કલાકની જગ્યાએ હવે 8 કલાક જ લાગશે. ટ્રેને પોતાની ટ્રાયલ … Read More

 • ચીનની ‘ધ ગ્રેટ વોલ’ હવે ગુજરાતમાં! સાણંદમાં પ્લાન્ટ સ્થાપવા માટે કરશે રૂા.7,000 કરોડનું રોકાણ

  ચીનની જાયન્ટ ઓટોમોબાઈલ કંપ્ની ધ ગ્રેટ વોલ મોટર કંપ્ની લિમિટેડ, ગુજરાતમાં આવે તેવી શક્યતા છે. કંપ્નીએ રાજ્યમાં મેગા વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 7 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ પહેલા ચીનની શાંઘાઈ ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (એસએઆઇસી) ગુજરાતમાં રોકાણ કરી ચૂકી છે. રાજ્ય સરકારે સાણંદ ઓટો મેન્યુફેક્ચરિંગ ઝોન પાસેના ચાઈનીઝ પાર્ક Read More

Most Viewed News
VOTING POLL