Business Business – Page 5 – Aajkaal Daily

Business Lattest News

 • ચૂંટણી પછી રૂપિયામાં ઘટાડાની શકયતા, ૭૨ થશે: ડોએચ્ચ બેન્ક

  અગાઉની ચૂંટણીના ડેટાને આધારે રૂપિયો ચૂંટણી પરિણામ સુધી વૃધ્ધિ દર્શાવશે, પણ ત્યાર પછી ભારતીય ચલણમાં મોટા ઘટાડાની શકયતા છે. ડોએચ્ચ બેન્કના અહેવાલ મુજબ ચૂંટણીના ત્રિમાસિક ગાળામાં રૂપિયામાં સામાન્ય રીતે વધારો નોંધાય છે. જોકે, તે ગયા વર્ષે જેટલો વોલેટાઈલ નહીં રહે. ડોએચ્ચ બેન્કના જણાવ્યા અનુસાર ચૂંટણી પરિણામ એનડીએ ગઠંબધનની તરફેણમાં રહેશે તો મેના અતં સુધીમાં તીવ્ર … Read More

 • વર્તમાન વૈશ્વિક આર્થિક વાતાવરણ નાજુક તબક્કામાં: આઈએમએફ

  આઈએમએફના ચીફ ઈકોનોમિસ્ટ એટલે કે મુખ્ય અર્થશાક્રી ગીતા ગોપીનાથે એમ કહ્યું છે કે વર્તમાન વૈશ્ર્વિક આર્થિક વાતાવરણ થોડું નબળું અને નાજુક દેખાઈ રહ્યું છે. તેનામાં સંવેદનશીલતા દેખાય છે. જો કે અત્યારે વૈશ્ર્વિક ઈકોનોમી એક વ્યાજબી રેટ સાથે વૃદ્ધિ પામી રહી છે અને વૈશ્ર્વિક મંદીની આધારરેખા અત્યારે કયાંય દેખાતી નથી છતાં વૈશ્ર્વિક અર્થતંત્રમાં કેટલાક રિસ્ક દેખાઈ … Read More

 • પેસેન્જર વ્હિકલ્સના વેચાણમાં મંદી

  ૨૦૧૮–૧૯નાં નાણાકીય વર્ષમાં ભારતમાં પેસેન્જર વાહનોનાં વેચાણમાં માત્ર ૨.૭ ટકાનો જ વધારો થયો હતો. રોકડની ખેંચ, વાહનોના ઉંચા ભાવ અને ચૂંટણીને લગતી અનિિતતા જેવા કારણોસર આ સેગમેન્ટમાં વેચાણને બ્રેક વાગી હતી. એસોસિએશન ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચર્સ (એસઆઈએએમ)એ જાહેર કરેલા ડેટા પ્રમાણે સ્થાનિક પેસેન્જર વ્હિકલ્સનું વેચાણ ૨૦૧૮–૧૯માં ૩૩,૭૭,૪૩૬ યુનિટસ રહ્યું હતું. નવી પ્રોડકટસના લ Read More

 • ટાટા નેનો ઈતિહાસ બની જશે: માર્ચમાં એક પણ કાર વેચાઈ નહીં

  એક જમાનામાં સામાન્ય માનવીની કાર ગણાતી નેનોનું ભાવિ હવે અંધકારમય બની ગયું છે. ટાટા મોટર્સ દ્રારા સતત ત્રીજા મહિને નેનોનું પ્રોડકશન કરવામાં આવ્યું નથી. શેરબજારને આપવામાં આવેલી જાણકારી અનુસાર ટાટા મોટર્સે જણાવ્યું છે કે માર્ચ મહિનામાં એક પણ નેનો કારનું વેચાણ થયું નથી. આમ હવે ટાટાની નેનો કાર ઇતિહાસ બનવાની તૈયારીમાં છે, જોકે ટાટા મોટર્સે … Read More

 • મુંબઇ સિવાય સાત મુખ્ય શહેરોમાં ઘર ખરીદવા સસ્તા

  ઓછા વ્યાજદર અને સ્થિર ભાવને લીધે મુંબઇ દેશના સાત મુખ્ય શહેરોમાં ઘર ખરીદવા સસ્તા હોવાનો મત એક સંસ્થાએ જાહેર કર્યેા હતો. સંસ્થાના વાર્ષિક અહેવાલ પ્રમાણે ૨૦૧૮માં ઘર ખરીદવા માટે સૌથી વાજબી શહેર હૈદરાબાદ હતું, ત્યારબાદ કોલકાતા અને પૂણેનો આવ્યો હતો. આ સર્વેક્ષણ ૨૦૧૧થી ૨૦૧૮ વચ્ચે સાત શહેરો (મુંબઇ, દિલ્હી એનસીઆર, બેંગલુ, ચેન્નઇ, પૂણે, હૈદરાબાદ અને … Read More

 • રિઝર્વ બેંક વ્યાજદરમાં ૦.૨૫ ટકા ઘટાડો કરે તેવી સંભાવના

  Read More

 • દેના બેંક અને વિજયા બેંકનું આજથી બેંક ઓફ બરોડામાં મર્જર

  Read More

 • ભારતનું માર્કેટ-કેપ 2.13 ટ્રિલિયન ડોલરઃ જર્મનીને પછાડી સાતમા ક્રમે પહાેંચ્યું

  ચૂંટણી પહેલાંની તેજીને પગલે માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રિષ્ટએ વિશ્વમાં ભારતનો દેખાવ સુધર્યો છે. ભારતના બજારે માર્કેટ કેપની દ્રિષ્ટએ યુરોપના સૌથી મોટા અર્થતંત્ર જર્મનીને આેવરટેક કરીને સાતમું સ્થાન મેળવ્યું હતું. અમેરિકા 30.17 ટ્રિલિયન ડોલર સામે પ્રથમ અને ચીન 6.16 ટ્રિલિયન ડોલર સાથે બીજા ક્રમે છે. બ્લૂમબર્ગ ડેટા પ્રમાણે ભરતનું માર્કેટ કેપ 2.12 ટ્રિલિયન ડોલર હતું, જ્યારે જર્મનીનું &hellip Read More

 • ઇથોપિયા દૂર્ઘટના બાદ ભારતે બોઇંગ 737 મેક્સ-8 વિમાનો પર લગાવ્યો પ્રતિબંધ

  ભારતે ઇથોપિયન એરલાઇન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા બોઇંગ 737 મૈક્સ 8 વિમાનને પ્રતિબંધિત કરી દેવાયું છે. વિશ્વના કેટલાંય બીજા દેશો એ પણ આ પ્રકારના પગલાં ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ થયેલી આ વિમાન દુર્ઘટનામાં 157 લોકોના મોત થયા હતા. સ્પાઇસ જેટની પાસે અંદાજે 12 એવા વિમાન છે, જ્યારે જેટ એરવેઝની પાસે આવા પાંચ … Read More

 • પશ્ચિમ રેલવે હોળી સ્પેશિયલ ત્રણ ટ્રેન દોડાવશે

  હોળીના તહેવાર દરમિયાન પ્રવાસીઆેની સુવિધાને ધ્યાનમાં રાખીને ત્રણ વિશેષ ટ્રેન દોડાવશે, એવું પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું. બાંદ્રા ટમિર્નસ-મેંગલોર જંકશન (09009/09010) જનારી આ વિશેષ ટ્રેનની સુવિધા 19 અને 20 માર્ચ દરમિયાન ઉપલબ્ધ રહેશે. રાત્રે 11.55ના રવાના થનારી આ ટ્રેન બોરીવલી, વસઇ રોડ, પનવેલ. રોહા. ખેડ, ચિપલૂણ, સંગમેશ્વર, રત્નાગિરી, કનકવલી, કુડાલ, સાવંતવાડી, થિવિમ, મડગાંવ, કારવાર, કુમટા, ભટકલ, … Read More

Most Viewed News
VOTING POLL