Business Business – Page 6 – Aajkaal Daily

Business Lattest News

 • બેન્કોને દરોમાં કાપ મુકવા રિઝર્વ બેન્કનો આદેશ

  રીઝર્વ બેંકના ગવર્નર શકિતકાંતત દાસે જાહેર ક્ષેત્રની બેંકોનો ઉધડો લીધો છે અને લેન્ડીગ રેટ (લોનના દરો) નહી ઘટાડવા બદલ એમની આકરી ટીકા કરીને નારાજી દશાર્વી છે. છેલ્લા છ માસ દરમિયાન ચાવીરૂપ દરોમાં કુલ 75 બેઝીસ પોઈન્ટનો રીઝર્વ બેંકે ઘટાડો કર્યો હોવા છતાં સાર્વજનીક ક્ષેત્રની બેંકોએ દરોમાં કાપ મુકયો નથી. દાસે કહ્યું હતું કે, બોન્ડનો લાભ … Read More

 • ‘નો બીલ, નો પેમેન્ટ’: રેલવેની નવી નીતિ લાગુ

  હવે ટ્રેનમાં કે પ્લેટફોર્મ પર ખાવા-પીવાની કોઈ પણ વસ્તુ ખરીદતા સમયે સંબંધિત વેપારી પાસેથી બિલની માંગણી જરુર કરો. જો વેપારી બિલ આપવાની ના પાડે તો તમે ખરીદેલી વસ્તુઆે મફત મેળવવા હકદાર બની જશો. ભારતીય રેલવેએ યાત્રીઆે માટે નો બીલ, નો પેમેન્ટની નીતિ લાગુ કરી દીધી છે. ટ્રેન કે રેલવે પ્લેટફોર્મ પર જો કોઈ વેપારી બિલ … Read More

 • એક વર્ષમાં 41 લાખ નવા ડિમેટ ખાતા ખૂલ્યાં

  છેલ્લાં કેટલાંક સમયથી બજારમાં વોલેટિલિટી છતાં ઈક્વિટી માટે રોકાણકારોનો ઉત્સાહ ઘટયો નથી. 30 જૂને પૂરા થયેલા એક વર્ષમાં 41 લાખ નવા રોકાણકારોએ ડિમેટ ખાતાં ખોલ્યાં છે, જે 2011 પછી એક વર્ષમાં ઉમેરાયેલા સૌથી વધુ ડિમેટ એકાઉન્ટ છે. આ સાથે ભારતમાં શેરબજારના રોકાણકારોની સંખ્યા 3.65 કરોડે પહાેંચી છે. ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યામાં વૃધ્ધિ એવા સમયે જોવા મળી … Read More

 • હવે રેલવે તંત્ર રેડીમેડ ટ્રેન ખરીદશે

  ભારતીય રેલવે હવે ટ્રેનોને પોતાના પ્રાેડક્ટ યૂનિટમાં બનાવવાની જગ્યાએ પ્રાઈવેટ કંપનીઆે પાસેથી રેડીમેડ ટ્રેન ખરીદવા પર વિચાર કરી રહી છે. આ મુદ્દે ચર્ચા માટે કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલ, કેન્દ્રીય રાજ્યપ્રધાન સુરેશ અગાડી અને ટ્રેન મેન્યૂફેક્ચરિ»ગ અને કોચ ફેક્ટરી સાથે જોડાયેલા અધિકારીઆેની તાજેતરમાં દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક થઈ. પ્રાપ્ત વિગતો અનુસાર રેલવે ઈએમયૂ અને Read More

 • 1 આેગસ્ટથી SBIમાં તમામ પ્રકારની આેનલાઈન લેવડ-દેવડ મફત

  ભારતીય સ્ટેટ બેન્કે એનઈએફટી, આરટીજીએસ બાદ હવે આઈએમપીએસ ચાર્જને નાબૂદ કરવાનું એલાન કર્યું છે. બેન્કે શુક્રવારે આ અંગેની જાણકારી આપતાં કહ્યું કે 1 આેગસ્ટથી ઈન્ટરનેટ બેન્કીગ, મોબાઈલ બેન્કીગ અને યોનો ગ્રાહકો માટે આઈએમપીએસ ચાર્જ પણ ખતમ કરી નાખવામાં આવશે. બેન્કના આ એલાન બાદ 1 આેગસ્ટથી તમામ પ્રકારની આેનલાઈન લેવડ-દેવડ મફત બની જશે. એસબીઆઈ દ્વારા આઈએમપીએસ … Read More

 • જૂનમાં પેસેન્જર વ્હિકલનું વેચાણ 18 ટકા ઘટયું: ઓટો સેકટર ચિંતાગ્રસ્ત

  પેસેન્જર વ્હિકલના ક્ષેત્રે તીવ્ર મંદી છવાયેલી છે. જૂન મહિનામાં દેશમાં પેસેન્જર વ્હિકલ (પીવી)નું વેચાણ 17.54 ટકા ઘટીને 2,24,732 યુનિટ થયું હતું. કારનું વેચાણ 25 ટકા ઘટી ગયું હતું. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (એસઆઈએએમ)એ બુધવારે આંકડા જાહેર કરતાં કહ્યું હતું કે, સ્થાનિક કારનું વેચાણ 24.97 ટકા ઘટીને 1,39,628 યુનિટ થયું હતું. બાઈકનું વેચાણ 9.57 ટકા … Read More

 • હવે ટ્રેનમાં સરળતાથી મળશે કન્ફર્મ સીટઃ આેક્ટોબરથી ચાર લાખ સીટ વધારાશે

  ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોને હંમેશા કન્ફર્મ ટિકિટની ચિંતા સતાવતી જ રહી છે પરંતુ હવે આ ચિંતાને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેલવે દ્વારા આેક્ટોબરથી કન્ફર્મ સીટની ફરિયાદો દૂર કરવા માટે ટ્રેનમાં દરરોજ ચાર લાખ સીટ વધારાનો નિર્ણય લેવાયો છે. રેલવે દ્વારા એક ટેકનીક અખત્યાર કરવામાં આવી છે જેના વડે આેવરહેડ તારથી વીજળી સપ્લાય કરવામાં … Read More

 • 9 મહિનામાં વધુ 10 વંદે ભારત ટ્રેન દોડાવવાની તૈયારી

  રેલવે યાત્રીકોની સુરક્ષા-સંરક્ષાની સાથે ઝડપી મુસાફરી પૂરી પાડવા માટે ચાલું નાણાકીય વર્ષ માર્ચ 2020 સુધી 10 વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાની યોજના છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટમાં રોલિંગ સ્ટોક માટે બે વર્ષ પહેલાં જ અપેક્ષાકૃત રોકાણની રકમ ચાર ગણી કરી દીધી છે. બજેટમાં ખાસ કરીને વંદે ભારતનો ઉલ્લેખ કરતાં તેમણે વધુ ટ્રેનો દોડાવવાની વાત કહી … Read More

 • એર ઇન્ડિયાના હિસ્સાનું વેચાણ આેકટોબરમાં થવાની શકયતા

  તાજેતરમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં સંકટગ્રસ્ત અને ઈન્ડિયાના ખાનગીકરણનો સંકેત અપાયો હતો અને તેને પગલે સરકાર આ દિશામાં ઝડપથી આગળ વધવા માગે છે. એર ઈન્ડિયાને બચાવવી જરૂરી છે. સરકારે વિનિવેશનો જે રોડમેપ બનાવ્યો છે તેમાં એર ઈન્ડિયા ટોપમાં છે અને કદાચ એર ઈન્ડિયાના હિસ્સાના વેચાણની ડેડલાઈન આેકટોબર માસ સરકાર રાખશે તેવું દેખાય છે. સરકાર આ … Read More

 • બજેટ પહેલાં શેરબજારમાં ફુલગુલાબી તેજીઃ સેન્સેક્સ 40,000ને પાર

  આજે કેન્દ્રનું બજેટ રજૂ થાય તે પહેલાં શેરબજારમાં ફુલગુલાબી તેજી જોવા મળી હતી. આ સાથે જ સેન્સેક્સ 40,000ની સપાટી કુદાવી જતાં રોકાણકારોને ઉઘડતી બજારે જ બખ્ખા થઈ ગયા હતા. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 98 પોઈન્ટના ઉછાળા સાથે 40005 અને નિફટી 24 પોઈન્ટના ઉછાળા સાથે 11971 ઉપર કારોબાર કરી રહ્યાે છે. આજે જે … Read More

Most Viewed News
VOTING POLL