Business Business – Page 7 – Aajkaal Daily

Business Lattest News

 • ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન માેંઘા થશે

  આયાતી પ્રિમિયમ રેફ્રિજરેટર્સ તથા વોશિંગ મશીન્સ પર કસ્ટમ્સ ડયુટીમાં વધારો તથા ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને પગલે મેન્યુફેકચરર્સ ભાવવધારા કરી રહ્યા છે તેના પગલે આ સપ્તાહમાં ટેલિવિઝન તથા એપ્લાયિન્સસની કિંમતમાં 3-10 ટકાનો વધારો થવાની તૈયારીમાં છે. કંપનીઆે મૂળભુત રીતે ગયા આેકટોબરમાં કિંમતમાં વધારો કરવા આયોજન કરતી હતી પરંતુ પછી આ વધારાને તહેવારોની સીઝન પછી લાગુ … Read More

 • આેનલાઈન સામાન મગાવનારા ચેતજોઃ પાંચમાંથી એક ગ્રાહકને ધાબડાતો નકલી સામાન

  જો તમે તમારી દરેક નાની-મોટી જરૂરિયાતનો સામાન આેનલાઈન ખરીદો છો તો સાવધાન થઈ જવાની જરૂર છે. એક સર્વે અનુસાર આેનલાઈન સામાન મગાવનારા પ્રત્યેક પાંચમાંથી એક ગ્રાહકને નકલી સામાન ધાબડી દેવાતો હોવાનો ચાેંકાવનારો ખુલાસો થયો છે. સ્થાનિક એજન્સી ‘લોકલ સર્કલ્સ’ દ્વારા કરાયેલા સર્વે અનુસાર પાછલા છ મહિનામાં હજારો લોકોએ આેનલાઈન ખરીદી ઉત્પાદનો નકલી હોવાની ફરિયાદ કરી … Read More

 • મુકેશ અંબાણી પુત્રી ઈશાનાં લગ્નનું કાર્ડ આપવા 1 કિ.મી. ચાલ્યા

  ધનતેરસ નિમિત્તે સોમવારે સવારે મુકેશ અંબાણી ઉત્તરાખંડના કેદારનાથ ધામ પહાેંચ્યા હતા. જ્યાં ભગવાન કેદારનાથના દર્શન કરીને આશીવાર્દ લીધા હતા. ઉદ્યાેગપતિ મુકેશ અંબાણીએ બદરીનાથ, ચમોલી અને કેદારનાથનાં દર્શન કયા¯ હતાં. બદરીનાથ ધામમાં તેમણે હેલિપેડથી મુખ્ય રોડ એક કિલોમીટર સુધીનો પ્રવાસ પગપાળા કર્યો હતો. તેમણે પુત્રી ઈશાનાં લગ્નની પહેલી કંકોતરી ભગવાન બદરીવિશાલને અર્પણ કરી હતી. તેમણ Read More

 • અંબાણી પરિવારે ઈશા અંબાણીના લગ્નની પ્રથમ કંકોત્રી સિદ્ધિવાનયક મંદિરમાં આપી

  મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશાના લગ્ન બિઝનેસ ટાયકુન આનંદ પીરામલ સાથે થવા જઈ રહ્યા છે આ ગલ્નના કાર્ડ છપાઈ ગયા છે અને રિવાજ અનુસાર પ્રથમ આમંત્રણ ગણપતિ બપ્પાને આપવામાં આવ્યું છે. ઈશાના લગ્નનું આમંત્રણ કાર્ડ લઈને ભગવાનના આશીવાર્દ લેવા અંબાણી પરિવાર મુંબઈ સિદ્ધિવિનાયક મંદિર પહાેંચ્યા હતા. નીતા અંબાણી હાથમાં પુજાની થાળી માટે પરિવારની … Read More

 • સોની બજાર માટે સતત બીજા વર્ષે ધનતેરસ નરમ રહેશેઃ ખરીદી ઘટે તેવી ભીતિ

  સોનાના ભાવમાં તાજેતરના સમયમાં આવેલી સારી એવી તેજીને પગલે ભાવ ખાસ્સા વધી ગયા છે. તેને કારણે આ વર્ષે ધનતેરસના દિવસે સોનાની ખરીદી પર અસર થાય તેવી શક્યતા નિષ્ણાતો જોઈ રહ્યા છે. જો નરમાઈ ચાલુ રહેશે તો સતત બીજા વર્ષે સોનામાં ધનતેરસના દિવસે નબળું વેચાણ જોવા મળશે. ગયા વર્ષે 2017માં ધનતેસરની સિઝનમાં સોનું 2016ની સરખામણીમાં 30 … Read More

 • default
  ચાર વર્ષમાં જ વિવો, આેપો ભારતીય બજારમાં બીજા નંબરે

  ભારતમાં પ્રવેશના ચાર વર્ષમાંજ જ બે ટોચની બ્રાન્ડ આેપો અને વિવોના વેચાણની મદદથી ચીન બીબીકે ઇલેકટ્રાેનિકલ કોર્પોરેશન ભારતીય બજારમાં આવકની રીતે બીજી સૌથી મોટી સ્માર્ટફોન બ્રાન્ડ બની ગઇ છે. આેપો અને વિવો દ્વારા રજિસ્ટાર આેફ કંપનીઝ (આરઆેસી)ને અપાયેલી માહિતીમાં 2017-18)માં ભારતમાં બીબીકે ઇલેકટ્રાેનિકસની બન્ને બ્રાન્ડ્સની આવક રૂા.23,173 કરોડ રહી છે. વનપ્લસ બ્રાન્ડની માલિકી પણ બીબીકે … Read More

 • હવે અદાણી પેટ્રાેલ, સીએનજીના રિટેલ બિઝનેસમાં ખાબકશે

  ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રુપ હવે પેટ્રાેલિયમ પેદાશોના રિટેલ બિઝનેસમાં ઝંપલાવી રહી છે અને તેની તૈયારી થઈ રહી છે. અદાણીએ ફ્રાન્સની ટોટલ નામની કંપની સાથે સંધિ કરી છે. આ ફ્રેન્ચ કંપની ઉજાર્ ક્ષેત્રમાં મોટું નામ ધરાવે છે. આ બન્ને કંપનીઆેએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને પેટ્રાેલ-ડીઝલ સહિતના Iધણના રીટેલ ક્ષેત્રમાં સક્રિય થવાની તૈયારી … Read More

 • કંપનીઆેની કરોડોની ઈનપુટ ટેકસ ક્રેડિટ ભયમાં

  ભારતીય કંપનીઆેએ જીએસટી વ્યવસ્થા હેઠળ ગયા નાણાકીય વર્ષમાં મેળવેલી હજારો કરોડ રૂપિયાની ઈનપુટ ટેકસ ક્રેડિટ ગુમાવવાના આરે છે. જો આ કંપનીઆે કલેમની સાથે વેન્ડરના રિટર્ન નહી આપે તો તેમને મોટું નુકસાન જશે. આ કલેમ ફાઈલ કરવાની ડેડલાઈન 20 આેકટોબર છે, જયારે વેન્ડર્સ તેમના સેલ્સ રિટર્ન 31 આેકટોબર સુધી ફાઈલ કરી શકે છે, આને કારણે એવી … Read More

 • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હવે કાર માસિક રૂા.13,499ના દરે લીઝ પર આપશે

  સ્થાનિક આેટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બુધવારે નવી વ્હીકલ એક્વિઝિશન સ્કીમ રજૂ કરી હતી જેમાં ગ્રાહકો પાંચ વર્ષના ગાળા સુધી વાહનો લીઝ પર લઈ શકશે. લીઝનો વિકલ્પ મહિન્દ્રાના વાહનોના પર્સનલ પોર્ટફોલિયો પર મળશે. તેમાં એન્ટ્રી લેવલની એસયુવી કેયુવી 100, કોમ્પેકટ સ્પોટ્ર્સ યુટિલિટી વ્હીકલ ટીયુવી 300, મિડસાઈઝ એસયુવી સ્કોપિર્યો, મિલ્ટ પર્પઝ વ્હીકલ મરાઝો અને પ્રીમિયમ એસવીયુ … Read More

 • સ્થિર કિંમતના લીધે સાેનાની આયાત 500 ટકા વધી ગઈ

  Read More

Most Viewed News
VOTING POLL