ચંદનથી ચમકાવો ચહેરો 8 દિવસમાં

August 21, 2018 at 1:46 pm


ચંદન એવી વસ્તુ છે જે ત્વચાના સૌંદર્ય માટે વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે. ચંદનના ઉપયોગથી ત્વચા બેદાગ બને છે. ચંદનના પાવડરની પેસ્ટમાં ગુલાબ જળ અથવા લીંબુુનો રસ ઉમેરી રોજ રાતે ચહેરા અને ગળા પર લગાવવી જોઈએ. આમ કરવાથી દિવસભરની દોડધામના કારણે ત્વચા પર આવેલી ઝાંખપ દૂર થઈ જશે અને વધતી ઉંમરની અસર પણ દૂર થઈ જશે.

Comments

comments

VOTING POLL