કોફી વીથ કરનના ચાહકો માટે ખુશખબર, શરૂ થશે છઠ્ઠી સીઝન

August 20, 2018 at 11:06 am


જાણીતા ફિલ્મ મેકર કરન જોહરના અને કોફી વીથ કરનના ફેન્સ માટે ખુશખબર છે. કરણ તેના પ્રખ્યાત ટીવી શો સાથે પરત ફરી રહ્યો છે. કોફી વીથ કરનની આ છઠ્ઠી સીઝન શરૂ થવા જઈ રહી છે. આ શોની નવી સીઝન 21 ઓક્ટોબરથી શરૂ થવાની છે. સ્ટાર વર્લ્ડ પર આ શો રાત્રે નવ કલાકે જોવા મળશે.

Comments

comments

VOTING POLL