જાણો ક્યારથી શરૂ થશે કોમેડી સર્કસ

September 10, 2018 at 6:56 pm


ટીવીનો લોકપ્રિય શો કોમેડી સર્કસ ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ શોનો પ્રોમો ટીવી પર રિલીઝ થઈ ચુક્યો છે. કોમેડી સર્કસની નવી સીઝનના એપિસોડ શનિવાર અને રવિવારે ઓનએર થશે. રાત્રે 9.30 કલાકે આ શો ટેલીકાસ્ટ થશે. શોના જજ તરીકે સોહેલ ખાન અને અર્ચના પૂરનસિંહ જોવા મળશે.

Comments

comments

VOTING POLL