વરસાદમાં મેથીના નહીં મકાઈના ભજીયા ખાવા હોય તો નોંધી લો રીત

July 19, 2018 at 7:25 pm


સામગ્રી

મકાઇના દાણા
કાળા મરી
સોયાસોસ
ચિલીસોસ
ઝીણું સમારેલું કેપ્સિકમ
ચણાનો લોટ
મીઠું સ્વાદ અનુસાર
મરચું
હળદર
તેલ

રીત
સૌ પ્રથમ મકાઇને બાફી તેના દાણા અલગ કાઢી લો. હવે તેમાં, મીઠું, કાળા મરીનો પાવડર અને અન્ય તમામ સામગ્રી ઉમેરો અને ભજીયા માટેનું ખીરું તૈયાર કરી લો. આ લોટને 30 મિનિટ સુધી સેટ થવા દેવો અને પછી ગરમ તેલમાં ભજીયા તળી લેવા.

Comments

comments

VOTING POLL