ધોનીએ માણ્યું પત્ની અને દીકરી સાથે વેકેશન, જુઓ video

March 14, 2018 at 11:51 am


Spread the love

ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની હાલ પોતાના પરીવાર સાથે આનંદની પળ માણી રહ્યા છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે પોતાની પત્ની સાક્ષી અને દીકરી જીવા સાથે વેકેશન માણી રહ્યા છે. આ વિડીયોનું કેપ્શન તેમણે ફનટાઈમ વિશ ફેમેલિ આપ્યું છે. આ વિડીયોને ધોનીના ફોલોવર્સે ખૂબ પસંદ કર્યો છે.

Fun time with the family

A post shared by @ mahi7781 on