ક્રિકેટરમાંથી ધોની બન્યો હેર-સ્ટાઈલીશ, જુઓ video

April 27, 2018 at 12:08 pm


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પોતાની જવાબદારી નિભાવી કેપ્ટન ધોની ઘરે પરત ફર્યા છે. ઘરે પરત ફરનાર ધોની ક્રિકેટરમાંથી પિતા બની ગયો છે. ધોની પોતાની દીકરી જીવા સાથે મજાનો સમય પસાર કરતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વિડીયોમાં ધોની તેની દીકરીના વાળ સરખા કરી તેને તૈયાર કરી રહ્યો છે. વિડીયોના કેપ્શનમાં તેણે લખ્યું પણ છે કે તેને આરામની ઊંઘ આવી. ધોનીનો આ વિડીયો તેના ફોલોવર્સને પણ ખૂબ પસંદ પડ્યો છે. લોકો તેના પર લાઈક્સ અને કોમેન્ટ મન મુકીને કરી રહ્યા છે.

Game over, had a nice sleep now back to Daddy’s duties

A post shared by M S Dhoni (@mahi7781) on

Comments

comments

VOTING POLL