સંધ્યા બીંદણી ટીવી પર ફરશે પરત, જાણો કયા શોમાં જોવા મળશે દીપિકા

August 23, 2018 at 12:16 pm


અભિનેત્રી દીપિકા સિંહ એટલે કે ટીવીની સંધ્યા બીંદણી ટીવી પર કમબેક કરવા જઈ રહી છે. દીપિકા પુત્ર જન્મ પછીથી ટીવી પર જોવા મળી નથી. દીપિકા હવે પટિયાલા બેબ્સમાં જોવા મળશે. જાણીતી લેખક રજિતા શર્માનો આ પ્રોજેક્ટ છે તેમણે આ અગાઉ અનેક ટીવી શો કર્યા છે. જેમાં યે રિશ્તા, જસ્સી જૈસી કોઈ નહીંનો પણ સમાવેશ થાય છે. હવે તે નવો શો સોની ટીવી પર લાવી રહી છે. આ શોમાં દીપિકા મુખ્ય ભૂમિકામાં હશે તેવી ચર્ચાઓ છે…

Comments

comments

VOTING POLL