એકતા કપૂર શરૂ કરશે વેબ સીરીઝ, પ્રોમો લોન્ચ કર્યો જીતેન્દ્રએ

August 25, 2018 at 11:39 am


એકતા કપૂર તેના ડિજિટલ પ્લેટફોર્મ ઓલ્ટ બાલાજી પર નવી વેબ સીરીઝ શરૂ કરવા જઈ રહી છે. આ વેબ સીરીઝનું નામ હોમ છે જેનું પ્રમોશન એકતા કપૂરના પિતા જીતેન્દ્ર કરી રહ્યા છે. એકતા કપૂરએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં જીતેન્દ્ર પોતાના ઘરની જૂની યાદોને વાગોળી રહ્યો છે.

Comments

comments

VOTING POLL