Entertainment Entertainment – Page 36 – Aajkaal Daily

Entertainment Lattest News

 • અરર…આટલા પૈસા હોતા હશે કાંઇ!

  ‘પદ્માવત’ની સફળતા બાદ બાદ રણવીર સિંહની પોપ્યુલારિટીમાં જબરો વધારો થયો છે. અલાઉદ્દીનનું પાત્ર તો જાણે દર્શકોના મગજમાં બેસી ગયું છે. પોતાના શાનદાર અભિનયથી રણવીર વધુ ફેમસ તો બની ગયો છે અને વધતી જતી પ્રખ્યાતિને કારણે ફીઝમાં પણ વધારો કર્યો છે. 7મી એપ્રિલના શરૂ થતા આઇપીએલની આેપનિંગ સેરેમનીમાં એક પર્ફોમન્સ માટે ભારેભરખમ રકમ ચાર્જ કરી રહ્યાે … Continue reading Read More

 • એક લડકા આેર એક લડકી કભી દોસ્ત નહી હો સકતે!

  સોશિયલ મીડિયા પર સલમાન ખાન અને કેટરિના કૈફનો એક વીડિયો ઘણો વાઇરલ થઇ રહ્યાે છે, જેમાં બંને એક જ કપથી કાૅફી પીતાં નજરે ચડે છે. બાૅલીવૂડ સ્ટાર સલમાન ખાન અને કેટરિના કૈફની જોડીને તેમના પ્રશંસકો ખૂબ પસંદ કરે છે. વીડિયોમાં સલમાન અને કૈટરિના એક જ કપમાં કાૅફી પીતાં નજરે ચડે છે. પહેલા આ કપ સલમાનના … Continue reading એક લડકા આેર એક લડકી કભી દોસ્ત નહી હો સ Read More

 • ઈમ્તિયાઝ નો હીરો બનશે વરુણ!

  રોમાન્ટિક ફિલ્મો બનાવવામાં મશહુર ફિલ્મકાર ઇિમ્તયાઝ અલી પોતાની આગામી ફિલ્મમાં વરુણ ધવનને લેવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મી કાનાફંસી અનુસાર ઇિમ્તયાઝ તેની આગામી લવસ્ટોરીમાં વરુણને હીરો બનાવવા માગે છે. આ વાતની સત્તાવાર રીતે ઘોષણા કરવામાં નથી આવી તેથી ઇિમ્તયાઝની ફિલ્મમાં વરુણ જ ફાઇનલ છે એમ ન કહી શકીએ.હાલમાં તો વરુણ તેની અનુષ્કા શમાર્ સાથે ‘સૂઇ … Read More

 • વિદ્યાનું તેલુગુ ઇન્ડસ્ટ્રીઝમાં ડેબ્યુ

  સુલોચનાનું પાત્ર ભજવીને દર્શકોને પ્રભાવિત કરનારી વિદ્યા બાલન હવે તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. જીહા, વિદ્યા આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન. ટી. રામા રાવની સ્વર્ગવાસી પહેલી પત્નીનું પાત્ર ભજવવા જઇ રહી છે. 29મી માચેર્ ફિલ્મનું સૂટિંગ શરૂ કરી દેવામાં આવશે. આખી ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં જ કરવામાં આવશે. વિદ્યાએ અગાઉ સાઉથની સુપરસ્ટાર િસ્મતા સિલ્કનું … Read More

 • 2 આને સે પહેલે 3 કા ઇશારા

  સલમાન ખાન હાલમાં પુણેમાં દબંગ ટૂર પર વ્યસ્ત છે. તેની પાસે હાલમાં ‘રેસ થ્રી’ છે. ત્યારબાદ તે ‘કિક ટૂ’નું શૂટિંગ શરૂ કરવાનો છે. એ પતી જાય પછી તેના ભાઇ અરબાઝ ખાનની ‘દબંગ થ્રી’નું કામ શરૂ કરશે. ‘કિક’ના નિમાર્તા સાજિદ નડિયાદવાલાએ તો કિકની સીક્વલની ઘોષણા તો તાજેતરમાં જ કરી છે. તેમણે કહ્યું હતું કે ‘ફિલ્મની વાતાર્ … Read More

 • હકીકત અને તથ્યો પર આધારિત મારી આેફિશ્યલ બાયોગ્રાફી જલદી આવશે : સંજય દત્ત

  સંજય દત્તની અનઆૅફિશ્યલ બાયોગ્રાફીને લઈને તે ખૂબ જ નારાજ છે અને બહુ જલદી એના વિરુÙ કાનૂની કાર્યવાહી કરશે. આ સાથે જ તેણે એ પણ કહ્યું હતું કે તેની આૅફિશ્યલ બાયોગ્રાફી બહુ જલદી રિલીઝ કરવામાં આવશે જે તથ્યો પર આધારિત હશે. તેના જીવન પર લેખક યાસીર ઉસ્માન દ્વારા ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી આૅફ બોલીવુડ્સ બેડ બોય … Read More

 • default
  ભણસાલીજીની મ્યુઝિક-સેન્સ રાજ કપૂર જેટલી જ અદભુત છેઃ લતા મંગેશકર

  રામ લીલા, બાજીરાવ મસ્તાની કે પછી પÚાવતના મ્યુઝિકને તો પસંદ કરવામાં આવ્યું જ પરંતુ તેમની ખામોશી અને સાવરિયાં સહિત તમામ ફિલ્મોના મ્યુઝિકને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. આ વિશે વધુ જણાવતાં લતા મંગેશકરે કહ્યું હતું કે મને હંમેશાં તેમની ફિલ્મોનું સંગીત ખૂબ જ પસંદ પડે છે. પહેલાં ઇસ્માઇલ દરબારજી તેમની ફિલ્મોનું સંગીત … Read More

 • અજય દેવગનને સારાં પાત્રોવાળી કોઈ પણ ફિલ્મ કરવાનો ડર નથી

  અજય દેવગનનું કહેવું છે કે પાત્ર સારું હોય તો તે કોઈ પણ ફિલ્મ કરવા તૈયાર છે અને એવી ફિલ્મ કરવાનો તેને કોઈ ડર નથી. અજયે 1990ના દાયકામાં ઝખમ અને હમ દિલ દે ચુકે સનમ જેવી ફિલ્મો કરી હતી, જેમાં તેનું પાત્ર ખૂબ જ અલગ હતું. ઍક્શન-ફિલ્મો માટે જાણીતો હોવા છતાં તે પોતાની ફિલ્મોગ્રાફીને બેલેન્સ કરતો … Read More

 • હિરોઈન ઝીન્નત અમાને રેપની ફરિયાદ કરતા મુંબઈના બિઝનેસમેનની ધરપકડ

  બોલિવુડની જાણીતિ અભિનેત્રી ઝિન્નત અમાને ગુરુવારે સાંજે મુંબઈના જુહં પોલીસ સ્ટેશનમાં બિઝનેસમેન અમન ખન્ના વિરુદ્ધ રેપનો આરોપ દાખલ કર્યો છે. જુહુ પોલીસ સ્ટેશને આ મામલાને મુંબઈ ક્રાઈમ બ્રાંચને સાેંપી દીધો છે. ફરિયાદના આધારે આરોપી બિઝનેસમેન અમન ખન્નાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ શરુ કરી દીધી છે. જૂહુ પોલીસ સ્ટેશન પાસેથી … Read More

 • સલમાનને પણ વિલન બનવાની ચાનક ચડી

  સલમાન ખાને તેની રેસ થ્રીનું શૂટિંગ શરુ કરી દીધું છે. તેની સાથે તેમાં જેકલિન ફનાર્ન્ડિઝ છે. આ ફિલ્મમાં કહેવાય છે કે તે વિલનનો રોલ કરવાનો છે, હીરોનો નહી. સૂત્રોના જણાવવા પ્રમાણે તે એવા સાયકોલોજિકલ વિલનની ભૂમિકા ભજવશે, જે તેના દુશ્મનોનો ખાતમો બોલાવવા વિવિધ યોજનાઆે બનાવીને માઈન્ડ ગેમ્સ રમે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સલમાને વિલનનું પાત્ર … Continue reading < Read More

Most Viewed News
VOTING POLL