Entertainment Entertainment – Page 40 – Aajkaal Daily

Entertainment Lattest News

 • જેક્વેલીનને મળી ફિલ્મ

  ‘રેસ થ્રી’ના શૂટિંગમાં સલમાન સાથે હાૅટ કેમિસ્ટ્રી જમાવતી જૅક્વેલિન ફનાર્ન્ડિઝને હજુ એક ફિલ્મની આેફર મળી છે. 2016માં આવેલી હાૅલીવૂડ ફિલ્મ ‘ધ ગર્લ આેન ધ ટ્રેન’ની હિંદી રિમેક માટે જૅકીને સાઇન કરવામાં આવી છે. ફિલ્મની ગાડી હજુ પાટા પર ચડી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મનું દિગ્દર્શન અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘તીન’નું દિગ્દર્શન કરી ચૂકેલા રિભુ દાસગુપ્તા કરશે. … Read More

 • રિતેશ દેશમુખ બનાવશે ‘માઉલી’

  બાૅલીવૂડ અભિનેતા રિતેશ દેશમુખ મરાઠી સિનેમામાં ‘લયભારી’ ફિલ્મથી ડેબ્યૂ કર્યા બાદ હજુ એક ફિલ્મનું નિમાર્ણ કરવા જઇ રહ્યાે છે. બાૅલીવૂડની સાથે સાથે પ્રાદેશિક સિનેમામાં રસ લઇ રહેલો અભિનેતા હવે ‘માઉલી’નામની મરાઠી ફિલ્મનું નિમાર્ણ કરશે. રિતેશ આ વિશે કહે છે કે ‘એક અભિનેતા તરીકે મારે હંમેશાં કઇં અલગ કરવું હતું. જે છેલ્લી અમુક ફિલ્મોમાં મને તક … Read More

 • સાઉથની ફિલ્મોની રિમેક બનાવવાની હોડ

  બોલીવૂડમાં અત્યારે સારા વિષયનો દુકાળ હોય એવું લાગે છે. નિમાર્તા – દિગ્દર્શકો અત્યારે બાયોપીકની પાછળ પડ્યું છે, તો ઘણા સિકવલની પાછળ પડ્યું છે. તો બોલીવૂડના અનેક નિમાર્તા-દિગ્દર્શકો એટલી પણ મહેનત કરવા ન માગતા હોય એમ દક્ષિણની (સાઉથની) સફળ ફિલ્મોની રિમેક બનાવવાની પાછળ પડéા છે. દક્ષિણમાં એ ફિલ્મને બોક્સ આેફિસ પર સફળતા મળી હોય એટલે હિંદીમાં … Continue reading Read More

 • રિમેકની અવળી ગંગા

  મુખ્યત્વે હોલીવૂડ અને સાઉથની ફિલ્મોમાંથી ઊઠાંતરી કરીને કે પ્રેરણા લઇને હિંદી ફિલ્મો બનતી આવી છે અને બનતી રહેશે. એમાંય સાઉથની ફિલ્મોની રિમેક બનાવીને હિંદી ફિલ્મોએ ધૂમ કમાણી કરી હોય એવા ઘણાં ઉદાહરણો આપી શકાય એમ છે. વોન્ટેડ, બોડીગાર્ડ, રાઉડી રાઠોડથી લઇને તાજેતરની બાગી-2 એનાં જ્વલંત ઉદાહરણો છે. જોકે, આજકાલ રિમેકની અવળી ગંગા ચાલી રહી છે. … Read More

 • રાધિકા હોલિવૂડમાં જાસૂસી કરશે

  એકદમ બોલ્ડ અને સેક્સી અભિનેત્રી રાધિકા આપટેને હવે બોલીવૂડમાં ફાવી ગયું છે. રાધિકા દેખાવે પણ સુંદર છે અને 32 વર્ષની આ અભિનેત્રીને સુપરસ્ટાર અક્ષય કુમારની જેમ ફિલ્મોમાં જાતજાતના અખતરા કરવા બહુ ગમે છે. મતલબ કે તેને ફિલ્મોમાં પડકારરુપ ભૂમિકાઆે સ્વીકારીને પ્રયોગો કરવામાં બહુ રસ છે. તેણે બોલીવૂડમાં અત્યાર સુધીમાં જેટલી ફિલ્મો કરી છે તેમાં જુદા … Continue Read More

 • હવે ચીનાઆેને જાણવું છેઃ કટપ્પાને બાહુબલી કો ક્યુ મારા

  એસ. એસ. રાજામૌલીની વિશાળ કેનવાસ પર બનેલી બાહુબલી-2 અઠવાડિયું હજી પૂરું થાય એ પહેલા જ આમિર ખાનની દંગલના ટોટલ બોક્સ આૅફિસ કલેક્શનના 387.38 કરોડના આંકડાને ટપી ગઈ હતી. ચોથા દિવસના અંતે બાહુબલી-2નું કલેક્શન 383 કરોડ રુપિયા થઇ ગયું હતું. આ વાત ગયા વર્ષની છે. હવે જોગાનુજોગ જુઆે કે ગયા વર્ષે આમિરની દંગલ ચીનમાં જે દિવસે … Continue reading હવે ચીનાઆેને જાણવું Read More

 • ભણસાલી કી એક ગુઝારિશ રિતીક બને પ્રિન્સ

  રિતીક રોશન અને અને સંજય લીલા ભણસાલીની જોડીએ વર્ષ 2010માં આવેલી ગુઝારિશ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. બોક્સઆેફિસ પર જોઇએ એવો જાદુ આ ફિલ્મ નહોતી દેખાડી શકી. હવે આઠ વર્ષ બાદ ફરી એક વાર રિતીક રોશન અને સંજય લીલા ભણસાળી એક ટીમ થવા જઇ રહ્યા છે એવા સમાચાર ફિલ્મી જગતથી મળી રહ્યા છે. તેમની આ … Continue reading ભણસાલી કી એક ગુઝારિશ રિતીક બને પ્રિન્સ Read More

 • દીપિકા ફરી વળી હોલીવૂડ તરફ

  ‘પદ્માવત’ની ઝળહળતી સફળતા બાદ દીપિકા પદુકોણ તેની આગામી ફિલ્મ લઇને આવી રહી છે. લંડનની એક મેગેઝિનની કવર ગર્લ બન્યા બાદ ઇન્ટવ્યૂમાં દીપિકાએ તેની આગામી ફિલ્મો વિશે મન મૂકીને વાત કરી હતી. તેણે કહ્યું હતંુ કે ‘ટૂંક સમયમાં હું એક ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઇ રહી છું. ફિલ્મનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. ખાસ વાત … Continue reading દીપિકા ફરી Read More

 • ભાઇજાનનું કાશ્મીર ટૂરિઝમ

  સલમાનની આગામી ફિલ્મ ‘રેસ થ્રી’ની રાહ તેના દર્શકો અધિરાઇથી જોઇ રહ્યા છે. હાલમાં તેનું બાકી રહી ગયેલું શૂટિંગ કાશ્મીરમાં ચાલી રહ્યું છે. ત્યાંની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર વહેતી થઇ રહી છે. જેમાં સલમાન જીપ ચલાવતો જોવા મળે છે. આ તસવીરમાં તેનો બાૅડીગાર્ડ શેરા પણ દેખાઇ રહ્યાે છે. સલમાનની જીપ પાછળ અસંખ્ય બંદૂકો અને બે … Continue reading ભાઇજાનનુ Read More

 • ‘સંજુ’ તો છવાઇ ગયો!

  અભિનેતા સંજય દત્તની બાયાૅપિક ફિલ્મ ‘સંજુ’નું પોસ્ટર અને ટીઝર તાજેતરમાં જ રિલીઝ થયું છે. રણબીર કપૂર અભિનિત આ ફિલ્મના ટીઝરને ફક્ત 18 કલાકમાં દોઢ કરોડ કરતાં વધુ લોકોએ જોયું હતું. ફક્ત ચોવીસ કલાકમાં તો યુટ્યુબ પર રણબીર જ છવાઇ ગયો હતો. રણબીર કપૂર આ ફિલ્મમાં સંજય દત્તનું પાત્ર ભજવી રહ્યાે છે. રણબીરનો દેખાવ અસલ સંજય … Continue reading ‘સંજુ’ તો છવાઇ Read More

Most Viewed News
VOTING POLL