Entertainment Entertainment – Page 41 – Aajkaal Daily

Entertainment Lattest News

 • મસ્તીખોર ટાઇગર

  ટાઇગર શ્રાેફ અત્યારે કરણ જોહરની આગામી ફિલ્મ ‘સ્ટુડન્ટ આેફ ધ યર ટુ’ની શૂટિંગ દહેરાદુનમાં કરી રહ્યાે છે. ‘બાગી ટુ’ની સફળતાનો સ્વાદ તો હજુ ચાખ્યો નથી ત્યાં તો તે બીજી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઇ ગયો છે. આ ફિલ્મમાં તે એક નહી પણ બબ્બે નવી હીરોઇન સાથે રોમાન્સ કરતો જોવા મળશે. એક તો ચંકી પાંડેની દીકરી અનન્યા … Continue reading મસ્તીખોર ટાઇગરRead More

 • અને શરમાઇ ગઇ સોનમ…

  ડિઝાઇનર સંદીપ ખોસલાની ભત્રીજી ગયા અઠવાડિયે લગ્નના બંધને બંધાઇ હતી. તેની રિસેપ્શન પાર્ટીમાં બાૅલીવૂડના અનેક કલાકારોએ હાજરી પૂરાવી હતી. આમાં સારા અલી ખાન, શ્વેતા બચ્ચન, એશ્વર્યા રાય, સોનમ કપૂર, ડિમ્પલ કાપડિયા જેવી અનેક હસ્તિઆેનો સમાવેશ થાય છે. આ રિસેપ્શન પાર્ટીની કલાકારોની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગઇ છે. આ પાર્ટીનો એક રસપ્રદ વીડિયો સામે … Conti Read More

 • દિશાને રહી ગયો અફસોસ

  દિશા પટણી અને ટાઇગર શ્રાેફની ‘બાગી ટૂ’ હજુ સુધી બાૅક્સઆેફિસ પર ધમાલ મચાવી રહી છે. દર્શકો દ્વારા આ જોડીને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યાે છે. એક ઇન્ટરવ્યૂ દરમ્યાન દિશાએ તેના જીવનના અમુક કિસ્સાઆે સંભળાવ્યા હતા. તે કહે છે કે ‘હું નાની હતી ત્યારે બહુ મસ્તીખોર હતી, પણ એક વસ્તુ મેં ખોટી કરી હતી. આજે મને એનો … Continue reading દિશાને રહી ગયો અફસોસ Read More

 • બર્થ -ડે મનાઉંગી તો પતિદેવ કે સાથ

  અનુષ્કા શમાર્ ‘ઝીરો’ ફિલ્મની શૂટિંગમાં અને વિરાટ કોહલી આઇપીએલ મેચમાં વ્યસ્ત છે. બંને એકબીજા સાથે ખૂબ આેછો સમય વ્યતિત કરી શકે છે, પરંતુ આગામી સમય અનુષ્કા માટે ખૂબ ખાસ હશે. એક મેના અનુષ્કા શમાર્નો જન્મદિવસ છે અને આ ખાસ દિવસને તે વિરાટ કોહલી સાથે મનાવવા ઇચ્છે છે. સૂત્રોનું માનીએ તો એપ્રિલ મહિનાના અંતે અનુષ્કા શૂટિંગથી … Continue reading બર્થ -ડે Read More

 • કિયારા કરશે કેમિયો

  કરણ જોહરની મિલ્ટસ્ટારર ફિલ્મ ‘કલંક’નું શૂટિંગનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ચાર દિવસની અંદર ફિલ્મનું એક ગીત પણ શૂટ કરી નાખ્યું છે. ‘કલંક’નું પહેલું ગીત વરુણ ધવન પર ફિલ્માવવામાં આવ્યું છે. રૅમો ડિ’સૌઝાએ આ ગીતની કોરિયોગ્રાફી કરી છે. ફિલ્મી જગતથી મળેલી માહિતી અનુસાર વરુણ ધવન 500 બેકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે ઠુમકા લગાવતો જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક … Read More

 • ‘કર્ઝ’ના પૈસા ફરી એકવાર જોવા મળશે ‘ટોટલ ધમાલ’માં

  બાૅલીવૂડ અભિનેતા ઋષિ કપૂર અને ટીના મુનીમ સ્ટારર અને દિગ્દર્શક સુભાષ ઘાઇની સુપરહિટ ફિલ્મ ‘કર્ઝ’માં 38 વર્ષ પહેલા ફિલ્માવવામાં આવેલું ગીત ‘પૈસા યે પૈસા’ ફરી એક વાર રીકેરિયેટ કરવામાં આવી રહ્યું છે. દિગ્દર્શક ઇન્દ્ર કુમારની હિટ કાૅમેડી સીરિઝ ‘ધમાલ’ની આગામી ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં સુપરહિટ ગીત ‘પૈસા યે પૈસા’ ગીતને નવા રંગ-રૂપ અને અંદાજમાં ફિલ્માવવામાં આવી … Read More

 • ‘ચલતી કા નામ ગાડી’માં અનિલનો ડબ્બો જોડાશેં અનુષ્કા બનેગી આંટી

  અનિલ કપૂર તો દિવસે ને દિવસે યુવાન થતો જાય છે. ફિલ્મ જગતમાં તેની ડિમાન્ડ વધતી જ જાય છે. સલમાન સાથે ‘રેસ થ્રી’ લઇને તો તે આવી જ રહ્યાે છે. તેની સાથે હાલમાં માધુરી સાથે ‘ટોટલ ધમાલ’નું શૂટિંગ કરી રહ્યાે છે. આ સિવાય તે તેની દીકરી સોનમ કપૂર સાથે ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ … Continue reading ‘ચલતી કા નામ ગાડી’માં અનિલનો ડબ્બો જોડાશેં અનુ Read More

 • શ્વેતા નંદા, સારા અલી ખાનને પાર્ટીમાં લગાવ્યા ઠુમકા, video વાઈરલ

  બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન અને શ્વેતા બચ્ચન નંદાનો એક વિડીયો વાઈરલ થયો છે. આ વિડીયોમાં સારા ‘સાત સમંદર પાર…’ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર થયો છે. There are stars and then there is @officialsaraalikhan There's no one quite like her. #favouritegirl #superstar #moviesshouldbegladtohaveher … Continue reading શ્વેતા નંદા, સારા અલી ખાનને પાર્ટીમાં લગાવ્યા ઠુમકા, video વાઈરલ Read More

 • શાહિદ કપૂરે કર્યો ખુલાસો, મારા કપડાં પહેરીને સૂવે છે મીરા

  બોલિવુડના હોટ કપલ શાહિદ અને મીરા ઘણી જ નીડરતાંથી ઈન્ટરવ્યૂ આપે છે. બંને મિત્રોની જેમ ઝઘડે છે અને એકબીજાનું ધ્યાન રાખતાં પણ જોવા મળે છે. ઘણાં ચેટ શો અને ઈન્ટરવ્યૂમાં બંને એકબીજાની મજાક ઉડાવતાં પણ જોવા મળ્યા છે. હાલમાં જ એક ચેટ શોમાં શાહિદે વોડ્રાેબ-બેડરુમ સાથે જોડાયેલા કેટલાંક સિક્રેટ શેર કર્યા હતા. શાહિદે કહ્યું હતું … Read More

 • 21 વર્ષ બાદ સાથે કામ કરતા દેખાશે માધુરી દીક્ષિત અને સંજય દત્ત

  બોલિવૂડ એક્ટર સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી 21 વર્ષ બાદ ફરી એકવાર સાથે જોવા મળશે. છેલ્લા ઘણા દિવસોથી આ જોડીના સાથે કામ કરવા અંગે ખૂબ ચર્ચાઆે થઈ રહી હતી. હવે નિમાર્તા કરણ જોહરે પોતાના હોમ પ્રાેડક્શન હેઠળ બનનારી આગામી ફિલ્મ કલંકની ઘોષણા કરતા ફિલ્મની આખી સ્ટારકાસ્ટના નામ પણ જાહેર કરી દીધા છે. આ સ્ટારકાસ્ટમાં … Read More

Most Viewed News
VOTING POLL