Entertainment Entertainment – Page 42 – Aajkaal Daily

Entertainment Lattest News

 • કાળિયાર શિકાર મામલો: સજા વિરુધ્ધ અરજી પર વધુ સુનાવણી 17 જુલાઇએ હાથ ધરાશે,

  બહુચર્ચિત કાળિયાર હરણ શિકાર કેસ મામલે જોધપુરની સીજીએમ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી 5 વર્ષની સજા વિરુધ્ધ દાખલ સલમાન ખાનની અરજી પર જોધપુર સેશન્સ કોર્ટમાં આજે પ્રથમ સુનાવણી કરવામાં આવી. સજા વિરુધ્ધ પોતાની અપીલ પર સલમાન ખાન પોતાની બંને બહેનો સાથે કોર્ટમાં હાજર રહ્યો. જો કે સલમાન ખાને વ્યક્તિગત કોર્ટમાં હાજર રહેવા પર છૂટછાટ માગી છે. … Read More

 • મહેંદીની રસમ પછી આનંદ અને સોનમએ સાથે કર્યો ડાન્સ, જુઓ વિડીયો

  બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂરની લગ્નની તૈયારી શરુ થઇ ગઈ છે. ત્યારે મેહંદી સેરેમનીની ફોટોસ સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે. અને મેહંદીની સેરેમનીનું વિડીયો પણ શેર કર્યા છે. આ વિડીયોમાં સોનમ કપૂર, આનંદ આહુજા, અનીલ કપૂર રિયા કપૂર અને તેની સાથે રહેલા અન્ય સભ્યોએ પણ મસ્તીભર્યું ડાન્સ કરતા નજરે પડે છે.ખાસ કરીને સોનમ અને આનંદનું … Read More

 • રોલ માટે કંઇ પણ કરવા તૈયાર

  રાૅમો ડિસૌઝા દિગ્દશિર્ત ‘રેસ થ્રી’ના સેટ પરથી અવારનવાર તસવીર વાઇરલ થતી હોય છે. તાજેતરમાં જ બોબી દેઆેલનો એક અલગ અવતાર સામે આવ્યો છે. શૂટિંગ દરમિયાન બોબીની એક તસવીર સામે આવી છે જેમાં તે ટૂવાલ વિંટાળીને ઊભો છે. ટૂવાલમાં બોબી દેઆેલે તેનો શાૅટ પરફેક્ટ બનાવવા માટે બફીર્લા પાણીમાં એક સીન કર્યો હતો. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ … Read More

 • અમિતજીની વોર્નિંગ

  મિસ્ટર અમિતાભ બચ્ચનની શારીરિક ઉંમર ભલે 75 વર્ષની રહી, પણ માનસિક ઉત્સાહ અઢાર-વીસ વર્ષના યુવાન જેવો છે. 1969માં તેમની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની રિલીઝ થઇ હતી. એટલે ઇન્ડસ્ટ્રીમાં તેમને 49મું ચાલે છે. તેમણે કરેલી ફિલ્મોની લાંબીલચક યાદીમાં 200થી વધારે એન્ટ્રી નજરે પડે છે. હા, એમાં ટીવી સિરીઝ તેમ જ માત્ર હાજરી પુરાવવા જેવી ભૂમિકાનો પણ … Read More

 • સાત ફેરા સ્ટુડિયોના

  સેલિબ્રિટીઆે અને એમાંય ખાસ કરીને ફિલ્મ સ્ટાર્સ અને qક્રકેટર્સની પરણવાની ઇચ્છા કરતાં તેમને પરણાવી દેવાની ઉતાવળ તેમના ચાહકોમાં વધારે હોય છે. રણવીર સિંહ અને દીપિકા પદુકોણ લગ્નમંડપમાં અિગ્નની સાક્ષીએ ફેરા ફરશે કે નહી એ વિશે બેમાંથી કોઇ કરતા કોઇ ફોડ પાડીને વાત કરવા તૈયાર નથી. તેમને કદાચ જલદી નથી. ઉતાવળ છે તો તેમના ચાહકોને. તેમનું … Read More

 • માલદીવ્સમાં મજા માણતી શિલ્પા

  બાૅલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા હાલમાં માલદીવ્સમાં પરિવાર સાથે રજાની મજા માણી રહી છે અને તેની એક તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વહેતા થઇ રહ્યા છે. તસવીરમાં તે પતિ રાજ કુંદ્રા અને દીકરા વિવાન સાથે બીચ પર મસ્તી કરતી નજરે ચડી રહી છે.શિલ્પાએ શેર કરેલી તસવીર અને વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો … Read More

 • ‘કલંક’નાં શૂટિંગને લાગ્યું સાપનું કલંક

  દિગ્દર્શક અભિષેક વર્મનની મિલ્ટસ્ટારર ફિલ્મ ‘કલંક’નું શૂટિંગ તાજેતરમાં રોકવું પડéું હતું. વાત એમ હતી કે સેટ પર અચાનક બે સાપ દેખાયા, ત્યારબાદ સેટ પર લોકો ઘણા ગભરાય ગયા હતા. જોકે થાેડી વાર સુધી મહેનત કરીને સાપને જંગલમાં છોડી મૂકવામાં આવ્યા બાદ શૂટિંગ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. વરુણ ધવન આ ફિલ્મના પાત્રને પૂરતો ન્યાય આપવા … Continue reading Read More

 • માધુરી બની શિક્ષક

  બાૅલીવૂડની ધક ધક ગર્લ કરણ જોહરની ‘કલંક’થી સંજય દત્ત સાથે જોડી જમાવતી નજરે ચડશે. આ મિલ્ટસ્ટારર અને બિગ બજેટ ફિલ્મ દરરોજ કોઇને કોઇ નવી ખબરને કારણે ચર્ચામાં રહે છે. તેથી તેમના ચાહકો પણ આ ફિલ્મની રિલીઝની અધિરાઇથી વાટ જોઇ રહ્યા છે. હાલમાં ગરમાગરમ સમાચાર એવા મળ્યા છે કે માધુરી ‘કલંક’માં આલિયા ભટ્ટ અને કિયારા અડવાણીની … Read More

 • પ્રેમી આનંદ આહુજા સાથે 8 મેએ લગ્નના તાંતણે બંધાશે સોનમ કપૂર

  ફિલ્મ સ્ટાર અનિલ કપૂરની પુત્રી અભિનેત્રી સોનમ કપૂરના લગ્નની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 8મી મેએ સોનમ તેના પ્રેમી આનંદ આહુજા સાથે લગ્નના તાંતણે બંધાશે. સોનમ અને આનંદના પરિવાર તરફથી જારી થયેલા નિવેદનમાં કહેવાયું છે કે લગ્નની વિધિ મુંબઈમાં 7 મેથી શરૂ થઈ જશે અને 8મીએ બન્ને એકબીજાના થઈ જશે. નિવેદનમાં બન્ને પરિવારો તરફથી પ્રાઈવસીનું … Read More

 • ‘ઝંડુ’ને બિગ-બીના રામ રામ

  સપરહિટ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર ફિલ્મ દિગ્દર્શક નાગરાજ મંજુલેનું બિગ-બી અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું સપનું લાગે છે કે અધૂરું જ રહી જશે. તેનું કારણ છે કે તેમની બાૅલીવૂડની ડેબ્યુ ફિલ્મ ‘ઝંડુ’થી અમિતાભ બચ્ચન બહાર નીકળી ગયા છે. આ ફિલ્મમાં પહેલા અમિતાભ બચ્ચન એક સ્પોટ્ર્સ ટીચરની ભૂમિકા ભજવવાના હતા, પરંતુ હવે બિગ … Read More

Most Viewed News
VOTING POLL