Entertainment Entertainment – Page 45 – Aajkaal Daily

Entertainment Lattest News

 • એશ્વર્યાએ અભિષેક સાથે ફિલ્મ કરવાની ના પાડી

  ઐશ્વર્યા રાય બચ્ચને અભિષેક બચ્ચન સાથેની એક ફિલ્મ નકારી દીધી છે એવા સમાચાર છે. આઇકોનિક કપલ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન અત્યારે ઑસ્ટ્રેલિયામાં છે અને બંને વચ્ચે વ્યાવસાયિક બાબતોમાં બહુ કડવાશ થઇ ગઇ છે. એવી અફવા છે કે એશે તેના ખાનગી વલણ અને અજબના વ્યવહારને કારણે અભિ સાથેની ફિલ્મ ગુમાવી છે. આ જ કારણસર અભિષેકે … Read More

 • દીપિકા બનશે ‘માફિયા ક્વિન’

  દીપિકા પદુકોણ અને ઇરફાન ખાન સ્ટારર ‘પિકુ’ ફિલ્મ 2015માં આવી હતી અને તે બા ૅક્સઆેફિસ પર સુપરહિટ થઇ હતી. હવે બંને કલાકારો ફરી વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મમાં સાથે આવશે. આ ફિલ્મ 5 માર્ચે ફ્લાેર પર જવાની છે. દીપિકા પ્રથમ વખત વિશાલ ભારદ્વાજ સાથે કામ કરી રહી છે અને ઇરફાન ખાન સાથે બીજી વાર. તે ક્યારની … Read More

 • હવે કંગનાની ફિલ્મ ‘મનિકર્ણિકા’ સામે બ્રાહ્મણ સમાજનો વિરોધ

  પદમાવત ફિલ્મ સામે દેશના અનેક રાયોમાં હિંસક વિરોધ પુરો થયો છે ત્યાં નવી બબાલ પેદા થઈ છે. હવે રાજસ્થાનમાં બ્રાહ્મણોએ ફિલ્મ ‘મણિકર્ણિકા’ સામે જબરો વિરોધ શરૂ કર્યેા છે. હિરોઈન કંગના રનૌત અભિનિત આ ફિલ્મનું શૂટિંગ બધં કરાવવાની બ્રાહ્મણોએ ધમકી આપી છે. એમનો આરોપ છે કે, ફિલ્મમાં રાણી લમીબાઈનો એક અંગ્રેજ બ્રિટિશ ઓફિસર વચ્ચે રોમાન્સ બતાવવામાં … Read More

 • કંગના રનૌતે કહ્યું, 2019માં કરશે લગ્ન

  મુંબઈમાં આયોજિત ફેશન ઇવેન્ટ લેકમે ફેશન વીકમાં બોલીવુડના બધા સ્ટાર જોવા મળી રહ્યા છે,પાંચ દિવસના આ કાર્યક્રમમાં ફેમસ ફેશન ડિઝાઈનર પોતાના કલેક્શન રજૂ કર્યા હતા.લૅક્મેના પાંચમા દિવસે રેમ્પ બૉલીવુડ એકટર કંગના રનૌતે ડિઝાઈનર શયમ અને ભૂમિકાના શો-સ્ટોપર બની હતી. મીડિયા દ્વારા કંગનાને કરવામાં આવેલા લગ્ન વિશેના અકિલા સવાલનો જવાબ આપતા કંગનાએ કહ્યું કે 2019માં ફેબ્રુઆરી … Read More

 • તેનું મિસ મિસ કર દા

  બાૅલીવૂડ અભિનેતા રિતેશ દેશમુખે તેની આગામી ‘ટોટલ ધમાલ’નું શૂટિંગ શરૂ કરી નાખ્યું છે. ઇન્દ્રકુમાર દિગ્દશિર્ત આ ‘ધમાલ’ની ત્રીજી સીક્વલ છે. રિતેશે સોશિયલ મીડિયા પર ફિલ્મની શરૂઆત થઇ ચૂકી છે એમ જણાવ્યું હતું અને સાથે તેના મિત્ર આશિષ ચૌધરીને યાદ કરતાં લખ્યું હતું કે ”ટોટલ ધમાલ’ની પાગલપંતી તો શરૂ થઇ ચૂકી છે, પણ આશિષ તારી સાથે … Read More

 • એક કામ પત્યું ત્યાં બીજું કામ હાજર!

  અભિનેતા રાજકુમાર રાવે તેની આગામી શ્રદ્ધા કપૂર સાથેની હાૅરર કાૅમેડી ફિલ્મ ‘સ્ટ્રી’નું પહેલા ચરણનું શૂટિંગ પતાવી દીધું છે. હવે જ્યાં સુધી બીજા ભાગનું શૂટિંગ શરૂ ન થાય ત્યાં સુધી તેની બીજી આગામી ફિલ્મ ‘ચંદેરી’નું શૂટિંગ ભોપાલમાં કરી રહ્યાે છે. સારું જ કહેવાય! ખાલી બેસવા કરતાં હાથમાં કામ હોય એને પૂરું કરવું જોઇએ. હાૅરર કાૅમેડી ‘સ્ટ્રી’ના … Read More

 • ‘પદમાવત’ એ જ જીવનની સર્વશ્રેષ્ઠ ગિãટ

  તાજેતરમાં જ બાૅલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણનો જન્મદિન હતો અને જાન્યુઆરી મહિનો તેની માટે લકી હોવાથી ઇચ્છતી હતી કે તેની વિવાદોમાં ઘેરાયેલી ‘પદ્માવત’ જેમ બને એમ જલદી રિલીઝ થાય. જેવી ખબર પડી કે સેન્સર બાૅડે અને સુપ્રીમ કોર્ટે આ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે ત્યારે તે ખુશીથી ઝૂમી ઊઠી હતી. તે કહે છે કે … Read More

 • ટેલેન્ટનું બીજું નામ જૅકી!

  બાૅલીવૂડ અભિનેત્રી જૅક્વેલીન ફનાર્ન્ડિઝ તેની આગામી ફિલ્મ ‘રેસ થ્રી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે અગાઉ તેના ચાહકોને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે તે પાૅલ ડાન્સની તાલીમ લઇ રહી છે. જીહા, જૅકી ફિલ્મમાં પાૅલ ડાન્સ કરતી જોવા મળશે. તાજેતરમાં જ પાૅલ ડાન્સના શૂટિંગને ખતમ કરવામાં આવ્યું છે. ફિલ્મકાર અને દિગ્દર્શક રૅમો ડિ’સોઝા તો જૅકીના પાૅલ ડાન્સના … Read More

 • સાનિયા નેહવાલની બાયોપીકમાં નજરે પડશે શ્રધ્ધા કપૂર

  બાૅલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર એક પછી એક ફિલ્મો કરી રહી છે. રાજકુમાર રાવ સાથેની હાૅરર કાૅમેડી ફિલ્મ ‘સ્ટ્રી’નું પહેલા બાગનું શૂટિંગ ખતમ થઇ ચૂક્યું છે. હાલમાં તો શ્રદ્ધાના બંને હાથમાં લાડુ છે. શાહિદ કપૂરની ‘બત્તી ગુલ, મીટર ચાલુ’નું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે ‘શાહો’ ફિલ્મમાં કામ કરી રહી છે, … Read More

 • લો બોલો, સિંગરને કૂકિંગ રિયાલિટી શો કરવો છે!

  બાૅલીવૂડ અભિનેતા અને પંજાબી સિંગર દિલજીત દોસાંજ હાલમાં તો એક સિંગિંગ રિયાલીટી શોને જજ કરી રહ્યાે છે. તેની ઇચ્છા છે તે એક ‘કૂકિંગ રિયાલીટી શો’નો ભાગ બને. તે કહે છે કે ‘મને નવી નવી વાનગીઆેને બનાવવાનો બહુ શોખ છે. હું ક્યારેક મારી દાદીમાં માટે નવી વાનગીઆે બનાવું છું. તેથી મારી ઇચ્છા છે કે સિંગિંગ રિયાલીટી … Read More

Most Viewed News
VOTING POLL