Entertainment Entertainment – Page 51 – Aajkaal Daily

Entertainment Lattest News

 • ઐશ્વર્યા અને અભિષેક બનશે ઉત્તર પ્રદેશનાં પોલીસ આૅફિસર્સં

  ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બહુ જલદી પોલીસ આૅફિસર્સના અવતારમાં જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે.તેમની ફિલ્મ વિશે ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી કે એ બનાવવામાં આવશે કે નહી. આ ફિલ્મના ઐશ્વર્યાના પાત્રથી તે ખુશ નહોતી એવી ચર્ચા પણ ચાલી હતી. જોકે આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં બદલાવ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે અને … Read More

 • પ્રિયંકા ચોપરાએ પોતાના જ માથા પર ફોડ્યો કાચનો ગ્લાસ, જુઓ video

  અભિનેત્રી પ્રિયંકા ચોપકા આજકાલ હોલિવૂડમાં જ વ્યસ્ત છે. પરંતુ ભારતમાં વસતાં તેના ચાહકો માટે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. પ્રિયંકા ચોપરા અવારનવાર તેના વિડીયો અને ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. આવો જ એક વિડીયો તેણે તાજેતરમાં શેર કર્યો છે. જો કે આ વિડીયો જોઈને તેના ચાહકોની ચિંતામાં વધારો થઈ જાય તેમ … Continue reading પ્રિયંકા ચો Read More

 • શ્રીદેવીને અલવિદા: મુંબઈમાં સાંજે અંતિમ સંસ્કાર

  ગઈકાલે દુબઈમાં અચાનક મૃત્યુને વરેલી બોલિવૂડની ચાંદની શ્રીદેવીને આજે મુંબઈમાં અતિમ વિદાય આપવામાં આવશે. દુબઈથી તેમના મૃતદેહને લાવવામાં ઘણો બધો વિલબં થયો છે. સરકારી વિધિઓ સમા થયા બાદ આજે બપોરે તેનો મૃતદેહ ખાસ વિમાન દ્રારા મુંબઈ લાવવામાં આવશે. દરમિયાન મુંબઈમાં તેના અંતિમ દર્શનાર્થે ચાહકોની ભીડ ઉમટી પડી છે તો બીજી તરફ બોલિવૂડના માંધાતાઓ અનિલ કપુરના … Read More

 • જાણો મૃત્યુ પહેલાં હોટેલ રૂમમાં શું થયું હતું શ્રીદેવી સાથે

  બોલિવુડની જાણીતી એક્ટ્રેસ શ્રીદેવીએ 54 વર્ષની ઉંમરે જ નિધન થયુ છે. જેને કારણે બોલિવુડ સહિત દેશભરની દિગ્ગજ હસ્તીઆે તેમજ તેમના કરોડો ફેન્સ ચાેંકી ગયા છે. આકિસ્મક નિધનથી દુખની લાગણી છવાઈ ગઈ છે. બોલિવૂડની સદાબહાર અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે હાર્ટએટેકથી નિધન થયું હતું. દુબઈ ખાતે ભાણેજ મોહિત મારવાહના લગ્ન માટે ગયેલા બોની કપૂર તેના પરિવાર સાથે પહોંચ્યા … Read More

 • તૈમૂર અને ઈયાનાના ફોટો થયા વાઇરલ, જોઈ લો તમે પણ

  બોલિવૂડના ક્યૂટ બાળકોની યાદીમાં તૈમૂર અલી ખાન સાથે સોહા અલી ખાનની દીકરી ઈયાનાનું નામ પણ જોડાઈ ગયું છે. ઈયાના પણ હવે લાઈમલાઈટમાં આવી ગઈ છે. તાજેતરમાં જ ઈયાનાને મળવા તૈમૂર તેની મંમ્મી કરીના કપૂર ખાન સાથે પહોંચ્યો હતો. તૈમૂર અને ઈયાનાના ફોટો સોશિયલ મીડિયા પર હાલ છવાયેલા છે. તૈમૂર અલી ખાન તેના જન્મ પછીથી સતત … Continue reading તૈમૂર અને ઈયાના Read More

 • કૌભાંડી નીરવ મોદી સાથે છેડો ફાડશે પ્રિયંકા ચોપરા

  પંજાબ નેશલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી સાથે અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું નામ જોડાયું હતુ. આ નામ જોડાવાનું કારણ હતો એક કરાર જે પ્રિયંકાએ વર્ષ 2017માં કર્યો હતો. પરંતુ હવે પ્રિયંકા ચોપરાએ આ કરાર તોડવાનો નિર્ણય કરી લીધો છે. પીએનબી મામલે થયેલા ઘટસ્ફોટ બાદ પ્રિયંકાએ નીરવ મોદીની બ્રાંડ સાથે કરેલા કરાર તોડવાનો નિર્ણય કરી લીધો … Continue reading Read More

 • ફિલ્મ પરીનું વધુ એક ભયાનક ટીઝર રિલીઝ, video ઉડાડી દેશે સૌના હોશ

  અનુષ્કા શર્માની ફિલ્મ પરી આગામી સપ્તાહમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અનુષ્કા તેના ચાહકોને ડરાવશે. ફિલ્મના અગાઉ 4 ટીઝર રિલીઝ થઈ ચુક્યા છે જ્યારે ગઈ કાલે આ ફિલ્મનું વધુ એક ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. અનુષ્કા શર્માએ તેના ટ્વિટર એકાઉન્ટ પર આ ટીઝરને શેર કર્યુ હતુ અને સાથે જ યુટ્યૂબ પર પણ તેને રિલીઝ … Continue reading ફિલ્મ પરીનું વધુ એક ભયાનક Read More

 • રેકોર્ડના તો ભુક્કા બોલાવી નાખ્યા

  સંજય લીલા ભણસાળીની ‘પદ્માવત’ દિવસે ને દિવસે રેકોર્ડ તોડતી જાય છે. ભારતમાં તો અનેક રેકોર્ડનો ભૂકો બોલાવી નાંખ્યો છે, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઐતિહાસિક રેકોર્ડ સજ્ર્ર્યો છે. આેસ્ટ્રેલિયાની બોક્સ આૅફિસમાં ‘બાહુબલી ટૂ’ પછી દીપિકા પદુકોણની ‘પદ્માવત’એ 3 મિલીયન ડાૅલર એટલે કે 194 કરોડ રૂપિયાનો બિઝનેસ કરનારી બીજી ફિલ્મ બની છે. આખી દુનિયામાં થયેલી કમાણીની વાત … Read More

 • …લો બોલો, પંજાબી મુંડાએ પંજાબ નથી જોયું!

  અજુર્ન કપૂરની ઇચ્છા આખરે પૂરી થઇ જ ગઇ! પંજાબી ગભરુ જવાન અભિનેતા અજુર્ન કપૂર પંજાબી હોવા છતાંય પંજાબમાં રહ્યાે નથી. તેની ઇચ્છા હતી કે મુંબઇની ભાગદોડવાળી જિંદગીમાંથી અમુક સમય પોતાના ગામડે જઇને વિતાવે, પણ સમયની કમી હોવાથી ક્યારેય રહેવાની ઇચ્છા પૂરી ન થઇ શકી. વિપુલ શાહની ‘નમસ્તે ઇંગ્લૅન્ડ’એ જાણતા અજાણતા અજુર્નની ઇચ્છા પૂરી નાખી. વાત … Read More

 • ‘પેડમેન’નો વિશ્વભરમાં ડંકા

  જેમ ‘પદ્માવત’ આખી દુનિયામાં ડંકો વગાડી રહી છે તો અક્ષય કુમાર સ્ટારર ‘પૅડમેન’ કેમ પાછળ રહી શકે! ભારતમાં ભલે આ ફિલ્મે 100 કરોડ રૂપિયાનો આંકડો પાર ન કર્યો હોય, પણ આખી દુનિયામાં તેણે 121 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. સામાજિક વિષય પર બનેલી ‘પૅડમેન’માં અક્ષય કુમારના પફોર્મન્સની ચર્ચા આખી દુનિયા કરી રહી છે, પણ અમુક … Read More

Most Viewed News
VOTING POLL