Entertainment Entertainment – Page 6 – Aajkaal Daily

Entertainment Lattest News

 • આલિયા અને આદિત્ય રોય કપુર સડક-2માં સાથે રહેશે

  સડક ફિલ્મના બીજા ભાગને બનાવવા માટેની તૈયારી શરૂ કરી લેવામાં આવી છે. ફિલ્મમાં આદિત્ય રોય કપુર અને આલિયા ભટ્ટ નજરે પડનાર છે. પાેતાના હોમ પ્રાેડક્શનની ફિલ્મમાં આલિયા કામ કરવા માટે માની ગઇ છે. સંજય દત્ત અને પુજા ભટ્ટની ફિલ્મ સડક બાેક્સ આેફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. 27 વર્ષના લાંબા ગાળા બાદ મહેશ ભટ્ટ ભાગ … Read More

 • ટાઇગર હવે હોલિવુડ ફિલ્મ કરવા માટે તૈયાર છે : રિપાેર્ટ

  બાેલિવુડમાં એક્શન હિરો તરીકેની જોરદાર છાપ ઉભી કરનાર ટાઇગર શ્રાેફ હવે ટુંક સમયમાં જ હોલિવુડની ફિલ્મમાં પણ પાેતાના એક્શન કરીને તમામ ચાહકોને રોમાંચિત કરનાર છે. તે હોલિવુડ ફિલ્મમાં પાેતાના દિલધડક એક્શન સ્ટંટના જલવા દશાૅવનાર છે. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે હોલિવુડના નિમાૅતા લોરેન્સ કૈસાનાેફની નજર ટાઇગર શ્રાેફ પર પડી છે. તે ટાઇગરથી ખુબ વધારે પ્રભાવિત … Read More

 • હવે રિશી કપુર અને જુહી ચાવલા ફરી સાથે દેખાશે

  90ના દશકની લોકપ્રિય જોડી રિશી કપુર અને જુહી ચાવલાની લોકપ્રિય જોડી ફરી એકવાર સિલ્વર સ્કીન પર એક સાથે કામ કરવા જઇ રહી છે. આ પહેલા આ જોડી 22 વર્ષ પહેલા વર્ષ 1996માં આવેલી દરાર ફિલ્મમાં સાથે નજરે પડી હતી. આ ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી.પરંતુ ફિલ્મને હિતેશ ભાટિયા દ્વારા નિદેૅશન કરવામાં આવનાર … Read More

 • ડેઝી શાહ સેક્સી સીનને લઇને દુવિધાઆેમાં ફસાઇ : હેવાલ

  સલમાન ખાનની ફિલ્મ જય હો મારફતે બાેલિવુડમાં પાેતાની કેરિયર શરૂ કરનાર ડેઝી શાહે પાેતાની છલ્લી ફિલ્મ રેસ-3માં ગ્લેમર ભૂમિકા અદા કરી હતી. હવે તે ગ્લેમર ભૂમિકાને લઇને દુવિધા અનુભવ કરી રહી છે. કારણ કે તે પહેલા સલમાન ખાનના કહેવા મુજબ રેસ-3 અને તે પહેલા હેટ સ્ટોરી-3માં ખુબ બાેલ્ડ ભૂમિકા અદા કરી ગઇ હતી. તેના ચાહક … Read More

 • મેઘનાની ફિલ્મમાં દિપિકા કામ કરવા માટે તૈયાર થઇ

  જે ચાહકોને દિપિકાની આગામી ફિલ્મનાે ઇન્તજાર છે તે ચાહકો માટે હવે સારા સમાચાર છે. કારણ કે દિપિકાએ નવી ફિલ્મ કરવા માટે તૈયારી દશાૅવી હોવાના હેવાલ મળ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ દિપિકા હવે મેઘના ગુલજારની નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. મેઘના ગુલજાર લોકપ્રિય ગીતકાર ગુલજારની પુત્રી છે. મેઘનાએ તાજેતરમાં જ રાજી ફિલ્મનુ નિદેૅશન કર્યુ … Read More

 • મૌની રોય ટીવી પર ફરીથી વાપસી કરવા માટે સુસજ્જ

  ટીવી સિરિયલ નાિગનમાં લોકપ્રિયતા મેળવી લીધા બાદ મૌની રોય હાલમાં ફિલ્મોમાં વ્યસ્ત છે. તેની પાસે રણબીર કપુર અને જહોન અબ્રાહમ જેવા મોટા સ્ટાર સાથે ફિલ્મો છે. બીજી બાજુ તે ફરી એકવાર ટીવી સિરિયલમાં પણ વાપસી કરવા માટે ઇચ્છુક છે. રિપાેર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તે ટીવી શો શક્તિ અÂસ્તત્વ કે અહેસાસ કીમાં ખાસ રોલમાં નજરે … Read More

 • પોતાના દરેક ફેંસલાથી પૂર્ણ સંતુષ્ટ : ચિત્રાંગદાનો ધડાકો

  પાેતાની પ્રથમ ફિલ્મ હજારો ખ્વાઇશ એસી મારફતે બાેલિવુડમાં પ્રવેશ કરનાર અને આઇટમ ગર્લ તરીકે છેલ્લા કેટલાક વષોૅમાં અનેક લોકપ્રિય ગીતમાં નજરે પડી ચુકેલી ચિત્રાંગદા થોડાક સમય સુધી ફિલ્મોથી દુર હતી પરંતુ હવે પસૅનલ મુશ્કેલીમાંથી બહાર નિકળીને ફરી સંપૂર્ણ પણે સક્રિય થઇ ગઇછે. તેની ફિલ્મો ફરી આવવાની શરૂઆત થઇ ગઇ છે. હવે તેની નવી ફિલ્મ બજાર … Read More

 • લવરાત્રી ફિલ્મથી ધામિર્ક ભાવના દુભાય છેઃ હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી

  બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનના હોમ પ્રાેડ્કશનની ફિલ્મ લવરાત્રિ’ની જાહેરાતથી જ એક પછી એક કાનૂની વિવાદમાં સપડાઇ રહી છે. દેશની જુદીજુદી કોર્ટમાં તેની સામે કેસ થયા છે અને હવે ગુજરાત હાઇકોર્ટમાં પણ લવરાત્રિ ફિલ્મ ધામિર્ક લાગણી દુભાવતી હોવાના મામલે જાહેરહિતની અરજી કરવામાં આવી છે. સનાતન ફાઉન્ડેશનના ઉમેશસિંહ ચાવડા દ્વારા આ જાહેરહિતની અરજી થઇ છે. જેમાં એવા … Read More

 • ડાકોટા જોન્સન હાલમાં 3 ફિલ્મોને લઇને વ્યસ્ત બની

  હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ખુબસુરત ડકોટા જોન્સન હાલમાં ત્રણ જુદી જુદી ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલી છે. તેન પાસે જે ફિલ્મો રહેલી છે તે પૈકી બેડ ટાઇમ્સ એટ અલ રોયલ નામની ફિલ્મ 12મી આેક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. બીજી ફિલ્મ પીનાેટ બટર ફાલ્કન પણ તૈયાર થઇ ચુક છે. અન્ય એક ફિલ્મ સાયકોલોજિકલ હોરર ફિલ્મમાં પણ તે … Read More

 • 13 વર્ષ બાદ અક્ષય કુમાર ફરી હિટ જોડી સાથે ચમકશે

  બાેલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર 13 વર્ષ બાદ ફરી એકવાર ખિલાડી ફિલ્મના નિદેૅશક જોડી સાથે કામ કરનાર છે. આ અંગે અક્ષય કુમારે તૈયારી દશાૅવી છે. હિટ જોડીની સાથે કામ કરવાને લઇને બન્ને આશાવાદી છે. એવા હેવાલ આવી રહ્યાા છે કે કેટલાક પ્રાેજેક્ટમાં વ્યસ્ત રહેલા અક્ષય કુમારે અબ્બાસ મસ્તાનના નિદેૅશનમાં બનનાર ફિલ્મમાં કામ કરવા તૈયાર થઇ ગઇ … Read More

Most Viewed News
VOTING POLL