Facebookએ લોન્ચ કર્યો છે નવો લોગો લોન્ચ, હવે દેખાય છે કંઈક આવું…

November 7, 2019 at 10:31 am


ફેસબુકનો નવા લોગો gifમાં શરૂ કરવામાં આવી ગયો છે. આ ફ્લેટ FACEBOOK લખ્યું છે અમે કેપિટલ લેટર્સમાં છે. કંપનીએ તેની gif શરૂ કરી છે તો તે અલગ-અલગ કલરની ફેસબુક પ્રોડક્ટ્સને દર્શાવે છે. બ્લૂ કલર ફેસબુક નીચે, ગ્રીન વોટ્સએપ માટે અને એવો જ પિંક જેવો કલર ઈન્સ્ટાગ્રામ માટે છે. ફેસબુકે થોડા સમયથી તેની પ્રોડક્ટ્સ જેમ કે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર ‘by Facebook’લખવાનું શરૂ થઈ ગયું છે. આ લોગોને એ જ જગ્યા પર યુઝ કરવામાં આવશે.

Comments

comments