FACEBOOKમાં આવ્યું આ નવું ફીચર્સ, જાણો વિગત

May 2, 2018 at 2:24 pm


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકમાં એક નવો પ્રાઇવેસી નામનું ફીચર્સ આપવામાં આવ્યો છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગએ કંપનીની સાલાના ડેલવપર કોન્ફ્રન્સમાં f8 ની જાહેરાત કરી છે. આ નવી પ્રાઇવેસીના ફીચર્સમાં ક્લિયર હિસ્ટ્રી કરી શકશો. પ્રાઇવેસી ફીચર્સમાં યુઝર્સે જે ડેટા એકઠા થયા છે ફેસબુકમાં તે ડીલીટ કરી શકો છો. ફેસબુકમાં આ ડેટા તેની એડ અને એનાલિટિક્સ ટુલ્સનો ઉપયોગ કરવાવાળી સાઇટ્સ અને એપ સાથે પણ જોડી શકો છો. આનો મતલબ એ છે કે તમે ફેસબુકમાં ડેટા સ્ટોર કરેલા તેની બ્રાઉઝિંગ હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો.

યુઝર્સ તેના પ્રાઇવસી કન્ટ્રોલને વધુ સારી રીતે બનવા માટે
ઝુકરબર્ગએ એક ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે ફેસબુક યુઝર્સ પહેલીવાર તેના એકાઉન્ટ ડેટા ક્લિયર કરી શકે છે. ક્લિયર હિસ્ટ્રી નામ વાળો ફીચર્સ કોઈ વેબ બ્રાઉઝરના ઓપશન જેવો જ હશે. જેમાં યુઝર્સ તેની હિસ્ટ્રી અને કૂકીઝ ડિલીટ કરી શકે છે. ઝુકરબર્ગએ લખ્યું છે કે, ‘જેવો અપડેટ આ આવશે એટલે તમે આ એપને અને વેબસાઇ વિષે તમે જાણી શકો છો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના યુઝર્સ માટે પ્રાઇવેસી કન્ટ્રોલ વધારે સારી બને તે માટે આ ઓપશનનો આપવામાં આવ્યો છે.

બ્રાઉસિંગ હિસ્ટ્રી કરી શકોશો ડિલીટ
ઝુકરબર્ગએ કહ્યું છે કે યુઝર્સ તેના ફેસબુક પ્રોફાઈલથી ડેટા ક્લિયર કરવાનું ઓપશન પસંદ કરી શકે છે. ફેસબુકમાં Clear History નું ફીચર્સ આવ્યા બાદ કૂકીઝને ક્લિયરની સાથે બ્રોઉસિંગ હિસ્ટ્રી પણ ડીલીટ કરી શકો છો.

Comments

comments