મેચ પૂરો થવાની સાથે જ વિરાટ શોધવા લાગ્યો અનુષ્કાને, જુઓ વિડીયો

April 14, 2018 at 2:34 pm


બેગ્લોરમાં રોયલ ચેલેન્જર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે IPL મેચ રમવામાં આવ્યો હતો. આ મુકાબલાને જોવા બોલીવુડ અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલીને ચીયર કરવા ત્યાં પહોંચી હતી. અનુષ્કા વિરાટ માટે લકી ચાર્મ સાબિત થઇ છે અને આ ટીમે મેચ પણ જીતી લીધો. પરંતુ મેચ પૂરો થઈ ગયા બાદ ફેન્સને વિરાટ અને અનુષ્કા વચ્ચે જે નજરો જોવા મળ્યો તે કેમેરા માં આવી ગયો અને સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો.

Comments

comments

VOTING POLL